TICKER

6/recent/ticker-posts

VMC Bharti 2023: વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023, ધોરણ 8 પાસ માટેની ભરતી

VMC Bharti 2023: વડોદરા મહાનગરપાલિકા ભરતી ની રાહ જોઈ રહ્યા હોય તેવા ઉમેદવાર માટે સારા સમાચાર આવી ગયા છે કારણ કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક નોટીફિકેશન જાહેર કરવામાં આવ્યું છે જેમાં પબ્લિક હેલ્થ વર્કર અને ફિલ્ડ વર્કર પોસ્ટ 2023: માટે કુલ 554 જગ્યાઓ ભરવામાં આવશે જો તમે પણ યોગ્ય અને નિયત લાયકાત ધરાવતા હોય તો અરજી કરી શકો છે આજે અમે તમને આ લેખમાં વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 વિશે પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, પગારધોરણ, પાત્રતા માપદંડ, અરજી કરવાની પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે 

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023

ભરતી નું નામ વડોદરા મહાનગરપાલિકા દ્વારા 
પોસ્ટ નું નામ પબ્લિક હેલ્થ વર્કર અને ફિલ્ડ વર્કર
છેલ્લી તારીખ 30 નવેમ્બર 2023
સત્તાવાર વેબસાઇટ http://www.vmc.gov.in/
Join whatsaap group Click here

ધોરણ 8 પાસ માટેની ભરતી

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023: દ્વારા 554 જગ્યાઓ પર VMC bharti 2023 માટે ઓનલાઈન અરજી માંગવામા આવી છે વડોદરા મહાનગરપાલિકા ભરતી નું ઓનલાઈન ફોર્મ ભરવાનું 21 નવેમ્બર 2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 30 ડિસેમ્બર 2023 સુધી ચાલશે જે ઉમેદવાર પાત્રતા માપદંડ પૂર્ણ કરે તે અરજી કરી શકે છે અને અરજી કરતા પહેલા ઉમેદવારે ભરતી નું નોટીફિકેશન એકવાર ચોક્કસ વાંચવું 

VMC Bharti 2023

VMC ભરતી 2023

પોસ્ટ નું નામ ખાલી જગ્યા
પબ્લિક હેલ્થ વર્કર (PHW) 106
ફિલ્ડ વર્કર (પુરુષ) (FW)  448

પબ્લિક હેલ્થ વર્કર (PHW)

શૈક્ષણિક લાયકાત


  • ધોરણ 12 પાસ તથા સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્સ પાસ અથવા.
  • સરકાર માન્ય મલ્ટી પરપઝ હેલ્થ વર્કરનો કોર્સ પાસ.
  • વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ ઉમેદવારો માટે ધોરણ 10 પાસ તથા સરકર માન્ય સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્સ પાસ અથવા સરકાર માન્ય પલ્ટી પરપઝ હેલ્થ વર્કરનો કોર્સ પાસ.
  • કોમ્પ્યુટર બેઝીક કોર્સ પાસ.
  • આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય.
  • વડોદરા શહેરના ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.

માસિક મહેનતાણું

  • માસિક રૂપિયા 14,931/- (ઉચ્ચક)

ઉંમર

  • જાહેરાતની તારીખે 18 વર્ષથી ઓછી નહિ અને 45 વર્ષથી વધુ નહી. અન્ય માહિતી માટે જાહેરાત જુઓ

ફિલ્ડ વર્કર (પુરુષ) (FW)

શૈક્ષણિક લાયકાત

  • ઓછામાં ઓછુ ધોરણ 8 પાસ.
  • સાયકલ ચલાવતા આવડવું જોઈએ.
  • આરોગ્યલક્ષી કામગીરીનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય.
  • વડોદરા શહેરના ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.

માસિક મહેનતાણું

  • માસિક રૂપિયા 14,238/- ઉચ્ચક

ઉંમર


  • જાહેરાતની તારીખે 18 વર્ષથી ઓછી નહિ અને 45 વર્ષથી વધુ નહી. અન્ય માહિતી માટે જાહેરાત જુઓ

નિમણૂકની મુદ્દત

  • તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત

નોંધ : ઓનલાઈન અરજી કરતા પહેલા તમામ મિત્રો ઓફિશિયલ વેબસાઈટ પર જઈને જાહેરાત વાંચો અને ત્યાર બાદ અરજી કરો

સ્ટેપ બાય સ્ટેપ વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 નું આવેદન કરવુ ?

  • વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in ની મુલાકાત લો
  • જોબ નોટિફિકેશન પેજ પર ક્લિક કરો.
  • ઉમેદવારોએ નોંધણી કરવી જોઈએ અને લોગિન દ્વારા અરજી કરવી જોઈએ.
  • ઉમેદવારોએ જરૂરી વિગતો સાથે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
જાહેરાત વાંચવા અહી ક્લિક કરો
અરજી કરવા અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

Post a Comment

0 Comments