રેલ્વે પ્રોટેક્શન ફોર્સ ભરતી 2024
રેલ્વે પ્રોટેક્શન ફોર્સમાં નોકરી કરવા ઈચ્છા ધરાવતા ઉમદવારો માટે અહી સારા સમાચાર છે કારણ કે રેલ્વે પ્રોટેક્શન ફોર્સ દ્વારા પીએસઆઈ અને કોન્સ્ટેબલ ની પોસ્ટ માટે જે ખાલી જગ્યાઓ પડેલી છે તે જગ્યાઓ પર યોગ્ય અને નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે જો તમે પણ અરજી કરવાનું વિચારી રહ્યા હોય તો આ લેખને આખો વાચો
Railway Protection Force Recruitment 2024
સંસ્થા નું નામ | ભારતીય રેલ્વે |
પોસ્ટ નું નામ | પીએસઆઈ અને કોન્સ્ટેબલ |
છેલ્લી તારીખ | 14 મે 2024 |
સત્તાવાર વેબસાઇટ | rpf.indianrailways.gov.in |
Join whatsaap group | Click here |
પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ ની વિગત
પોસ્ટ નું નામ | ખાલી જગ્યા |
કોન્સ્ટેબલ | 4208 |
સબ ઇન્સ્પેક્ટર | 452 |
કુલ જગ્યાઓ | 4660 |
રેલ્વે પ્રોટેક્શન ફોર્સ માટે શૈક્ષણિક લાયકાત
સતાવાર જાહેરાત માં જણાવ્યા અનુસાર આ રેલ્વે પ્રોટેક્શન ફોર્સ માં અરજી કરનાર ઉમેદવારે ની લાયકાત આ પ્રમાણે હોવી જોઇએ કોન્સ્ટેબલ ની પોસ્ટ માટે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઇએ તથા સબ ઇન્સ્પેક્ટર ની પોસ્ટ માટે ગ્રેજયુએટ કરેલા ઉમેદવાર અરજી કરી શકે છે વધુ માહિતી માટે કૃપા કરીને સતાવાર જાહેરાત ધ્યાનપૂર્વક વાંચો
વય મર્યાદા કેટલી હોવી જોઇએ
કોન્સ્ટેબલના પદ માટે વય મર્યાદા 18 થી 28 વર્ષ અને સબ ઈન્સ્પેક્ટર માટે 20 થી 28 વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ મળશે.
અરજી ફી
અરજી ફીની વાત કરીએ તો જનરલ, OBC, EWS માટેની ફી 500 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તમામ કેટેગરીની મહિલા ઉમેદવારો માટે 250 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. અરજી ફોર્મમાં ફેરફાર કરવા માટે 250 રૂપિયા પણ ચૂકવવા પડશે. તમામ ફી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગ તેમજ UPI દ્વારા ચૂકવવામાં આવશે.
અરજી કરવાની રીત ?
આ પોસ્ટ માટે રસ ધરાવાત ઉમેદવારોએ સંસ્થાની સત્તાવાર વેબસાઈટ rpf.indianrailways.gov.in પર ક્લિક કરવી અને આપેલી સુચના પ્રમાણે તબક્કાવાર અરજી ભવરી અને અંતમાં અરજીની પ્રીન્ટ કાઢી લેવી.
શારીરિક પાત્રતા માપદંડ
- આ ભરતી માટેની શારીરિક કસોટીમાં સામાન્ય અને ઓબીસી કેટેગરીના પુરૂષ ઉમેદવારો માટે ઉંચાઈ મર્યાદા 165 સેમી રાખવામાં આવી છે. જ્યારે મહિલા ઉમેદવારો માટે તે 157 સેન્ટિમીટર છે. SC/ST પુરૂષ ઉમેદવારો માટે ઉંચાઈ મર્યાદા 160 સેમી રાખવામાં આવી છે. અહીં મહિલા ઉમેદવારો માટે ઊંચાઈની મર્યાદા 152 સેમી નક્કી કરવામાં આવી છે.
- મિનિટ 45 સેકન્ડમાં 1600 મીટર દોડવાનું રહેશે. સબ ઈન્સ્પેક્ટર માટે 1600 મીટરની રેસ 6 મિનિટ 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે.
- મહિલા ઉમેદવારોએ કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટર માટે 800 મીટર દોડવાનું રહેશે. આ માટે સબ ઈન્સ્પેક્ટરની રેસમાં 4 મિનિટ અને કોન્સ્ટેબલની રેસમાં 3 મિનિટ 40 સેકન્ડ આપવામાં આવશે
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ | અહી ક્લિક કરો |
Homepage | અહી ક્લિક કરો |
Whatsaap ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
0 Comments