HNGU ભરતી 2022:-
ઉત્તર ગુજરાતમાં સ્થિત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી જે પાટણમાં આવેલી છે તેના દ્વારા ટીચિંગ અને નોન ટીચિંગ માટે ભરતી માટેની પોસ્ટ બહાર પાડવામાં આવેલી છે જેમાં ટોટલ 3767 જેટલી ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે.તો મિત્રો આ ભરતી વિષે ની તમામ માહિતી આ લેખ માં આપીશું તો આ લેખ પૂરો વાંચવાનું ભૂલશો નહિ.
HNGU Recruitment 2022 :-
સત્તાવાર વિભાગ | HNGU યુનિવર્સીટી |
પોસ્ટ નું નામ | વિવિધ પોસ્ટ |
જાહેરાત ક્રમાંક | 16 /2022 |
કુલ જગ્યા | ૩૭૪૯ |
અરજી કરવાનો મોડ | ઓફલાઈન |
નોકરીનું સ્થાન | ગુજરાત |
અરજી કરવાની રીત | વોક ઇન |
ટોટલ જગ્યાઓ :
- આચાર્યશ્રી
- આસિસ્ટન્ટ પ્રોફેસર
- ગ્રંથપાલ
- એસોસિયેટ પ્રોફેસર
- શિક્ષક
લાયકાત :-
આ ભરતી માટે લાયકાત પદ પ્રમાણે નક્કી કરવામાં આવશે વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત કે વેબસાઈટ પર જાઓ.અધિકૃત વેબસાઇટ પરથી HNGU વિવિધ પોસ્ટની પાત્રતા માપદંડ તપાસો.
HNGU ભરતી 2022: પગાર
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં ભરતીમાં પગાર ધોરણને સરકારશ્રીના ધારા ધોરણ મુજબ નક્કી કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી ?
લાયક ઉમેદવારો કે જેઓ સૂચના અથવા ઉપરની વિગતો અનુસાર માપદંડોને પૂર્ણ કરે છે તેઓ જોડાયેલ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે અને તેમના બાયો-ડેટા , તાજેતરના પાસપોર્ટ સાઇઝનો ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજોની નકલ મોકલી શકે છે. અને ઉમેદવારે ઈન્ટરવ્યું આપવાનું રહેશે.
મહત્વ ની લિંક :
જાહેરાત | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
ઈન્ટરવ્યું ની માહિતી | અહી ક્લિક કરો |
0 Comments