hadana gujarat| hadana library in gujarat gujarat library gujarat library list gujarat library address gujarat public library act, ગુજરાતના ગ્રંથાલયો / ગ્રંથભંડાર| hadana library in Gujarat
ગુજરાતના ગ્રંથાલયો / ગ્રંથભંડાર | વડોદરા | પાટણ | અમદાવાદ | ભાવનગર | નડિયાદ | લાઈબ્રેરી
ગુજરાતના ગ્રંથાલયો / ગ્રંથભંડાર:
1 | હંસા મહેતા ગ્રંથાલય | વડોદરા |
2 | જયસિંહરાવ ગ્રંથાલય | વડોદરા |
3 | એન્ડ્રુઝ લાઈબ્રેરી | સુરત |
4 | હડાણા ગ્રંથાલય | હડાણા |
5 | હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર | પાટણ |
6 | એમ.જે.લાઈબ્રેરી | અમદાવાદ |
7 | સેન્ટ્રલ લાઈબ્રેરી | વડોદરા |
8 | બાર્ટન લાઈબ્રેરી | ભાવનગર |
9 | ડાહી લક્ષ્મી ગ્રંથાલય | નડિયાદ |
10 | લેડી કીકાબાઈ પ્રેમચંદ લાઈબ્રેરી | સુરત |
11 | ભો.જે. વિદ્યાભવન | અમદાવાદ |
12 | બ્રિટીશ લાઈબ્રેરી | અમદાવાદ |
13 | લા.દ.ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર | અમદાવાદ |
14 | ગુજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય | અમદાવાદ |
15 | પ્રાચ્ય વિદ્યામંદિર | વડોદરા |
16 | શ્રી મુક્તિકમલ મોહન જ્ઞાનભંડાર | વડોદરા |
17 | શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર | કોબા (ગાંધીનગર) |
18 | ગુજરાતી ભાષાભવન | સૌરાષ્ટ્ર યુનિવર્સીટી (રાજકોટ) |
19 | ચુનીલાલ ગાંધી વિદ્યાભવન | સુરત |
20 | જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથભંડાર | સુરત |
21 | ઈન્ડોલોજીકલ રીચર્સ ઇન્સ્ટીટયુટ | શારદાપીઠ (દ્વારકા) |
22 | વિમલગચ્છ જૈન ગ્રંથભંડાર | પાટણ |
23 | મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર | ડભોઈ |
24 | મેહરજી પુસ્તકાલય | નવસારી |
25 | પીટીટ સાર્વજનિક પુસ્તકાલય | બીલીમોરા |
26 | બેંગ લાઈબ્રેરી | રાજકોટ |
27 | લખધીરજી લાઈબ્રેરી | રાજકોટ |
28 | ભગવતસિંહજી લાઈબ્રેરી | ગોંડલ |
29 | તખ્તસિંહજી લાઈબ્રેરી | બોટાદ |
30 | શ્રી આત્મારામજી જૈન ફ્રી લાઈબ્રેરી | ભાવનગર |
31 | કાવસજી ગઝદર પુસ્તકાલય | ગણદેવી |
32 | વોકનેર લાઈબ્રેરી | અમરેલી |
૧૦૦ વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા ગ્રંથાલયોની યાદી:-
ક્રમ | ગ્રંથાલયનું નામ | જિલ્લો | સ્થાપના વર્ષ |
---|---|---|---|
૧ | લેંગ લાયબ્રેરી ટ્રસ્ટ સંચાલિત શ્રી અરવિંદભાઇ મણિયાર પુસ્તકાલય, રાજકોટ | રાજકોટ | ૧૮૫૬ |
૨ | હિમાભાઇ ઇન્સ્ટીટ્યુટ, અમદાવાદ | અમદાવાદ | ૧૮૫૭ |
૩ | લીલાઘર સાર્વજનિક પુસ્તકાલય, ધોળકા | અમદાવાદ | ૧૮૫૭ |
૪ | રાયચંદ દીપચંદ લાયબ્રેરી, ભરુચ | ભરુચ | ૧૮૫૮ |
૫ | સરકારી જિલ્લા પુસ્તકાલય, જુનાગઢ | જુનાગઢ | ૧૮૬૫ |
૬ | સ્ટુઅર્ટ લાયબ્રેરી ટ્રસ્ટ, ગોધરા | પંચમહાલ | ૧૮૬૬ |
૭ | બારોડેલ સાર્વજનિક પુસ્તકાલય, ધંધુકા | અમદાવાદ | ૧૮૬૭ |
૮ | મહારાઓશ્રી વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય, ભુજ | કચ્છ | ૧૮૬૮ |
૯ | ઘી વિકટોરીયા જ્યુબિલી ઇન્સ્ટિટ્યુટ લાયબ્રેરી(ટ્રસ્ટ), પાલનપુર | બનાસકાંઠા | ૧૮૭૨ |
૧૦ | પરીખ સી.કે.સાર્વજનિક પુસ્તકાલય, પેટલાદ | આણંદ | ૧૮૭૩ |
૧૧ | શેઠશ્રી હરિલાલ નરોત્તમદાસ ભવાનભાઇ પુસ્તકાલય, મહુવા | ભાવનગર | ૧૮૭૭ |
૧૨ | પારેખ વી.એચ.જનરલ લાયબ્રેરી, વિસનગર | મહેસાણા | ૧૮૭૮ |
૧૩ | શ્રી મો.ન.અમીન સાર્વજનિક પુસ્તકાલય, વસો | ખેડા | ૧૪ |
૧૪ | સાર્વજનિક રમણ પુસ્તકાલય, પ્રાંતિજ | સાબરકાંઠા | ૧૮૮૧ |
૧૫ | બાર્ટન સાર્વજનિક પુસ્તકાલય, ભાવનગર | ભાવનગર | ૧૮૮૨ |
૧૬ | ઘી જે.બી.પીટીટ પબ્લીક લાયબ્રેરી એન્ડ ફ્રી રીડીંગરૂમ, બીલીમોરા | વલસાડ | ૧૮૮૨ |
૧૭ | સાર્વજનિક પુસ્તકાલય, પાદરા | વડોદરા | ૧૮૮૩ |
૧૮ | પટેલ લલ્લુભાઇ નારાયણદાસ સાર્વજનિક પુસ્તકાલય, વાલમ | મહેસાણા | ૧૮૮૫ |
૧૯ | હુડ હાઉસ લાયબ્રેરી, ઇડર, જિ. સાબરકાંઠા | સાબરકાંઠા | ૧૮૮૬ |
૨૦ | દેસાઇ નાનજી ગોકુલજી અને શેઠ ઝ.હ.ગ્રંથાલય, પોરબંદર | પોરબંદર | ૧૮૮૬ |
૨૧ | ધી જે.એન.પીટીટ લાયબ્રેરી, અંકલેશ્વર | ભરુચ | ૧૮૮૮ |
૨૨ | શ્રી સયાજી સાર્વજનિક પુસ્તકાલય, ડભોઇ | વડોદરા | ૧૮૮૯ |
૨૩ | મણીભાઇ સાર્વજનિક પુસ્તકાલય, દામનગર | અમરેલી | ૧૮૯૦ |
૨૪ | શ્રીમંત ફતેહસિંહસાવ સાર્વજનિક પુસ્તકાલય, પાટણ | પાટણ | ૧૮૯૦ |
૨૫ | વિક્ટોરીયા જ્યુબિલી લાયબ્રેરી, જલાલપોર | નવસારી | ૧૮૯૭ |
૨૬ | અ.સૌ.ડાહીલક્ષ્મી પુસ્તકાલય, નડીયાદ | ખેડા | ૧૮૯૮ |
૨૭ | શ્રી સયાજી વૈભવ સાવજનિક પુસ્તકાલય, નવસારી | નવસારી | ૧૮૯૮ |
૨૮ | શ્રી સી.એસ.બુટાલા અને બ્રધરહુડ લાયબ્રેરી, મોડાસા | સાબરકાંઠા | ૧૯૦૦ |
૨૯ | જાફરાબાદ કેળવણી મંડળ સંચાલિત ત્રિ. મા. લાયબ્રેરી, જાફરાબાદ | અમરેલી | ૧૯૦૨ |
૩૦ | બિસ્મીલાખાનજી સાર્વજનિક પુસ્તકાલય, રાધનપુર | પાટણ | ૧૯૦૩ |
૩૧ | અલોની સાર્વજનિક પુસ્તકાલય, સાવલી | વડોદરા | ૧૯૦૪ |
૩૨ | શેઠ ભોગીલાલ ચકુલાલ વિદ્યાવર્ધક સાર્વજનિક પુસ્તકાલય, વડનગર | મહેસાણા | ૧૯૦૫ |
૩૩ | શ્રી છગનલાલ ગલિયારા સાર્વજનિક પુસ્તકાલય, કઠોર | સુરત | ૧૯૦૫ |
૩૪ | શ્રી સુર્યપુર સંસ્કૃત્ત પાઠશાળા મંડળ સંચાલિત સાર્વજનિક પુસ્તકાલય, આમલીરાન | સુરત | ૧૯૦૫ |
૩૫ | સાર્વજનિક પુસ્તકાલય, પલાણા, તા.નડિયાદ, જિ.ખેડા | ખેડા | ૧૯૦૬ |
૩૬ | સાર્વજનિક પુસ્તકાલય, ભાયલી | વડોદરા | ૧૯૦૭ |
૩૭ | શ્રી સયાજી ગોલ્ડન જ્યુબિલી સાર્વજનિક પુસ્તકાલય, વિજાપુર | મહેસાણા | ૧૯૦૯ |
૩૮ | શેઠશ્રી, એમ.આર.સાર્વજનિક પુસ્તકાલય, ઉંઝા | મહેસાણા | ૧૯૦૯ |
૩૯ | શ્રી ઉમેદભાઇ સવજીભાઇ મહિલા પુસ્તકાલય, શેરથા | ગાંધીનગર | ૧૯૧૧ |
૪૦ | વૈદ્ય એ.એસ.સાર્વજનિક પુસ્તકાલય, સંખેડા | વડોદરા | ૧૯૧૨ |
૪૧ | શ્રી મગનભાઇ લલ્લુભાઇ સાર્વજનિક પુસ્તકાલય, સોખડા | વડોદરા | ૧૯૧૨ |
૪૨ | સાર્વજનિક પુસ્તકાલય, પીજ | ખેડા | ૧૯૧૩ |
૪૩ | સાર્વજનિક પુસ્તકાલય, વેડા | ગાંધીનગર | ૧૯૧૪ |
૪૪ | શેઠ ગોપાલદાસ ઉકારામ સાર્વજનિક પુસ્તકાલય, સુંઢીયા | મહેસાણા | ૧૯૧૪ |
૧.સરકારી ગ્રંથાલયો
૨. ફરતા ગ્રંથાલયો
૩. શહેર અને શહેરશાખા ગ્રંથાલયો
૪. નગરકક્ષા-૧ અને નગરકક્ષા-૨ના ગ્રંથાલયો
૫. બાળ અને મહિલા ગ્રંથાલયો
૬. ગ્રામ ગ્રંથાલયો, ગ્રામ ગ્રંથાલયો સહ-સાંસ્કૃતિક કેન્દ્રો શરૂ કરવા
૭. બ્રેઇલ ગ્રંથાલયો
૮. ગ્રંથાલય સેવા એવોર્ડ
૯. રાજા રામમોહન રોય લાયબ્રેરી ફાઉન્ડેશન યોજના
૧૦. પ્રેસ એન્ડ રજીસ્ટ્રેશન ઓફ બુકસ એકટ
રાજયની પ્રજાએ મેળવેલું શિક્ષણ ટકાવી રાખવા, લોકો ગ્રંથાલયાભિમુખ બને તે માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ સરકારશ્રી સંચાલિત ગ્રંથાલયો ખોલવામાં આવે છે. રાજયમાં એક(૧)-કેન્દ્રિય અનામત ગ્રંથભંડાર, ૨-મધ્યસ્થ ગ્રંથાલયો, ૨૬-જિલ્લા ગ્રંથાલયો, ૮૪-તાલુકા ગ્રંથાલયો, ૨-મહિલા ગ્રંથાલયો અને ૮-ફરતા ગ્રંથાલયો આવેલા છે. ૨૦૦૦-૨૦૦૧ના વર્ષમાં રાજયના બિન-આદિજાતિ વિસ્તારમાં ૧૧૪ અને આદિજાતિ વિસ્તારમાં ૨૮- ગ્રામ ગ્રંથાલય સહ સાંસ્કૃતિક કેન્દ્રો શરૂ કરવામાં આવેલ છે. ૨૦૦૯ ના વર્ષમાં ૩૨-સરકાર માન્ય તાલુકા ગ્રંથાલયો શરૂ કરવામાં આવેલ છે.
સરકારી ગ્રંથાલયો ઉપરાંત રાજયમાં જુદી-જુદી કક્ષાના જાહેર ગ્રંથાલયો આવેલા છે. અને જાહેર ગ્રંથાલયોને ખાતા તરફથી દર વર્ષે માન્ય ખર્ચના ૭૫ ટકા પ્રમાણે અનુદાન આપવામાં આવે છે. જે અન્વયે શહેર ગ્રંથાલયોને વધુમાં વધુ – ૧,૦૦,૦૦૦/, શહેર શાખા ગ્રંથાલયોને વધુમાં વધુ ૫૦,૦૦૦/-, નગરકક્ષા-૧ ગ્રંથાલયોને વધુમાં વધુ ૩૫,૦૦૦/-, નગરકક્ષા-૨ ગ્રંથાલયોને વધુમાં વધુ ૩૦,૦૦૦/-, બાળ ગ્રંથાલયોને વધુમાં વધુ ૨૦,૦૦૦/-, મહિલા ગ્રંથાલયોને વધુમાં વધુ ૨૦,૦૦૦/- અને ગ્રામ ગ્રંથાલયોને વધુમાં વધુ ૧૦,૦૦૦/- લેખે અનુદાન આપવામાં આવે છે.
ગ્રંથાલય ખાતા હસ્તક રાજા રામમોહન રોય લાયબ્રેરી ફાઉન્ડેશન યોજના અમલમાં છે. આ યોજના અન્વયે રાજા રામમોહન રોય લાયબ્રેરી ફાઉન્ડેશન, કલકતા સાથે સહયોગ સાધી જાહેર ગ્રંથાલય સહાયક યોજના ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ રાજયમાં આવેલ જાહેર ગ્રંથાલયોને વાંચન સામગ્રી, દશ્યશ્રાવ્ય સામગ્રી, ફર્નિચર વગેરે માટે સહાય આપવામાં આવે છે.
રાજય સરકાર ધ્વારા ગ્રંથાલય સેવાઓ માટે જે નીતિ નકકી કરવામા઼ આવે છે તેનો અસરકારક અમલ કરવા માટે રાજય કક્ષાએ ગ્રંથાલય નિયામકશ્રીની કચેરી ધ્વારા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવે છે. ગ્રંથાલય ખાતા હસ્તક છ(૬) વિભાગીય કચેરીઓ આવેલી છે. ગ્રંથાલય ખાતાનો વહીવટીતંત્રનો ખ્યાલ આપતું પત્રક અલગથી સામેલ કરેલ છે
હડાણા પુસ્તકાલય હડાણા ગુજરાત, ગુજરાતમાં હડાણા પુસ્તકાલય, ગુજરાત પુસ્તકાલય, ગુજરાત પુસ્તકાલયની યાદી, ગુજરાત પુસ્તકાલયનું સરનામું, ગુજરાત જાહેર પુસ્તકાલય અધિનિયમ,ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ, અહમદાબાદનું પુસ્તકાલય(ગ્રંથાલય
0 Comments