TICKER

6/recent/ticker-posts

BMC Recruitment 2024: ભાવનગર મહાનગરપાલિકામાં 10 પોસ્ટ માટેની ભરતી છેલ્લી તારીખ 23 માર્ચ 2024

BMC Recruitment 2024: ભાવનગર મહાનગરપાલિકા (BMC) દ્વારા એક નોટીફિકેશન પ્રકાશિત કરવામાં આવ્યું છે જેમાં ગાયનેકોલોજિસ્ટ,પીડીયાટ્રીશ્યન,ચીફ ફાયર ઓફિસર,સ્ટેશન ફાયર ઓફિસર,ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ,વેટરનરી ઓફિસર,ટેકનિકલ આસિસ્ટન્ટ (ઇલેક્ટ્રીકલ),સ્વીમીંગ ઈન્સ્ટકટર સહિત નો અભ્યાસ કરેલા ઉમેદવારો પાસેથી Ahmedabad municipal corporation દ્વારા અરજી માંગવામાં આવી છે જો તમે પણ નીચે આપેલ કોઈપણ પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છતા હોય તો નીચે આપેલ લેખ આખો વાંચો



ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024

ભરતી સંસ્થા ભાવનગર મહાનગરપાલિકા BMC
પોસ્ટ નું નામ વિવિધ
ખાલી જગ્યાઓ 10
છેલ્લી તારીખ 23-03-2024
સત્તાવાર વેબસાઇટ www.bmcgujarat.com

BMC Recruitment 2024: ભાવનગર મહાનગરપાલિકામાં 10 પોસ્ટ માટેની ભરતી છેલ્લી તારીખ 23 માર્ચ 2024

10 પોસ્ટ માટેની ભરતી 

ભાવનગર મહાનગરપાલિકા ભરતી દ્વારા 10 જગ્યાઓ પર BMC bharti 2024 માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે ભાવનગર મહાનગરપાલિકા ભરતી નું ઓનલાઇન ફોર્મ ભરવાનું 8 માર્ચ 2024 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 23 માર્ચ 2024 સુધી ચાલશે તથા ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 માં જે ઉમેદવાર પાત્રતા માપદંડ પૂર્ણ કરે તેઓ આ ભરતી ની સતાવાર વેબસાઇટ ની મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે તથા અન્ય વિગતો જેમ કે પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, પગારધોરણ, અરજી કરવાની પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે 

ખાલી જગ્યાઓ 

જગ્યા નું નામ ખાલી જગ્યાઓ
ગાયનેકોલોજિસ્ટ 1
પીડીયાટ્રીશ્યન 2
ચીફ ફાયર ઓફિસર 1
સ્ટેશન ફાયર ઓફિસર 1
ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ 1
વેટરનરી ઓફિસર 1
ટેકનિકલ આસિસ્ટન્ટ (ઇલેક્ટ્રીકલ) 2
સ્વીમીંગ ઈન્સ્ટકટર 1
ટોટલ જગ્યાઓ 10

શૈક્ષણી લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા વગેરેની માહિતી માટે સત્તાવાર જાહેરાતમા આપેલ તમામ માહિતી વિસ્તાર પૂર્વક વાંચો.

કોઈપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહિ, ફક્ત ઓનલાઈન જ અરજી કરવાની રહેશે.

આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતીઓ OJAS વેબસાઈટ ojas.gujarat.gov.in પથી મેળવવાની રહેશે.

ઉમેદવારે નિયત કરેલ ફી તારીખ 26-03-2024, 15:00 કલાક સુધીમાં પોસ્ટ ઓફિસમાં ભરપાઈ કરવાની રહેશે. ફી વગરની અરજીઓ આપોઆપ ના મંજુર ગણવામાં આવશે.

આ ભરતી પ્રક્રિયા બાબતે જરૂર જણાયે પસંદગી સમિતિ દ્વારા મેરીટ આધારિત શોર્ટ લિસ્ટેડ થયેલ ઉમેદવારોને જ લેખિત પરીક્ષામાં બોલાવવામાં આવશે.

સરકારશ્રીના નીતિ નિયમો અનુસાર અનામત કક્ષાના ઉમેદવારોને ફી, ઉંમર વગેરેમાં છૂટછાટ આપવામાં આવશે.

સરકારશ્રીના નીતિ નિયમો અનુસાર SC, ST, SEBC અને EWS મહિલા, વિકલાંગ માટેની જગ્યાઓ જે તે કેટેગરીમાં સમાવેશ કરવામાં આવશે.

વધુ વિગતો માટે ભાવનગર મહાનગરપાલિકાની વેબસાઈટ www.bmcgujarat.com પરથી જાણકારી મેળવી લેવી.

આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશ્નરશ્રી, ભાવનગર મહાનગરપાલિકા-ભાવનગર જે નિર્ણય કરે તે આખરી અને બંધનકર્તા રહેશે.

નોંધ: સત્તાવાર જાહેરાતમાં આપેલ તમામ વિગતો વિસ્તાર પૂર્વક વાંચી ત્યાર બાદ જ ઓનલાઈન અરજી કરવી.

જાહેરાત વાંચવા અહી ક્લિક કરો
અરજી કરવા અહી ક્લિક કરો
Homepage અહી ક્લિક કરો
Whatsaap ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો

Post a Comment

0 Comments