બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતી 2022, કાયદા સલાહકાર પોસ્ટ્સ માટે અરજી કરો |
બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતી વિષેની ની માહિતી
- સંસ્થાનું નામ : બનાસકાંઠા જીલ્લા પંચાયત
- નોકરીનું સ્થળ : બનાસકાંઠા
- જગ્યાનું નામ : કાયદા સલાહકાર
- પગાર ધોરણ : નોટિફિકેશન વાંચો
- ભરતીનું વર્ષ : 2022
- પ્રારંભિક તારીખ : નોટિફિકેશન વાંચો
- અંતિમ તારીખ : 18/11/2022
- એપ્લિકેશન મોડ :- R.P.A.D
પોસ્ટનું નામ તેની કુલ જગ્યાઓ
- કાયદા સલાહકાર
બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતી 2022 ની વધુ જગ્યાઓ ની માહિતી માટે નીચે સતવાર વેબસાઇટ ની લિન્ક આપેલી છે, ત્યાં જઈને જાહેરાત વાંચી શકો છો,
કુલ જગ્યાઓ
- જાહેરાત / ઓફિસિયલ નોટિફિકેશન વાંચો
શૈક્ષણિક લાયકાત
- માન્ય યુનિવર્સીટીની કાયદાના સ્નાતકની પદવી. (LL.B)
- ccc+ક્ષાનું કોમ્પ્યુટરનું જ્ઞાન
- મહત્તમ વયમર્યાદા :- ૫૦ વર્ષ.
- અનુભવ :-
- વકીલાતની કામગીરીનો લઘુતમ પાંચ વર્ષનો અનુભવ, તેપૈકી નામ.હાઇકોર્ટમાં ઓછામાં ઓછો ૩ વર્ષની વકીલાતનો અનુભવ અથવા સરકારી વિભાગો/ વિભાગીય કચેરીઓમાં સરકાર વતી ના.સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ કેસમાં બચાવની કામગીરીનો ૩ વર્ષનો અનુભવ..
- મહેનતાણું :-
- કાયદા સલાહકારને આ જગ્યા પર માસિક રૂા.૬૦,૦૦૦
જીલ્લા પંચાયત બનાસકાંઠા ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?:
- ઉમેદવારે અરજીપત્ર તા.18/11/2022 સુધીમાં કચેરી સમયગાળા દરમ્યાન RPAD, દ્વારા જ અરજીપત્રના નમુનામાં જરૂરી વિગતો જિલ્લા વિકાસ અધિકારીશ્રી,જિલ્લા પંચાયત-બનાસકાંઠાના મોકલી આપવાની રહેશે.
બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતી કેટલાક પ્રશ્નો અને તેના જવાબો
બનાસકાંઠા જીલ્લા પંચાયત ઇભરતી ની અરજીની લાસ્ટ તારીખ કઈ છે ?
બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતી ની લાસ્ટ તારીખ 18/11/2022
બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતી ના અરજી ફોર્મ ક્યારે શરૂ થાય છે?
બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતી તાજેતરમાં ચાલુ થઈ ગયા છે, વધુ માહિતી માટે સંપૂર્ણ પોસ્ટ વાંચો.
www.articlehj.blogespot.com આ વેબસાઈટ ઉપર મુલાકાત લેવા બદલ તમારો ખુબ ખુબ આભાર. આ સાઇટઉપર નોકરીઓ, રિજલ્ટ, સરકારી યોજનાઓ , સરકારી નોટિફિકેશન,જનરલ નોલેજ, અડમિટ કાર્ડ, ડીજીટલ ગુજરાત માહિતી વગેરે બાબતો મૂકવામાં આવે છે.અને આ પોસ્ટ તમને કેવી લાગી એ કૉમેન્ટ મા જણાવજો...........આભાર
0 Comments