TICKER

6/recent/ticker-posts

GAIL Recruitment 2023 : ઓનલાઇન નોંધણી પરીક્ષાની તારીખ અને કેન્દ્ર gailonline.com અરજી કરો જાણો સંપૂર્ણ માહિતી

GAIL Recruitment 2023: 

  • શું તમે બેરોજગાર છો અથવા તમે હાલની નોકરીથી ખુશ નથી તો અમે તમારા માટે એક સારા સમાચાર લઈને આવ્યા છે કારણ કે સરકારી કંપની ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી આવી ગઈ છે. તો અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી જરૂર વાંચજો કારણ કે આ એક લેખ તમારી અને તમારા પરિવારની જિંદગી બદલી શકે છે.


ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ ભરતી 2023: 

  • વિશે માહિતી જોઈએ છે? અરજીઓ માટેની અંતિમ તારીખ, જે 10 એપ્રિલ 2023 છે તેના નવીનતમ અપડેટ્સ શોધો. પોસ્ટનું નામ, ઉપલબ્ધ ખાલી જગ્યાઓની કુલ સંખ્યા અને આ પદ માટે જરૂરી લાયકાત શોધો. વધુમાં, પસંદ કરેલા ઉમેદવારો માટે ઓફર કરવામાં આવતા પગાર ધોરણની વિગતો મેળવો. આ આકર્ષક તક વિશે માહિતગાર અને અપ-ટૂ-ડેટ રહો. ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડમાં પર ભરતી 

ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ ભરતી 2023 :

સંસ્થાનું નામગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળભારત
નોટિફિકેશનની તારીખ04 માર્ચ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ10 માર્ચ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ10 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://gailgas.com/
GAIL Recruitment 2023 : ઓનલાઇન નોંધણી પરીક્ષાની તારીખ અને કેન્દ્ર gailonline.com અરજી કરો જાણો સંપૂર્ણ માહિતી


મહત્વની તારીખ:

  •  આ ભરતી ની નોટિફિકેશન ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા ઘ્વારા 04 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 10 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 10 એપ્રિલ 2023 છે.

પોસ્ટનું નામ :

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ GAIL કંપની દ્વારા અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં Senior Associate તથા Junior Associateની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

GAIL ભરતી 2023 માટે વય મર્યાદા: 

  • GAIL ભરતી 2023 ની સત્તાવાર સૂચના અનુસાર ઉપલી વય મર્યાદા 26 વર્ષ છે

GAIL ET નોટિફિકેશન 2023 હેઠળ કેટલી ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે?

  •  ગેઇલ સૂચના હેઠળ, એક્ઝિક્યુટિવ તાલીમાર્થીઓ માટે કુલ 47 ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે.

GAIL BHARTI 2023 :લાયકાત

  • આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે જાહેરાતમાં વાંચી શકો છો.

GAIL ભરતી માં કઈ કઈ જગ્યાઓ છે?

  • સિનિયર એસોસિયેટ (ટેક્નિકલ)
  • સિનિયર એસોસિયેટ (ફાયર અને સેફ્ટી)
  • સિનિયર એસોસિયેટ (માર્કેટિંગ)
  • સિનિયર એસોસિયેટ (ફાઈનાન્સ અને એકાઉન્ટિંગ)
  • સિનિયર એસોસિયેટ (કંપની સેક્રેટરી)
  • સિનિયર એસોસિયેટ (હ્યુમન રિસોર્સ)
જુનિયર એસોસિયેટ

પરીક્ષાની આવર્તન: 

  • પરીક્ષા વર્ષમાં એકવાર લેવામાં આવે છે.

GAIL BHARTI 2023 :પગારધોરણ

  • ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને ભારત સરકાર દ્વારા નીચે મુજબનો પગાર ચુકવવામાં આવશે 

પોસ્ટનું નામપગારધોરણ
સિનિયર એસોસિયેટ (ટેક્નિકલ)રૂપિયા 60,000
સિનિયર એસોસિયેટ (ફાયર અને સેફ્ટી)રૂપિયા 60,000
સિનિયર એસોસિયેટ (માર્કેટિંગ)રૂપિયા 60,000
સિનિયર એસોસિયેટ (ફાઈનાન્સ અને એકાઉન્ટિંગ)રૂપિયા 60,000
સિનિયર એસોસિયેટ (કંપની સેક્રેટરી)રૂપિયા 60,000
સિનિયર એસોસિયેટ (હ્યુમન રિસોર્સ)રૂપિયા 60,000
જુનિયર એસોસિયેટરૂપિયા 40,000

GAIL bharti 2023 :પસંદગી પ્રક્રિયા

  • આ ભરતીમાં GAIL કંપની દ્વારા ઉમેદવારની પસંદગી કરવા માટે સિનિયર એસોસિયેટના ઉમેદવારની લેખિત પરીક્ષા તથા પર્સનલ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે જયારે જુનિયર એસોસિયેટના ઉમેદવારની લેખિત પરીક્ષા તથા સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે.


GAIL bharti 2023 :અરજી કઈ રીતે કરવી?

  • આ ભરતીમાં અરજી કરવા માટે તમારે GAIL ની સત્તાવાર વેબસાઈટ પર https://gailgas.com/ પર જવાનું રહેશે. ત્યારબાદ તમારે Career ની કેટેગરીમાં જવાનું રહેશે એટલે તમને Apply નું બટન જોવા મળશે. એના ઉપર ક્લિક કરી તમારે તમારી દરેક ડિટેઇલ તથા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે એટલે તમારી અરજી થઇ જશે. 

મહત્વપૂર્ણ કડીઓ :

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેક્લિક કરો

www.articlehj.blogespot.com આ વેબસાઈટ ઉપર મુલાકાત લેવા બદલ તમારો ખુબ ખુબ આભાર. આ સાઇટઉપર નોકરીઓ, રિજલ્ટ, સરકારી યોજનાઓ  સરકારી નોટિફિકેશન,જનરલ નોલેજ, ડીજીટલ ગુજરાત માહિતી વગેરે બાબતો મૂકવામાં આવે છે.અને આ પોસ્ટ તમને કેવી લાગી એ કૉમેન્ટ મા જણાવજો.....આભાર

 







Post a Comment

0 Comments