Gujarat Tourism Department Recruitment 2023 :
શું તમે પણ નોકરી ની શોધ કરી રહ્યા છો તો આ લેખ તમારા માટે ગુજરાત પર્યટન વિભાગ માં ભરતી એક નોટીફિકેશન જાહેર કરવામાં આવ્યું છે જેમાં કુલ 18 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે તો તમારા માટે આ સુવર્ણ તક છે લાયકાત ધરાવતા ઉમેદવારે official notification વાંચી ઓનલાઈન અરજી કરો
આ લેખ મા અમે તમને પસંદગી પ્રક્રિયા. લાયકાત.વયમર્યાદા. પગારધોરણ . પાત્રતા . અરજી કઈ રીતે કરવી સંપૂર્ણ માહિતી તમને આ લેખ મા આપીશું તો મારી નમ્ર વિનતી કે આ લેખ છેલ્લે સુધી વાંચો અને સારી લાગે તો તમારા મિત્ર ને શેર કરજો
ગુજરાત પર્યટન વિભાગ મા ભરતી 2023 :
સંસ્થાનું નામ | ગુજરાત પર્યટન વિભાગ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 01 એપ્રિલ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 01 એપ્રિલ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | અલગ અલગ |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.gujarattourism.com/ |
ગુજરાત પર્યટન વિભાગ મા ભરતી 2023 : મહત્વની તારીખ:
આ ભરતી ની નોટિફિકેશન ગુજરાત પર્યટન વિભાગ દ્વારા ઘ્વારા 01 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 01 એપ્રિલ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ દરેક પોસ્ટ માટે અલગ અલગ છે. પોસ્ટ અનુસાર અંતિમ તારીખ 06 એપ્રિલ, 11 એપ્રિલ તથા 13 એપ્રિલ છે.
ગુજરાત પર્યટન વિભાગ મા ભરતી 2023 : પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત પર્યટન વિભાગ દ્વારા એપ્રેન્ટિસની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે. આ ભરતી એપ્રેન્ટીસની પોસ્ટ માટે છે પરંતુ પગારધોરણ અન્ય નોકરી સમાન જ છે.
ગુજરાત પર્યટન વિભાગ મા ભરતી 2023 : નોકરીનું સ્થળ:
તમામ પોસ્ટ માટે નોકરીનું સ્થળ અલગ અલગ છે જે તમે નીચે આપેલ કોસ્ટક માં જોવા મળશે .
TIB વડોદરા | યુનિટ દ્વારકા |
સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા | યુનિટ નારાયણ સરોવર |
TIB સુરત | TRC એરપોર્ટ જામનગર |
TIB તથા TRC અમદાવાદ | કૉમર્શિઅલ બ્રાન્ચ ગાંધીનગર |
ગુજરાત પર્યટન વિભાગ મા ભરતી 2023 : લાયકાત:
મિત્રો, આ ગુજરાત ટુરિઝમની આ ભરતીમાં શેક્ષણિક લાયકાત અમુક પોસ્ટ માટે કોઈ પણ પ્રવાહથી સ્નાતક તથા અમુક પોસ્ટ માટે કોઈપણ પ્રવાહથી અનુસ્નાતક પૂર્ણ કરેલું હોવું જરૂરી છે. આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ અનુભવની જરૂર નથી.
કુલ 18 ખાલી જગ્યા પર ભરતી ની જાહેરાત :
ગુજરાત પર્યટન વિભાગમાં કુલ ખાલી જગ્યા 18 છે લાયકાત ધરાવતા ઉમેદવારે ઓનલાઇન અરજી કરી શકસે.
ગુજરાત પર્યટન વિભાગ મા ભરતી 2023 : પગારધોરણ :
ગુજરાત ટુરિઝમની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી કર્યા બાદ સ્નાતક ઉમેદવારને માસિક રૂપિયા 12,000 તથા અનુસ્નાતક ઉમેદવારને માસિક રૂપિયા 14,000 સ્ટાઈપેન્ડ પેટે ચુકવવામાં આવશે.
ગુજરાત પર્યટન વિભાગ મા ભરતી 2023 : પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નક્કી કરેલી તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઇન્ટરવ્યૂમાં ઉમેદવારે તમામ જરૂરી ડોક્યુમેન્ટ ઓરીજીનલ તથા ઝેરોક્ષ કોપી લાવવાની રહેશે. ઉમેદવારે સ્વખર્ચે ઇન્ટરવ્યૂ સ્થળ પર હાજર રહેવાનું રહેશે
ગુજરાત પર્યટન વિભાગ મા ભરતી 2023 : અરજી કઈ રીતે કરવાની રહેશે?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ https://anubandham.gujarat.gov.in/ પર જઈ સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરો.
- રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી લોગીન કરો.
- હવે તમે જે જગ્યા પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
મહત્વપૂર્ણ લિંક :
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
0 Comments