TICKER

6/recent/ticker-posts

MDM Valsad bharti 2023: વલસાડ મઘ્યાહન ભોજન યોજના ભરતી 2023 માં નોકરી મેળવવા માટે સુવર્ણ તક

MDM Valsad bharti 2023: મધ્યાહન ભોજન યોજના વલસાડ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. મધ્યાહન ભોજન યોજના વલસાડ વિભાગ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ 06 જગ્યાઓ ભરવામાં આવશે.લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.MDM Valsad recruitment 2023: ની તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.


મધ્યાહન ભોજન વલસાડ ભરતી 2023 

સંસ્થા નું નામ MDM વલસાડ ભરતી 2023 (MDM Valsad)
પોસ્ટ નું નામ જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર તાલુકા MDM સુપરવાઈઝર
કુલ જગ્યાઓ 06
સ્થળ વલસાડ
અરજી પ્રકાર ઓફલાઈન
અંત્તિમ તારીખ 21 જુલાઈ 202


6 જગ્યાઓ પર MDM વલસાડ ભરતી  

મઘ્યાહન ભોજન વલસાડ દ્વારા 06 જગ્યાઓ પર MDM Valsad bharti 2023: માટે ઑફલાઈન અરજી માંગવામાં આવી છે મઘ્યાહન ભોજન વલસાડ ભરતી 2023 નું ફોર્મ ભરવાનું 11 જુલાઈ 2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 21 જુલાઈ 2023 સુઘી ચાલશે મઘ્યાહન ભોજન વલસાડ ભરતી 2023 માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારે આ પોસ્ટ માં આપેલ તમામ જરૂરી વિગત ડીટેઈલ માં વાંચી પછી સતાવાર વેબસાઈટ ની મારફતે ઓનલાઇન અરજી કરવાની રહેશે તો મિત્રો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેખને શેયર કરો 

MDM Valsad bharti 2023:

પોસ્ટ નું નામ અને ખાલી જગ્યાની વિગત 

મિત્રો નોટીફિકેશન માં જણાવ્યા મુજબ MDM મઘ્યાહન ભોજન વલસાડ ભરતી 2023 માં કુલ 6 જગ્યાઓ ભરવા માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે તેમાં સુપરવાઈરની 05 જગ્યાઓ અને પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર ની 01 જગ્યા માટે અરજી માંગવામાં આવી છે

પગારધોરણ : 

મિત્રો નોટિફિકેશન માં જણાવ્યા મુજબ MDM મઘ્યાહન ભોજન વલસાડ ભરતી 2023 માં પસંદગી પામ્યા બાદ ઉમેદવારોને મહિને ફિક્સ રૂપિયા 15,000/- પગાર આપવામાં આવશે અને પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર માટે 10,000 રૂપિયા પગાર આપવામાં આવશે. પગારધોરણ સબંધિત તમામ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચો 

પસંદગી પ્રક્રિયા : 

MDM મઘ્યાહન ભોજન વલસાડ ભરતી 2023 ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ MDM મઘ્યાહન ભોજન વલસાડ ભરતી 2023 ની પસંદગી મેરીટ ના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ તેમને ઇન્ટરવ્યૂ અથવા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે અને ત્યારબાદ તેમની અંતિમ પસંદગી કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

અરજી કરવાની પ્રક્રિયા ?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં તમારે અરજી ફોર્મ રૂબરૂ જઈ મેળવવાનું રહેશે. અરજી ફોર્મ મેળવવાનું સ્થળ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ.પોષણ યોજનાની કચેરી, કલેકટર કચેરી, વલસાડ ખાતેથી મેળવવાનું રહેશે.
  • આ ફોર્મ ભરી તથા સાથે જરૂરી પ્રમાણપત્રો જોડી આ જ સરનામાં ઉપર ફરીથી સ્પીડ પોસ્ટના માધ્યમથી મોકલવાનું રહેશે.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહતવપૂર્ણ લિંક :

નોકરી ની જાહેરાત અહી ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો 

Post a Comment

0 Comments