બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતી 2022:-
સત્તાવાર વિભાગ | બનાસકાંઠા જિલ્લા પંચાયત |
પોસ્ટનું નામ | કાયદા સલાહકાર |
કુલ જગ્યા | 0૨ પોસ્ટ |
અરજી કરવાની છેલ્લી તારીખ | સપ્ટેમ્બર 15, 2022 |
જોબ લોકેશન | અમરેલી |
નોકરી નો પ્રકાર | કરાર આધારિત |
સત્તાવાર વેબસાઈટ | https://banaskantha.nic.in/ |
પોસ્ટનું નામ
- કાયદા સલાહકાર
શૈક્ષણિક લાયકાત
- માન્ય યુનિવર્સિટીની કાયદાના સ્નાતકની પદવી. (L.L.B)
- વકીલાતની કામગીરીનો લઘુતમ પાંચ વર્ષનો અનુભવ,
- તે પૈકી નામ.હાઈકોર્ટમાં ઓછામાં ઓછો ૩ વર્ષની વકીલાતનો અનુભવ અથવા સરકારી વિભાગો/વિભાગીય કચેરીઓમાં સ૨કા૨ વતી ના.સુપ્રીમ કોર્ટે
- હાઈકોર્ટ કેસમાં બચાવની કામગીરીનો ૩ વર્ષનો અનુભવ. (૩) ccc+ કક્ષાનું કોમ્પ્યુટરનું જ્ઞાન
પગાર ધોરણ :
આ ભરતી માટે ઉમેદવારે ને માશિક ૬૦,૦૦૦ આપવામાં આવશે.
વય મર્યાદા :
આ ભરતી માટે ઉમેદવાર ની ઉમર ૫૦ વર્ષ થી વધુ ના હોવી જોઈએ.
અન્ય વિગતો:
- બાર કાઉન્સીલ ઓફ ગુજરાત તથા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડીયામાં નોંધણી હોવી
- ફરજીયાત છે.
- ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષા પરનું પ્રભુત્વ ઈચ્છનીય છે.
- અરજી પત્રક સાથે ‘‘જિલ્લા વિકાસ અધિકારી- બનાસકાંઠા’’ના નામનો રૂા. ૧૦૦– નો ડીમાન્ડ ડ્રાફ્ટ મોકલવાનો રહેશે.
- અરજી પત્રકનો નમુનો તથા કરારની અન્ય બાબતો અને ફ૨/કામગીરીની વિગતો જિલ્લા પંચાયતની વેબસાઇટ http://banaskanthadp.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે .
- કામગીરી સંતોષકારક ન હોવાના કિસ્સામાં કરાર રદ કરવાની સત્તા જિલ્લા વિકાસ
- અધિકારીશ્રીની રહેશે.
- આવેલ અરજીઓમાંથી પસંદગી પરત્વેના તમામ હક્કો પસંદગી સમિતિને આધિન રહેશે.
- સંપુર્ણ વિગતો સાથે ભરાયેલ અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન-૧૫ સુધીમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત-બનાસકાંઠાના સરનામે રજી. પો.એડીથી કવર ઉપર કાયદા સલાહકારની નિમણુંક અરજી લખી મોકલી આપવાની રહેશે
અરજી કઈ રીતે કરશો.
આ ભરતી માં ઓફ્લાઇન મોડ પર કરવામાં આવે છે તેથી ઉમેદવારે જરૂરી પુરાવા સાથે અરજી જિલ્લા પંચાયત ના સરનામા પર મોકલી આપવાની રહેશે.તમારી અરજી સમયસર પોહચી જાય તેનું ખાસ ધ્યાન રાખવું. નહિ તો અરજી માન્ય ગણાશે નહિ.
સરનામું : બનાસ કાંઠા જીલ્લા પંચાજત કચેરી, બનાસકાંઠા પાલનપુર
મહત્વ ની કડીઓ:
વધુ માહિતી માટે જાહેરાત | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ | અહી ક્લિક કરો |
0 Comments