Indian Railway bharti 2023: વેસ્ટ સેન્ટ્રલ રેલ્વેના એકમો/ફેક્ટરીઝમાં ચોક્કસ ટ્રેડ માટે એપ્રેન્ટિસશીપ એક્ટ, 1961 હેઠળ તાલીમ માટે 3015 સ્લોટ માટે એપ્રેન્ટિસની નિમણૂક માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી ઑનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.
આ લેખમાં અમે તમને પશ્ચિમ રેલવે ભરતી 2023 વિશે મહત્વની તારીખ, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, પગારધોરણ, અરજી કરવાની રીત જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે
પશ્ચિમ રેલવે ભરતી 2023
ભરતી નું નામ | પશ્ચિમ રેલવે ભરતી 2023 |
ખાલી જગ્યા | 3015 |
અરજી કરવાની શરૂઆત તારીખ | 15 ડિસેમ્બર 2023 |
છેલ્લી તારીખ | 14 જાન્યુઆરી 2024 |
Join whatsaap group | Click here |
3015 જગ્યાઓ પર ભરતી
પશ્ચિમ રેલવે ભરતી દ્વારા 3015 જગ્યાઓ પર indian Railway bharti 2023 માટે અરજી માંગવામાં આવી છે પશ્ચિમ રેલવે ભરતી નું ઓનલાઈન ફોર્મ ભરવાનું 15 ડિસેમ્બર 2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 14 જાન્યુઆરી 2024 સુધી ચાલશે આ ભરતી માં જે ઉમેદવાર પાત્રતા માપદંડ પૂર્ણ કરે તે સતાવાર વેબસાઈટ ની મારફતે અરજી કરી શકે છે અન્ય માહિતી માટે આ લેખને અંત સુધી વાચો
ખાલી જગ્યાઓ
જાહેર કરાયેલા જાહેરનામા મુજબ આ ખાલી જગ્યાઓ પશ્ચિમ મધ્ય રેલવેના વિવિધ વિભાગોમાં ભરવાની છે. JBP ડિવિઝનમાં 1164 પોસ્ટ્સ, કોટા ડિવિઝનમાં 853 પોસ્ટ્સ, CRWS BPLમાં 170 પોસ્ટ્સ, WRS કોટામાં 196 પોસ્ટ્સ અને HQ/JBPમાં 29 પોસ્ટ્સ અને અન્ય ઘણી પોસ્ટ્સ છે.
લાયકાત અને વયમર્યાદા
જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ અરજી કરતા ઉમેદવારે 10મી બોર્ડની પરીક્ષા 50 ટકા માર્ક્સ સાથે પાસ કરેલી હોવી જોઈએ. અરજદાર પાસે સંબંધિત વેપારમાં ITI ડિગ્રી પણ હોવી જરૂરી છે. ઉમેદવારની વય મર્યાદા 15 વર્ષથી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જ્યારે વય મર્યાદામાં એસસી અને એસટી કેટેગરીઓને 5 વર્ષની અને ઓબીસીને 3 વર્ષની છૂટ આપવામાં આવી છે.
પગાર ધોરણ
પગાર ભારતીય રૂપિયા (INR) માં હશે અને માસિક ધોરણે ચૂકવવામાં આવતા નિયમો અનુસાર હશે.
અરજી ફી
બધા ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા 136 છે. જ્યારે SC, ST, PWBD અને મહિલા ઉમેદવારો માટે અરજી ફી 36 રૂપિયા નક્કી કરવામાં આવી છે. વધારે ઇન્ફોર્મેશન માટે ઉમેદવારોએ રેલવે ભરતી સેલની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
પસંદગી પ્રક્રિયા
એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજદારોની પસંદગી મેરીટના આધારે તૈયાર કરેલા મેરીટ દ્વારા કરવામાં આવશે. 10 અને ITIમાં મેળવેલા માર્કસના આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે.
સ્ટેપ બાય સ્ટેપ પશ્ચિમ રેલવે ભરતી 2023 માટે આવેદન કરવુ ?
- ઓફિશિયલ વેબસાઇટ wcr.Indianrailways.gov.in પર જાઓ.
- અહીં રેલવે ભરતી સેલ પર ક્લિક કરો.
- હવે એપ્રેન્ટિસ 2023-24ની લિંક પર ક્લિક કરો.
- Apply Online પર ક્લિક કરો.
- તમામ જરૂરી વિગતો અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
- અરજી ફી ચૂકવો અને સબમિટ કરો.
સતાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
સતાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
Homepage | અહી ક્લિક કરો |
0 Comments