TICKER

6/recent/ticker-posts

Western Railway Recruitment 2023: પશ્ચિમ રેલવે ભરતી 2023 માં એપ્રેન્ટીસ પોસ્ટ માટે અરજી માંગવામાં આવી જાણો સંપૂર્ણ માહીતી

Western Railway Recruitment 2023: પશ્ચિમ રેલવે વિભાગ માં વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. પશ્ચિમ રેલવે  વિભાગ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ 3624 જગ્યાઓ ભરવામાં આવશે.લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આપોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.(Western Railway bharti 2023:) તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.


પશ્ચિમ રેલવે ભરતી 2023 :


સંસ્થાનું નામ પશ્ચિમ રેલવે ભરતી 2023
પોસ્ટ નું નામ એપ્રેન્ટીસ
ખાલી જગ્યાઓ 3624
અરજી પ્રકાર ઓનલાઈન
છેલ્લી તારીખ 26/7/2023
વેબસાઈટ www.rrc-wr.com

પશ્ચિમ રેલવે ભરતી 2023 :

પશ્ચિમ રેલવે ભરતી દ્વારા 3624 જગ્યાઓ પર Western Railway bharti 2023 માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે પશ્ચિમ રેલવે ભરતી 2023 નું ઓનલાઈન ફોર્મ ભરવાનું 27 જુન 2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 26 જુલાઈ 2023 પછી કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહિ પશ્ચિમ રેલવે ભરતી 2023 : માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવાર આ પોસ્ટ માં આપેલ તમામ જરૂરી વિગત ડીટેઈલ વાંચી પછી સતાવાર જાહેરાત www.rrc-wr.com ના મારફતે ઓનલાઇન અરજી કરવી 

Western Railway Recruitment 2023: પશ્ચિમ રેલવે ભરતી 2023 માં એપ્રેન્ટીસ પોસ્ટ માટે અરજી માંગવામાં આવી જાણો સંપૂર્ણ માહીતી


પશ્ચિમ રેલવે એપ્રેન્ટીસ ભરતી 2023 : 

મીત્રો નોટિફિકેશન માં જણાવ્યા મુજબ પશ્ચિમ રેલવે દ્વારા એપ્રેન્ટીસ પોસ્ટ પર કુલ 3624 જગ્યાઓ પર ઓનલાઈન અરજી માંગવામાં આવી 


પશ્ચિમ રેલવે ભરતી 2023 : માટે શૈક્ષણિક લાયકાત

માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10+2 પરીક્ષા પદ્ધતિમાં મેટ્રિકયુલેટ અથવા 10મું વર્ગ ઓછામાં ઓછા 50% સાથે પાસ.


પશ્ચિમ રેલવે ભરતી 2023 : માટે ટેકનીકલ લાયકાત

NCVT/SCVT સાથે સંલગ્ન ITI પ્રમાણપત્ર ફરજિયાત છે. ફીટર, વેલ્ડર, ટર્નર, મશીનીષ્ટ, કારપેન્ટર, પેન્ટર, મિકેનિક અને અન્ય ITI ટ્રેડ.


પશ્ચિમ રેલવે ભરતી 2023 : માટે વય મર્યાદા

ઉમેદવારની વય મર્યાદા 15 થી 24 વર્ષની હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર છે.

પશ્ચિમ રેલવે ભરતી 2023 : માટે પગારધોરણ

ઉમેદવારોને નિયમો મુજબ પગાર / સ્ટાઇપેંડ મળવાપાત્ર છે.


પશ્ચિમ રેલવે ભરતી 2023 : માટે અરજી ફી

sc/st/pwd/women ઉમેદવારોએ ફી ભરવાની નથી અન્ય તમામ ઉમેદવારોએ 100 રૂપિયા અરજી ફી ભરવાની છે (નોન-રીફંડેબલ)


પશ્ચિમ રેલવે ભરતી 2023 : માટે અરજી કરવાની પ્રક્રિયા ?


ઉમેદવારોઓ www.rrc-wr.com પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.


પશ્ચિમ રેલવે ભરતી 2023 : માટે પસંદગી પ્રક્રિયા ?

ઉમેદવારોની પસંદગી નિયમો મુજબ થશે.


પશ્ચિમ રેલવે ભરતી 2023 : માટે મહત્વની તારીખ 


મીત્રો પશ્ચિમ રેલવે ભરતી 2023 નું ફોર્મ ભરવાનું 27-06-2023 @ 11.00 hrs થી ચાલુ થનાર છે અને અરજી કરવાની અંત્તિમ તારીખ 26-07-2023 @ 17.00 hrs આ તારીખ પછી કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહિ 


મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહત્વપૂર્ણ લિંક : 


સતાવાર જાહેરાત અહી ક્લિક કરો
અરજી કરવા અહી ક્લિક કરો
હોમપેજ  અહીં ક્લિક કરો 

Post a Comment

0 Comments