TICKER

6/recent/ticker-posts

mahesana Arogya Vibhag Bharti 2023: વિવિધ પોસ્ટ માટે મહેસાણા આરોગ્ય વિભાગમાં ભરતી 2023

mahesana Arogya Vibhag Bharti 2023:  નોકરી ની રાહ જોય રહ્યા હોય તેવા ઉમેદવાર માટે માટે સારા સમાચાર લઇ ને આવ્યા છીએ કારણ કે આરોગ્ય વિભાગ મહેસાણા દ્વારા ફાર્માસીસ્ટ, મીડ વાઇફરી, ડીસ્ટ્રીકટ ડેટા મેનેજર, તથા અન્ય વિવિધ પોસ્ટ 2023: માટે એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે જો તમે નીચે આપેલ કોઈપણ પોસ્ટ માટે યોગ્ય લાયકાત ધરાવતા હોય તો તમને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે

આ લેખમાં આપણે મહેસાણા આરોગ્ય વિભાગ ભરતી 2023 વિશે તમામ મહત્વની માહિતી જેવી કે મહત્વની તારીખ, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, પગારધોરણ,અરજી કરવાની પ્રક્રીયા જેવી સંપૂર્ણ માહિતી આ લેખમાં આપીશું તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેખને શેયર કરવાનુ ભૂલશો નહિ 

mahesana Arogya Vibhag Bharti 2023: 

સંસ્થા નું નામ મહેસાણા આરોગ્ય વિભાગ
પોસ્ટ નું નામ વિવિઘ
જોબ સ્થળ મહેસાણા ગુજરાત
છેલ્લી તારીખ 20 ઓક્ટોબર 2023
વેબસાઈટ mahesana.nic.in/

મહેસાણા આરોગ્ય વિભાગ ભરતી 2023: 

આરોગ્ય વિભાગ મહેસાણા દ્વારા 38 જગ્યાઓ પર mahesana Arogya Vibhag Bharti 2023: માટે ઓનલાઈન અરજી માંગવામા આવી છે આરોગ્ય વિભાગ મહેસાણા ભરતી 2023 નું ઓનલાઈન ફોર્મ ભરવાનું 14 ઓક્ટોબર 2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 20 ઓક્ટોબર 2023 સુધી ચાલશે મહેસાણા આરોગ્ય વિભાગ ભરતી 2023 માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારે આ પોસ્ટ માં આપેલ તમામ જરૂરી ડીટેઈલ વિગતવાર વાંચવી અને અરજી કરતા પહેલા ઉમેદવારે ભરતી નું નોટીફિકેશન એકવાર ચોક્કસ વાંચવું 

મહેસાણા આરોગ્ય વિભાગ ભરતી 2023

પોસ્ટ નું નામ અને ખાલી જગ્યાની વિગત

પોસ્ટ નામ ખાલી જગ્યા
ફાર્માસીસ્ટ 13
મીડ વાઇફરી 04
ડીસ્ટ્રીકટ ડેટા મેનેજર 01
કોમ્યુનિટી હેલ્થ ઓફિસર 07
મેડિકલ ઓફિસર 01
એકાઉન્ટન્ટ 02
આયુષ તબીબ 07
ઓડીઓલોજિસ્ટ 01
ઓડીઓમેટ્રિક આસિસ્ટન્ટ 01
પેરા મેડિકલ વર્કર 01

લાયકાત 

 મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો

પગાર ધોરણ 

પોસ્ટ નામ પગાર ધોરણ
ફાર્માસીસ્ટ h રૂપિયા 13,000
મીડ વાઇફરી રૂપિયા 30,000 + ઈન્સેન્ટિવ
ડીસ્ટ્રીકટ ડેટા મેનેજર રૂપિયા 22,000
કોમ્યુનિટી હેલ્થ ઓફિસર રૂપિયા 25,000 + 10,000 સુધી ઈન્સેન્ટિવ
મેડિકલ ઓફિસર રૂપિયા 70,000
એકાઉન્ટન્ટ રૂપિયા 13,000
આયુષ તબીબ રૂપિયા 25,000
ઓડીઓલોજિસ્ટ રૂપિયા 15,000
ઓડીઓમેટ્રિક આસિસ્ટન્ટ રૂપિયા 13,000
પેરા મેડિકલ વર્કર રૂપિયા 11,000

વયમર્યાદા

  • 18 થી 40 વર્ષ 

અરજી ફી 

  • આ ભરતી માટે કોઈ પણ પ્રકારની અરજીફી રાખવામાં આવેલ નથી

અરજી કરવાની પ્રક્રીયા ?

આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી જરૂરી ડીટેલ ભરી તમારું ફોર્મ સબમીટ કરી લો . હજી પહેલા હંમેશા જાહેરાત એકવાર જરૂરથી રીડ કરવી તેવો મારું તમને સકત પાણી સૂચન છે

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો 

મહત્વપુર્ણ લિંક : 

જાહેરાત વાંચવા  અહીં ક્લિક કરો
અરજી કરવા અહીં ક્લિક કરો 
Whatsaap ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments