જામનગર મહાનગરપાલિકા ભરતી 2023
ભરતીનું નામ | જામનગર મહાનગરપાલિકા ભરતી |
પોસ્ટ નું નામ | વિવિધ |
છેલ્લી તારીખ | 05 ડિસેમ્બર 2023 |
વેબસાઈટ | https://www.mcjamnagar.com/ |
Join whatsaap group | Click here |
101 જગ્યાઓ પર ભરતી
જામનગર મહાનગરપાલિકા દ્વારા 101 જગ્યાઓ પર JMC bharti 2023 માટે ઓનલાઈન અરજી માંગવામા આવી છે જામનગર મહાનગરપાલિકા ભરતી નું ઓનલાઈન ફોર્મ ભરવાનું 21 નવેમ્બર 2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 05 ડિસેમ્બર 2023 સુધી ચાલશે JMC ભરતી 2023 માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારે આ પોસ્ટ માં આપેલ તમામ જરૂરી ડીટેઈલ વિગતવાર વાંચી પછી સતાવાર વેબસાઈટ ની મારફતે અરજી કરવાની રહેશે અને અરજી કરતા પહેલા ઉમેદવારે ભરતી નું નોટીફિકેશન એકવાર ચોક્કસ વાંચવું
JMC ભરતી 2023
નોટિફિકેશન માં જણાવ્યા મુજબ જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 ફોર્મ ભરવાની શરૂઆત તારીખ 21 નવેમ્બર 2023 છે જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 05 ડિસેમ્બર 2023 છે એટલે સમય મર્યાદા માં રાખી અરજી કરી દેવી
JMC ખાલી જગ્યા 2023
પોસ્ટ નું નામ | U.P.H.C. જગ્યાની સંખ્યા | U.C.H.C. જગ્યાની સંખ્યા |
---|---|---|
સ્ટાફ નર્સ | – | 20 |
એક્સ-રે ટેકનીશીયન | – | 03 |
લેબોરેટરી ટેકનીશીયન | 03 | 03 |
ફાર્માસિસ્ટ | 02 | 03 |
ફિમેલ હેલ્થ વર્કર | 37 | – |
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર | 30 | – |
શૈક્ષણીક લાયકાત
પોસ્ટ મુજબ અલગ લાયકાત આપેલ છે તેથી શૈક્ષણિક લાયકાતની સંપૂર્ણ માહિતી માટે આપેલ ઓફિશિયલ જાહેરાત જુઓ.
પગારધોરણ અને વયમર્યાદા
પોસ્ટ નું નામ | પગાર ધોરણ | વયમર્યાદા |
---|---|---|
સ્ટાફ નર્સ | માસિક ફિક્સ પગાર રૂપિયા 40,800/- (સાતમું પગારપંચ 29200-92300) | 40 વર્ષ |
એક્સ-રે ટેકનીશીયન | માસિક ફિક્સ પગાર રૂપિયા 40,800/- (સાતમું પગારપંચ 35400-112400) | 36 વર્ષ |
લેબોરેટરી ટેકનીશીયન (U.P.H.C.) | માસિક ફિક્સ પગાર રૂપિયા 40,800/- (સાતમું પગારપંચ 29200-92300) | 36 વર્ષ |
લેબોરેટરી ટેકનીશીયન (U.C.H.C.) | માસિક ફિક્સ પગાર રૂપિયા 40,800/- (સાતમું પગારપંચ 29200-92300) | 36 વર્ષ |
ફાર્માસિસ્ટ (U.P.H.C.) | માસિક ફિક્સ પગાર રૂપિયા 40,800/- (સાતમું પગારપંચ 29200-92300) | 35 વર્ષ |
ફાર્માસિસ્ટ (U.C.H.C.) | માસિક ફિક્સ પગાર રૂપિયા 40,800/- (સાતમું પગારપંચ 29200-92300) | 35 વર્ષ |
ફિમેલ હેલ્થ વર્કર | માસિક ફિક્સ પગાર રૂપિયા 26,000/- (સાતમું પગારપંચ 19900-63200) | 40 વર્ષ |
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર | માસિક ફિક્સ પગાર રૂપિયા 26,000/- (સાતમું પગારપંચ 19900-63200) | 33 વર્ષ |
વય મર્યાદા
ઉમેદવારની વય 18 વર્ષથી ઓછી હોવી જોઈએ નહિ અને વધુમાં વધુ વ્ય ઉપર કોષ્ટકમાં આપેલ મુજબ. અનામત વર્ગના ઉમેદવારો નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર છે.
પરીક્ષા ફી
સામાન્ય, સા.શૈ.પ.વ તથા આર્થિક નબળા વર્ગના પુરુષ ઉમેદવારો માટે પરીક્ષા ફી રૂપિયા 500/- રહેશે. તમામ મહિલા ઉમેદવાર તેમજ અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, એક્સસર્વિસમેન, શારીરિક ખોડખાપણ ધરાવતા ઉમેદવારો માટે પરીક્ષા ફી 50% એટલે રૂપિયા 250/- ભરવાની રહેશે. પરીક્ષા ફી માત્ર ઓનલાઈન જમા કરવાની રહેશે.
નોંધ : જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 વિશેની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા મળેલ છે તેથી ભરતી માટે અરજી કરતા પહેલા જાહેરાત ઓફીશીયલ સાઈટપર જઇને તપાસો અને તેમાં આપેલ તમામ વિગતો શાંતિ પૂર્વક વાંચો અને પછી ક અરજી કરો
સ્ટેપ બાય સ્ટેપ જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 નું આવેદન કરવુ ?
- સો પ્રથમ ઓજસ પર જાઓ
- ત્યારબાદ ભરતી વિકલ્પ પર ક્લિક કરો.
- જામનગર મહાનગરપાલિકા નોટિફિકેશનની PDF ડાઉનલોડ કરો.
- હવે ઓનલાઇન એપ્લિકેશન બટન પર ક્લિક કરો.
- ભરતી માં તમને જે લાગુ પડતી હોય તે ભરતી પટ ક્લિક કરો
- તમારી ઓનલાઇન એપ્લિકેશન ફોર્મમા તમારી પૂરી માહિતી ભરો.
- હવે એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો.
- ત્યારબાદ અરજી ફી તમારી કેટેગરી મુજબ ઓનલાઇન ચૂકવણી કરો.
- એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટઆઉટ કાઢી લો.
સતાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
અરજી કરવા | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |
0 Comments