Punjab National Bank વિભાગમાં ભરતી 2023 :
પંજાબ નેશનલ બેંક વિભાગ માં વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે.પંજાબ નેશનલ બેંક વિભાગ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ 240 જગ્યાઓ ભરવામાં આવશે.લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આપોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.Punjab National Bank વિભાગ માં ભરતી 2023 : તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.
પંજાબ નેશનલ બેંક વિભાગમાં ભરતી 2023 :
સંસ્થા નું નામ | પંજાબ નેશનલ બેંક |
પોસ્ટ નામ | વિવિધ |
ખાલી જગ્યા | 240 |
ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ | 11/6/2023 |
વેબસાઇટ | https://www.pnbindia.in/ |
PNB RECRUITMENT 2023 :
જે ઉમેદવાર પંજાબ નેશનલ બેંક ભરતી 2023 ભરતી ની રાહ જોઈ રહ્યા તમામ ઉમેદવાર માટે સારા સમાચાર લઇ ને આવ્યા છીએ કારણ કે પંજાબ નેશનલ બેંક વિભાગમાં ભરતી 2023 દ્વારા એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી જેમાં ઓફિસર, મેનેજર તથા સિનિયર મેનેજરની પોસ્ટ 2023 : માટે એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી મિત્રો PNB RECRUITMENT 2023 : આ ભરતી નું નોટિફિકેશન 24 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવ્યું અને ફોર્મ ભરવાની શરુઆત તારીખ 24 મે 2023 છે અને સમય મર્યાદા માં રાખી અને 11 જૂન 2023 પહેલા અરજી કરી દેવી અને મિત્રો અરજી કરતા પહેલા સતાવાર જાહેરાત જરૂર વાંચી લેવી તો મારી નમ્ર વિનંતી છે તમે આ લેખને અંત સુધી વાચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ હોય તે વ્યક્તિ સુધી આ લેખને શેયર કરો
PNB RECRUITMENT 2023 :પોસ્ટ ના નામ
મીત્રો નોટિફિકેશન માં જણાવ્યાં મુજબ આ ભરતી માં કઈ કઈ પોસ્ટ પર અરજી માંગવામાં આવી તે નીચે મુજબ છે
- ઓફિસર,
- મેનેજર
- સિનિયર મેનેજર
PNB RECRUITMENT 2023 : ખાલી જગ્યાઓ
મીત્રો નોટિફિકેશન માં જણાવ્યાં મુજબ આ ભરતી માં ઓફિસર, મેનેજર ,સિનિયર મેનેજર ની પોસ્ટ પર કેટલી ખાલી જગ્યાઓ છે એ નીચે મુજબ છે
- ઓફિસર, :- 224 પોસ્ટ
- મેનેજર :- 11 પોસ્ટ
- સિનિયર મેનેજર :- 5 પોસ્ટ
PNB RECRUITMENT 2023 : પગારધોરણ
મીત્રો નોટિફિકેશન માં જણાવ્યાં મુજબ આ ભરતી માં પસંદગી પામ્યા બાદ ઉમેદવાર ને માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તે નીચે આપેલ કોષ્ટક માં જોઈ શકો છો અને મિત્રો તમામ પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે
પોસ્ટનું નામ | પગારધોરણ |
ઓફિસર | રૂપિયા 36000-1490/7-46430-1740/2-49910-1990/7-63840 |
મેનેજર | રૂપિયા 48170-1740/1-49910-1990/10-69810 |
સિનિયર મેનેજર | રૂપિયા 63840-1990/5-73790-2220/2-78230 |
PNB RECRUITMENT 2023 : લાયકાત
મીત્રો તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાચો
PNB RECRUITMENT 2023 : પસંદગી પ્રક્રિયા
મીત્રો નોટિફિકેશન માં જણાવ્યાં મુજબ પંજાબ નેશનલ બેંક માં અરજી કરનાર ઉમેદવારે નીચે આપેલ પ્રક્રીયા માં સફળ થવાનું રહેશે
- ઓનલાઈન ટેસ્ટ (OT)
- પર્સનલ ઈન્ટરવ્યુ (PI)
PNB RECRUITMENT 2023 : મહત્વપુર્ણ તારીખ
મીત્રો પંજાબ નેશનલ બેંક ભરતી 2023 ના નોટિફિકેશન નું નોટિફિકેશન 24 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવ્યું
- ફોર્મ ભરવાની શરુઆત તારીખ :- 24 મે 2023
- ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ :- 11 જૂન 2023
PNB RECRUITMENT 2023 : અરજી ફી
પંજાબ નેશનલ બેંક ભરતી 2023 માટે અલગ-અલગ કેટેગરીના ઉમેદવારોએ અલગ અરજી ફી ચૂકવવી પડશે
કેટેગરી | અરજી ફી |
SC/ST/PwBD શ્રેણીના ઉમેદવારો... અહીં | રૂ. 50/- + GST@18% ઉમેદવાર દીઠ (માત્ર પોસ્ટેજ શુલ્ક) = રૂ. 59/- |
અન્ય કેટેગરીના ઉમેદવારો | રૂ. 1000/- + GST @18% ઉમેદવાર દીઠ = રૂ 1180/- |
અરજી કરવાની પ્રક્રિયા ?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ https://www.pnbindia.in/ પર જાઓ તથા તેના ઉપર Recruitment સેકશનમાં જાઓ.
- તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
- હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
મહત્વપૂર્ણ લિંક :
નોકરી જાહેરાત | અહી ક્લિક કરો |
અરજી કરવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
0 Comments