TICKER

6/recent/ticker-posts

મિત્રો આપડે જીવન માં ઉતારવા જેવી વાતો જે આપણે ઘણું બધું શીખવે છે તે નીચે મુજબ છે.

મિત્રો આપડે જીવન માં ઉતારવા જેવી વાતો જે આપણે ઘણું બધું શીખવે છે તે નીચે મુજબ છે.



• ત્રણ વસ્તુ એવી છે કે જે કોઈ ની રાહ જોતી નથી.

1. સમય

2. મૃત્યુ અને 

3. ગ્રાહક


આ ત્રણ વસ્તુ જીવન માં એક જ વાર મળે છે.

1. માં

2. બાપ અને 

3. જવાની


• આ ત્રણ વસ્તુ એવી છે જે ગયા પાછી વળતી નથી.

1. તીર કમાન થી.

2. વાણી જીભ થી.

3.  અને પ્રાણ દેહ થી.


• આ ત્રણ વસ્તુ ઉપર હમેંશા પડદો રાખવો જોઇએ.

1. ધન 

2. સ્ત્રી અને

3. ભોજન


•મિત્રો આ ત્રણ વસ્તુ થી હંમેશા બચવાનો પ્રયત્ન કરવો જોઇએ.

1. ખોટી સંગત

2. સ્વાર્થ અને

3. નિંદા


• આ ત્રણ વસ્તુ એવી છે.જેની ઉપર મન લગાવવાથી પ્રગતિ થાય.

1. ઈશ્વર

2. મહેનત 

3. વિદ્યા


• દોસ્તો આ ત્રણ વસ્તુ ને ક્યારેય ભૂલશો નહિ.

1. દેવું

2. ફરજ

3. માંદગી


• આ ત્રણ વ્યક્તિ નું હંમેશા સન્માન કરવું જોઈએ.

1. માતા

2. પિતા

3. ગુરુ


• આ ત્રણ વસ્તુઓ જેને આપણે હમેંશા વશ માં રાખવી જોઈએ.

1. મન

2. કામ

3. લોભ


• સાહેબ આ ત્રણ વ્યક્તિ ઉપર હમેંશા દયા કરજો.

1. બાળક

2. ભૂખ્યા

3. અપંગ


• આ ત્રણ વસ્તુઓ જિંદગીમાં એકવાર જાય પછી ક્યારેય નથી આવતી.

1. સમય

2. શબ્દ

3. તક


• મિત્રો આ ત્રણ વસ્તુઓ જેને ક્યારેય ખોવી ના જોઈએ.

1. શાંતિ

2. આશા

3. પ્રમાણિકતા


• આ ત્રણ વસ્તુઓ એવી છે.જે અચોક્કસ છે.

1. સપના

2. સભવિષ્ય

3. ભવિષ્ય


• દોસ્તો આ જ ત્રણ વસ્તુઓ છે જે લોકો નું ઘડતર કરે છે.

1. મહેનત

2. શિસ્ત

3. બોલી


• આ ત્રણ વસ્તુઓ એવી છે જે લોકોનો નાશ કરે છે.

1. દારૂ

2. ઘમંડ

3. ગુસ્સો


• સાહેબ આ ત્રણ વસ્તુઓ એક વાર જાય ફરી પાછી મેળવવી મુશ્કેલ છે.

1. સન્માન

2. વિશ્વાસ 

3. દોસ્તી


• આ ત્રણ વસ્તુઓ કે જે જીવન મા ક્યારેય નાપાસ નથી થતી. 

1. સાચો પ્રેમ

2. નિર્ણય

3. માન્યતાઓ


' જીવનમાં ઉતારવા જેવી વાતો.'

•સાચવવા જેવી ચીજ હોય તો તે છે... ( ઈજજત)

 • પીવા જેવી કોઈ ચીજ હોય તો તે છે... (ક્રોધ)

•ફેકવા જેવી કોઈ ચીજ હોય તો તે છે... ઈ ' (ગળી જવા)

• જેવી કોઈ ચીજ હોય તો તે છે... (અપમાન) '  

•લેવા જેવી કોઈ ચીજ હોય તો તે છે...( જ્ઞાન)

•વશ કરવા જેવી કોઈ ચીજ હોય તો તે છે... (મન)

•ખાવા જેવી કોઈ ચીજ હોય તો તે છે. (ગમ)

•પચાવવા જેવી કોઈ ચીજ હોય તો તે છે... (બુધ્ધિ )' 

• આપવા જેવી કોઈ ચીજ હોય તો તે છે... (દાન)


બિલ ગેટ્સના નિયમો:-

•જીવનની તકલીફોથી ટેવાઈ 

•જાઓ વિશ્વને તમારા કામથી જ મતલબ છે, તે વિચારોથી નહીં

•તમારે જીવનમાં જે જોઈતું હોય તેને દિવસ અને કલાકોમાં વિભાજિત કરીને કામે લાગી જાઓ.

• પ્રયત્નો કરતા રહેવામાં કોઈ શરમ નથી. 

• તમારી ભૂલો માટે કોઈને દોષ આપવાને બદલે તેના કારણ શોધો

 • તમારાં મા-બાપ તમારા ખર્ચ ઉઠાવી ઉઠાવીને થાકી ગયાં છે તે હકીકત બને તેટલું વહેલી સમજી લો. 

•કોઈ તક ફરી મળતી નથી પરંતુ નવી તકો જરૂર મળે છે

• જીવન કદી ધોરણો'પ્રમાણે તમને પાસ કરીને આગળ લઈ જતું ખુથી અહીં વેકેશન પણ હોતા નથી

 • ટીવી, ફ્લિો અને નવલકથાઓમાં દેખાડાતા માનવીઓમાંથી એ કઈ જ પ્રેરણા ન લેશો

• સફળતા માટે ધ્યેય નક્કી કરીને સતત કામ કરતા રહો 

• તમને ન ગમતા માનવી સાથે પણ સૌજન્યથી વર્તો, શી ખબર તેની સાથે જ કામ કરવાના દિવસો આવી જાય


અનેક અધકચરા લોકો દ્વારા મનઘડત રીતે શ્રી કૃષ્ણના જીવનની ઘટનાઓનું અર્થધટન થતું રહે છે. કૃષ્ણનું મૂળ સ્વરૂપ મહાભારતમાં જે જોવા મળે છે તે છે. એક મહાન રાજપુરુષ, એક કુશળ વિષ્ટિકાર અને

એક એવી હસ્તી જેને શુભ માં શ્રદ્ધા છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા મહાભારતનો એક અંશ છે. ગીતામાં કૃપાનાં ગુણો સોળે કળાએ ખીલે છે. એક આખી

જિંદગી ઓછી પડે એની ફિલસૂફીન સમજીને જીવનમાં ઉતારવા માટે. ગીતાના એક-એક લકનું

અર્થધટન કરીને, એને સમજીને, એના સારને જીવનમાં  ખરા અર્થમાં મોક્ષ પામે છે.


                      राधे राधे

આતો "પ્રેમ" રડે છે કદાચ રાધાનો. બાકી કૃષ્ણની આંખમાં "આંસુ" ક્યાંથી...?! અને રડે છે "હ્રદય" મોહનનું પણ. બાકી વાંસળીમાં એટલી "મીઠાશ" ક્યાંથી...! લખ્યો હશે કદાચ "વિરહ" જ નસીબમાં એના. બાકી શ્યામ રાધાનું "મિલન" ક્યાંથી...? અને કાં તો નડ્યો હશે આ "સમાજ" ભગવાનને પણ. બાકી રાધા કૃષ્ણ નો "વિરહ" ક્યાંથી.....???!


• યાદો હજીયે તારી દિલમાં છે તાજી તાજી. કાગળ ઉપર ઉતારી મેં રાતો જાગી જાગી.

• ચાહું છું જેટલું હું, ચાહે છે તું મને પણ, તો યાર કેમ હાલત જુદી છે તારી મારી.

• તારી વફાની કરતા કિંમતી છે શબ્દો મારા, જો હોય શક તો બેશક બોલાવી જો હરાજી.

• વાંચ્યું નથી મેં એકય પુસ્તક ને તે છતાં પણ, 'ગઝલો લખી રહ્યો છું, ચહેરાઓ વાંચી વાંચી.

•  મારા હુનરને બાબત ઝખોને કોતરું છું. ને વેદનાઓ ને હું રાખું છું તાજી માજી.

• કર્તવ્યબોજ નીચે રૂંધાય રોજ સપના, 'થાકી ગયો છું. લાશો, સપનાની દાટી દાટી ,

• આંબા સમું જીવન છે, આપી છે કેરીઓ પણ, 'મારે છે લોકો પથ્થર નિશાન તાકી તાકી.

• મધ્યાન્તરે છે મૃત્યુ બંને તરફ સફર છે. 'થાકી ગયો હું લારી જીવનની હાંકી હાંકી




Post a Comment

0 Comments