એપ્રેન્ટીસ ભરતી 2023 દ્વારા બહાર પાડેલ ભરતી મા સૌથી વધુ ખાલી જગ્યા ઈલેક્ટ્રીશિયન માટે 370 ખાલી જગ્યાઓ છે તથા ફિટર ની પોસ્ટ માટે 543 જેટલી ખાલી જગ્યાઓ છે વધુ માહિતી માટે આ લેખને અંત સુધી વાંચો
એપ્રેન્ટીસ ભરતી 2023 :
સંસ્થા નુ નામ | નોર્દન કોલ ફીડ્સ લિમિટેડ |
ભરતી પ્રકાર | એપ્રેન્ટીસશિપ |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 15 ઓક્ટોબર 2023 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
વેબસાઈટ | nclcil.in |
1140 જગ્યાઓ પર એપ્રેન્ટીસ ભરતી 2023 :
નોર્દન કોલ ફીડ્સ લિમિટેડ માં નોકરી કરવા ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે અહી સારા સમાચાર છે એપ્રેન્ટીસ ભરતી 2023 દ્વારા વિવિધ પોસ્ટ માટે કુલ 1140 જગ્યાઓ પર અરજી મંગાવી છે જો તમે પણ આ ભરતી માટે અરજી કરવા ઈચ્છતા હોય તો આ લેખ ને અંત સુધી વાચો આ લેખમાં અમે તમને એપ્રેન્ટીસ ભરતી 2023 વિશે તમામ માહિતી જેવી કે પસંદગી પ્રક્રિયા, મહત્ત્વની તારિખ, લાયકાત, પગારધોરણ, વયમર્યાદા, અરજી કરવાની પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેખને શેયર કરવાનું ભૂલશો નહીં
ઉંમર મર્યાદા
એનસીએલમાં ટ્રેડ Apprenticeship માટે ઉંમર મર્યાદા 18થી 26 વર્ષ છે. અનામત વર્ગના ઉમેદવારો માટે નિયમાનુસાર વયમર્યાદામાં છુટ મળશે. નોટિફિકેશન અનુસાર, ઉમેદવારનો જન્મ એક સપ્ટેમ્બર 1997થી એક સપ્ટેમ્બર 2003ની વચ્ચે થયેલો હોવો જોઈએ.
શૈક્ષણિક લાયકાત
ટ્રેડ Apprenticeship માટે ઉમેદવાર કમસે કમ 10મું પાસ હોવાની સાથે સાથે સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ કરેલું હોવું જોઈએ.
એપ્રેન્ટીસ ભરતી 2023 ખાલી જગ્યાઓ
- ઈલેક્ટ્રોનિક મિકેનિક-30
- ઈલેક્ટ્રીશિયન-370
- ફિટર-543
- વેલ્ડર-155
- મોટર મિકેનિક-47
- ઓટો ઈલેક્ટ્રીશિયન-12
અરજી કરવાની પ્રક્રિયા ?
- સૌપ્રથમ તમારે https://www.nclcil.in/ વેબસાઈટ પર જવું.
- ત્યાર બાદ મેનુ પર ક્લિક કરી કરવું અને એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ સિલેક્ટ કરવું.
- એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ સિલેક્ટ કર્યા પછી જે પહેલી સૂચના આવે તેના પર ક્લિક કરવું.
- ત્યાર પછી તમારે Click Here લખલું હશે તેના પર ક્લિક કરવું.
- Click Here પર ક્લિક કર્યા પછી નીચે સ્ક્રોલ કરવું અને Proceed પર ક્લિક કરવું.
- proceed પર ક્લિક કર્યા પછી તમારી સામે Register ફોર્મ ખુલશે તેમાં જે માહિતી માંગે તે ભરવી.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
મહત્વપુર્ણ લિંક :
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
અરજી કરવા | અહી ક્લિક કરો |
Whatsaap ગ્રૂપમાં જોડાવા | અહી ક્લિક કરો |
0 Comments