TICKER

6/recent/ticker-posts

Bhavnagar Municipal Corporation Bharti 2024: ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2024 છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી 2024

Bhavnagar Municipal Corporation Bharti 2024: Bhavnagar Municipal Corporation દ્વારા સ્ટેશન ફાયર ઓફિસર, ચીફ ફાયર ઓફિસર અને વિવિધ જગ્યાઓ સીધી ભરતીથી કરવા માટે નિયત નમુનામા OJAS વેબસાઈટ દ્વારા માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.


ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2024

ટાઈટલ ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2024
પોસ્ટ નું નામ સ્ટેશન ફાયર ઓફિસર અને અન્ય
અરજી પ્રકાર ઓનલાઈન
છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી 2024
સત્તાવાર વેબસાઇટ bmcgujarat.com 

Bhavnagar Municipal Corporation Bharti 2024: ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2024 છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી 2024

10 જગ્યાઓ પર ભરતી  

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 10 જગ્યાઓ પર Bhavnagar Municipal Corporation Bharti 2024 માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે ભાવનગર મહાનગરપાલિકા ભરતી ની રાહ જોઈ રહ્યા હોય તેવા ઉમેદવારો માટે આ સુવર્ણ તક છ આ ભરતી ની ફોર્મ ભરવાનુ 5 ફેબ્રઆરી 2024 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી 2024 સુધી ચાલશે આ ભરતી માં પાત્રતા માપદંડ પૂર્ણ કરે તેઓ આ ભરતી ની સતાવાર વેબસાઇટ ની મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2024 ની અન્ય વિગતો જેમ કે પસંદગી પ્રક્રિય, વય મર્યાદા,લાયકાત,પગારધોરણ,તથા અન્ય મહત્વની માહિતી નીચે આપેલ છે 

ખાલી જગ્યાઓ

પોસ્ટ નું નામ  ખાલી જગ્યા
સ્ટેશન ફાયર ઓફિસર 01
ચીફ ફાયર ઓફિસર 01
સીટી એન્જીનીયર 01
એડીશનલ સીટી એન્જીનીયર 02
ગાયનેકોલોજિસ્ટ 02
પીડીયાટ્રીશ્યન 03
કુલ જગ્યાઓ 10

  • શૈક્ષણી લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા વગેરેની માહિતી માટે સત્તાવાર જાહેરાતમા આપેલ તમામ માહિતી વિસ્તાર પૂર્વક વાંચો.
  • કોઈપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહિ, ફક્ત ઓનલાઈન જ અરજી કરવાની રહેશે.
  • આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતીઓ OJAS વેબસાઈટ ojas.gujarat.gov.in પથી મેળવવાની રહેશે.
  • ઉમેદવારે નિયત કરેલ ફી તારીખ 17-02-2024, 15:00 કલાક સુધીમાં પોસ્ટ ઓફિસમાં ભરપાઈ કરવાની રહેશે. ફી વગરની અરજીઓ આપોઆપ ના મંજુર ગણવામાં આવશે.
  • આ ભરતી પ્રક્રિયા બાબતે જરૂર જણાયે પસંદગી સમિતિ દ્વારા મેરીટ આધારિત શોર્ટ લિસ્ટેડ થયેલ ઉમેદવારોને જ લેખિત પરીક્ષામાં બોલાવવામાં આવશે.
  • સરકારશ્રીના નીતિ નિયમો અનુસાર અનામત કક્ષાના ઉમેદવારોને ફી, ઉંમર વગેરેમાં છૂટછાટ આપવામાં આવશે.
  • સરકારશ્રીના નીતિ નિયમો અનુસાર SC, ST, SEBC અને EWS મહિલા, વિકલાંગ માટેની જગ્યાઓ જે તે કેટેગરીમાં સમાવેશ કરવામાં આવશે.
  • વધુ વિગતો માટે ભાવનગર મહાનગરપાલિકાની વેબસાઈટ www.bmcgujarat.com પરથી જાણકારી મેળવી લેવી.
  • આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશ્નરશ્રી, ભાવનગર મહાનગરપાલિકા-ભાવનગર જે નિર્ણય કરે તે આખરી અને બંધનકર્તા રહેશે.
નોંધ: સત્તાવાર જાહેરાતમાં આપેલ તમામ વિગતો વિસ્તાર પૂર્વક વાંચી ત્યાર બાદ જ ઓનલાઈન અરજી કરવી

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
અરજી કરવા અહી ક્લિક કરો
Homepage અહી ક્લિક કરો
Whatsaap ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો

Post a Comment

0 Comments