GSRTC Bharuch Bharti 2023 :
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભરૂચ વિભાગમાં એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર નિયત કરેલ ટ્રેડોમાં જેવા કે MMV, Diesel Mechanic ITIમાં પાસ ઉમેદવારો માટે જાહેરાત કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર જાહેરાત વાંચો આજે અપને આ લેખ માં આ ભરતી વિશે ની તમામ માહિત લઈશું.
GSRTC Bharuch Bharti 2023 :
પોસ્ટનું ટાઈટલ | GSRTC Bharuch Bharti 2023 |
પોસ્ટનું નામ | GSRTC એપ્રેન્ટીસ ભરતી 2023 |
કુલ જગ્યા | – |
સ્થળ | ભરૂચ, ગુજરાત |
વિભાગ | GSRTC Department |
અરજી પ્રકાર | ઓફલાઈન |
GSRTC ભરૂચ ભરતી 2023 :
જે ઉમેદવારો GSRTCમાં એપ્રેન્ટીસ ભરતી માટે રાહ જોઈ રહ્યા છે તેમના માટે ખુબ જ સારી તક છે. આ તકનો લાભ લેવા સત્તાવાર જાહેરાત વાંચો પછી અરજી કરો.
કુલ પોસ્ટ નામ :
- એમએમવી
- ડીઝલ મિકેનિક
GSRTC એપ્રેન્ટીસ માટે ભરતી :
આ ભરતી જરૂરી માહિતી જેવી કે પોસ્ટ નામ, શૈક્ષણિક લાયકાત, ઉંમર, પગાર, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે બાબતો નીચ્ચે મુજબ છે.
શૈક્ષણિક લાયકાત :
- 10 પાસ / 12 પાસ + ITI (અન્ય ટ્રેડ)
- નોંધ : અરજી કરતા પહેલા ઓફીશીયલ નોટિફિકેશન વાંચી લેવી અને ત્યાર બાદ જ અરજી કરવી
GSRTC Bharuch Bharti 2023 પગાર :
- સરકારી નિયામુસાર સ્ટાઇપેંડ મહીને મળવાપાત્ર છે.
GSRTC ભરૂચ એપ્રેન્ટીસ ભરતી 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?
- ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શૈક્ષણિક લાયકાત અને મેરીટ પ્રમાણે થશે (નિયમ મુજબ ફેરફાર થઇ શકે).
GSRTC Bharuch Bharti 2023 અરજી કઈ રીતે કરશો?
ઉમેદવારોએ WWW.APPRENTICESHIPINDIA.ORG.IN વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરી પ્રોફાઈલની હાર્ડ કોપી મેળવ્યા બાદ અરજી શકશે. તારીખ 27/02/2023 થી 10/03/2023 સુધીમાં સવારે 11:00 થી 14:00 કલાક દરમ્યાન એસ.ટી. વિભાગીય કચેરી, ભોલાવ ભરૂચ વહીવટી શાખા ખાતેથી રજાનાં દિવસો સિવાય રૂબરૂમાં અરજીપત્રક મેળવી લેવું તથા ફોર્મ ભરીને તારીખ 13/03/2023 સુધીમાં પરત જમા કરવાનું રહેશે.
GSRTC ભરૂચ ભરતી 2023 :
GSRTC ભરૂચમાં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.
મહત્વપર્ણ લીંકો :
જાહેરાત વાંચવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
Note : www.articlehj.blogespot.com આ વેબસાઈટ ઉપર મુલાકાત લેવા બદલ તમારો ખુબ ખુબ આભાર. આ સાઇટઉપર નોકરીઓ, રિજલ્ટ, સરકારી યોજનાઓ , સરકારી નોટિફિકેશન,જનરલ નોલેજ, ડીજીટલ ગુજરાત માહિતી વગેરે બાબતો મૂકવામાં આવે છે.અને આ પોસ્ટ તમને કેવી લાગી એ કૉમેન્ટ મા જણાવજો.....આભાર
0 Comments