કરંટ અફેર 2022 ગુજરાતી ?
Current Affairs MCQ in Gujarati PDF | Today Current Affairs in Gujarati | Monthly Current Affairs in Gujarati |
- Q.1 જેતરમાં જૂન 2022માં પ્રસિધ્ધ થયેલા એશિયાના ગ્લોબલ સ્ટાટઅર્પ ઈલોસિસ્ટમ રિપોર્ટ કોનારા પ્રકાશિત
- જવાબ: લંડન ટેકવીક 2022
- Q.2 તાજેતરમાં જૂન 2022માં પ્રસિદ્ધ થયેલા એશિયાના ગ્લોબલ સ્ટાટઅર્પ ઇલોસિસ્ટમ રિપોર્ટમાં સમગ્ર વિશ્વમાં કેરળ કયા ક્રમાંકે રહ્યું હતું?
- જવાબ: 4
- Q.3 તાજેતરમાં NHAIએ કેટલા કલાકમાં 75કિમી લાંબો હાઇવે બનાવીને ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું?
- જવાબ: 105 કલાક 33 મિનિટ
- જવાબ: 105 કલાક 33 મિનિટ
- Q.4 તાજેતરમાં સ્પેસ સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમના વિકાસ માટેની રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું?
- જવાબ: બંગલુરુ
- Q.5 IMSME ને પ્રોત્સાહન’ શ્રેણીમાં દેશના કયા રાજ્યને શ્રેષ્ઠ રાજ્યનો રાષ્ટ્રીય કક્ષા નો સૌપ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો?
- જવાબ: ઓડિસા
- Q.6 જીનીવા ખાતે મળેલી વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)ના ક્ષદ્રમાં મંત્રીસ્તરીય સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કોને કર્યું હતું?
- જવાબ: પિયુષ ગોયેલ
- Q.7 વર્ષ 2022ની રણજી ટ્રોફીનું ટાઇટલ કઈ ટીમે જીત્યું?
- જવાબ: મધ્યપ્રદેશ
- જવાબ: મધ્યપ્રદેશ
- Q.8 તાજેતરમાં ગીગ ઈકોનોમી અંગેનો સૌપ્રથમ રિપોર્ટ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો?
- જવાબ: નીતિ આયોગ
- Q.9 તાજેતરમાં દેશના કયા રાજ્ય દ્વારા પક્ષીઓ માટે રેડ લિસ્ટની શ્રેણી તૈયાર કરવાની જાહેરાત કરવામાં આવી?
- જવાબ: કેરળ
- Q.10 તાજેતરમાં કોની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય શિક્ષણમંત્રીઓની બેઠક મળી હતી?
- જવાબ: ધર્મેદ્ર પ્રધાન
કરંટ અફેર 2022 ગુજરાતી
મિત્રો કરંટ અફેર 2022 ગુજરાતી આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવાનું ભૂલશો નહીં.આ ગ્રુપ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય.
0 Comments