TICKER

6/recent/ticker-posts

Update aadharcard online : હવે ઘરે બેઠા આધારકાર્ડ સુધારો કરો ફકત 2 મિનિટ માં જાણો સંપૂર્ણ માહિતી

પ્રિય વાચક મિત્રો અત્યારના સમય પ્રમાણે રેશીનિંગ કાર્ડ,ચૂંટણીકાર્ડ,આધારકાર્ડ આવા અલગ અલગ ડોક્યુમે્ટ ની જરૂર હમેશા પડતી જ હોઈ છે. જે ખુબજ જરૂરી છે. અને આવા ડોક્યુમેન્ટ્સ એટલે કે આધારકાર્ડ માં જો આપને કોઈપણ પ્રકાર ની ભૂલ થઈ હોઈ તો આપ તેમાં સુધારો કરવા માંગતા હોય તો આજે એ વાત નું સમાધાન થઈ જશે.

આજે આપડે આધારકાર્ડ માં ઓનલાઈન સુધારો કઈ રીતે કરી શકીશું અને એ પણ ઘરે બેઠા બેઠા.તો ચાલો જાણીએ આ આર્ટિકલ વિશે ની સંપૂર્ણ જાણકારી.

 આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ કરો: 

UIADI દ્વારા ઓનલાઈન આધાર કાર્ડ અપડેટ કરવા માટે સુવિધા શરૂ કરવામાં આવી રહી છે માઉલ દ્વારા લોકો હોમ જકાર્ડ આધાર કાર્ડના 5 અપડેટ ઓનલાઈન કરી શકે છે. લોકો આધાર હોમના જ ઓનલાઈન સરનામું બદલો, કાર્ડની ભાષા બદલો, કાર્ડમાં નામ અપડેટ કરો, કાર્ડમાં બદલો, આધાર કાર્ડમાં લીંગ બદલો.

આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ કરો :

પોસ્ટનું નામUpdate Aadhaar Card Online
કેટલા સુધારા ઓનલાઈન કરી શકાશે?5
સંસ્થાનું નામUIDAI
સુધારાનો પ્રકારઓનલાઈન
ઓફિશિયલ વેબસાઈટuidai.gov.in
Update aadharcard online : હવે ઘરે બેઠા આધારકાર્ડ  સુધારો કરો ફકત 2 મિનિટ માં જાણો સંપૂર્ણ માહિતી


ફક્ત 2 મિનિટમાં સુધારો આધાર કાર્ડ ઘર બેઠા મોબાઈલમાં :

પ્રિય વાચક મિત્રો તમે તમારા આધાર કાર્ડમાં ઘણી વખત આપણે સુધારા કરવાની જરૂર પડતી હોય છે જેના માટે આપણે આધાર સુધારા કેન્દ્ર અથવા તો મામલતદાર કચેરી એ જઈને સુધારા કરવા પડે છે. પણ આધાર કાર્ડ માં તમે હવે ઘરે બેઠા બેઠા પણ સુધારા વધારા કરી શકો છો. હવે આપણે વિગતવાર વાંચવાના છીએ.

હાલનો સમય એટલે દોડધામનો સમય, લોકો કામમાં હોય એટલે આધાર કાર્ડમાં સુધારા કરવા માટે તેઓ આધાર સેન્ટર સુધી જઈ શકતા ન પણ હોય એટલે હાલ આધાર કાર્ડમાં 5 સુધારાઓ તમે મોબાઈલ વડે પણ થઇ શકે તેવી સુવિધા આપવામાં આવી છે. ચાલો તો આપડે વિગત વાર બધી માહિતી જોઈએ.

હવે આધાર કારમાં સુધારા કરવા માટે આધાર કેન્દ્રમાં જવાની જરૂર નથી. આ 5 સુધારાઓ તમે ઘરબેઠા મોબાઈલમાંથી જ કરી શકશો.

આધારકાર્ડ માં ઓનલાઈન એડ્રેસ બદલો :

હાલના સમયમાં ગામડાના લોકો શહેરમાં રહેવા જાય અથવા લોકો બીજા સ્થળે જાય આવા સંજોગોમાં તમે આધારકાર્ડમાં ઓનલાઈન સરનામું સુધારો કરી શકો છો, તમે સરનામું ઓનલાઈન અથવા ઓફલાઈન બંને રીતે સુધારી શકો છે.

આધારકાર્ડ માં નામ સુધારો :

જયારે આધાર કાર્ડ કઢાવતી વખતે નામમાં ભૂલ રહી ગઈ હોય તો તમે હવે આધારકાર્ડમાં નામ સુધારો કરો ઓનલાઈન જ તમારા મોબાઈલ વડે જ, ફક્ત નાના સુધારા જ થઇ શકશે.

શું Aadhaar Card Update કરવા માટે આધારકેન્દ્ર માં જવું ફરજિયાત છે.

 ના, હવે Aadhaar Card Update કરવા માટે આધારકેન્દ્ર માં જવું ફરજિયાત નથી. હવે ઘરે બેઠા પણ Aadhaar Card Update કરી શકાય છે.

આધારકાર્ડ માં જન્મ તારીખ સુધારો :

આધાર કાર્ડ કઢાવતી વખતે જો તમારી જન્મ તારીખમાં ભૂલ હોય તો હવે તમે આધારકાર્ડમાં જન્મ તારીખ ઓનલાઈન સુધારો શકો છો મોબાઈલ વડે જ ઘર બેઠા.

Aadhaar Card Update Online માટે ઓફિશિયલ વેબસાઈટ કઈ છે.

  • Aadhaar Card Update Online માટે ઓફિશિયલ વેબસાઈટ https://myaadhaar.uidai.gov.in છે.


આધારકાર્ડ માં એડ્રેસ અને નામ સુધારવા માટે ડોક્યુમેન્ટ ની યાદી :

  • પાસપોર્ટ
  • રેશનકાર્ડ
  • ચૂંટણીકાર્ડ
  • ડ્રાઈવિંગ લાયસન્સ
  • PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી / સેવા ઓળખ કાર્ડ
  • પેન્શનર કાર્ડ / સ્વતંત્રતા સેનાની કાર્ડ
  • કિસાન પાસબુક
  • રાજ્ય / કેન્દ્ર / PSUs દ્વારા ફોટા સાથે જારી કરાયેલ CGHS / ECHS / ESIC / મેડીકલ ક્લેમ કાર્ડ.
  • વિકલાંગતા ID કાર્ડ
  • વીજ બિલ
  • પાણી બિલ
  • ટેલીફોન લેન્ડલાઈનબિલ
  • પ્રોપર્ટી ટેક્સ રસીદ
  • વીમા પોલીસી
  • અન્ય પ્રૂફ

આધારકાર્ડમાં જન્મ તારીખ સુધારવા માટે જરૂરી ડોક્યુમેન્ટ :

  • જન્મ પ્રમાણપત્ર
  • પાસપોર્ટ
  • પાનકાર્ડ
  • કોઈપણ સરકારી બોર્ડ અથવા યુનિવર્સીટી દ્વારા જારી કરાયેલ માર્કશીટ
  • DOB ધરાવતા PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી / ફોટોઓ

આધાકાર્ડ અપડેટ  કઈ રીતે કરશો?

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાઓ : https://myaadhaar.uidai.gov.in
  • Login મેનુ બટન પર ક્લિક કરો.
  • આધાર કાર્ડ નંબર અને કેપ્ચા કોર્ડ નાખો.
  • Send OTP બટન પર ક્લિક કરો.
  • આધાર કાર્ડ સાથે રજીસ્ટ્રેડ થયેલ મોબાઈલ નંબર પર OTP જશે.
  • 6 અંકનો OTP લખો અને Login બટન પર ક્લિક કરો.
  • હવે Update Aadhaar Online વિકલ્પ આપ્યો હશે તેના પર ક્લિક કરો.
  • હવે તમે આધાર કાર્ડમાં 5 સુધારા કરી શકશો તે દેખાડશે.
  • તેમાંથી એક વિકલ્પ પસંદ કરીએ – આધારકાર્ડમાં ઓનલાઈન સરનામું બદલો.
  • ઓપ્શન સિલેક્ટ કર્યા પછી Process to Update Aadhaar બટન પર ક્લિક કરો.
  • તમારે તમારા નવા સરનામાં માટે માહિતી લખવાની રહેશે.
  • પ્રૂફ તરીકે દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે જે ઉપર મુજબ કોઈ પણ એક રહેશે.
  • હવે ફોર્મ સબમિટ કરી દો.


Post a Comment

0 Comments