IB Vacancy 2023, IBમાં મોટી ભરતી 2023 :-
ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા સિક્યુરિટી આસિસ્ટન્ટ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) ની 1675 જગ્યાઓની ભરતી માટે બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ તારીખ 28 જાન્યુઆરી 2023 થી શરૂ થશે અને 17 ફેબ્રુઆરી 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા IB માં વિવિધ જગ્યાઓની ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. નીચે આપેલ લિંક દ્વારા તમે આ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો.
IB Vacancy 2023, IBમાં મોટી ભરતી :-
સંસ્થાનું નામ | ઇન્ટેલિજન્સ બ્યુરો |
પોસ્ટનું નામ | સિક્યુરિટી આસિસ્ટન્ટ અને MTS |
કુલ જગ્યાઓ | 1675 |
અરજી પક્રિયા | ઓનલાઈન |
જોબ લોકેશન | ઇન્ડિયા |
ફોર્મની છેલ્લી તારીખ | 17 ફેબ્રુઆરી 2023 |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ | www.mha.gov.in
|
IBમાં મોટી ભરતી કુલ જગ્યાઓ :-
પોસ્ટનું નામ | કુલ જગ્યાઓ |
સિક્યુરિટી આસિસ્ટન્ટ/એક્ઝિક્યુટિવ | 1525 |
MTS | 150
|
IB ભરતી 2023 શૈક્ષણિક લાયકાત:-
- આ ભરતી માટે સત્તાવાર વિભાગ દ્રારા ધોરણ 10 પાસ અથવા તેને સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી માટે માન્ય ગણાવ્યા છે એટેલે કે ધોરણ 10 પાસ અથવા તેને સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી કરી સકે છે.
- ઉમેદવાર ને સ્તાનિક ભાષા નું જ્ઞાન હોવું જરૂરી છે.
- વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચો
વય મર્યાદા:
આ ભરતી માટે વય મર્યાદા ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને વધુ માં વધુ ૨૫ વર્ષ MTS માટે નક્કી કરવામાં આવી છે.તથા સિક્યુરિટી આસિસ્ટન્ટ/એક્ઝિક્યુટિવ માટે વધુ માં વધુ ૨૭ વર્ષ નક્કી કરવામાં આવી છે તેથી વધારે વય ના ઉમેદવાર માન્ય ગણાશે નહી. નિયમ પ્રમાણે વય માં છૂટ મળી રહેશે.
પગાર ધોરણ :
સિક્યુરિટી આસિસ્ટન્ટ/એક્ઝિક્યુટિવ :1521 | (Rs. 21700-69100) |
MTS : 150 | (Rs18000-56900) |
IB MTS ભરતી અરજી ફી :-
- અન્ય તમામ ઉમેદવારો માટે : રૂ.450/-
- Gen/OBC/EWS કેટેગરી ના પુરુષ ઉમેદવાર માટે : રૂ.500/-
IBમાં મોટી ભરતી 2023-ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું :-
- ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ www.mha.gov.in અથવા www.ncs.gov.in પર ની મુલાકાત લેવી જોઈએ.
- જાહેરાત શોધો અને ડાઉનલોડ કરો અને યોગ્યતાના માપદંડોને ખૂબ જ કાળજીપૂર્વક તપાસો.
- ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
- નામ, જન્મ તારીખ, જાતિ, વગેરે જેવી કેટલીક મૂળભૂત માહિતી સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન ભરો.
- છેલ્લે, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટઆઉટ લો.
FAQS :-
10 પાસ માટે IBમાં મોટી ભરતી 2023 માટે અરજી ની છેલ્લી તારીખ કઈ છે ?
10 પાસ માટે IBમાં મોટી ભરતી 2023 માટે સત્તાવાર વેબસાઈટ કઈ છે
10 પાસ માટે IBમાં મોટી ભરતી 2023 માટે કુલ કેટલી જગ્યા છે ?
10 પાસ માટે IBમાં મોટી ભરતી 2023 માટે પગાર ધોરણ કેટલું છે
- 21700-69100 અને Rs18000-56900
0 Comments