SSA ગુજરાત ભરતી 2022 :-
સમગ્ર શિક્ષા અંતર્ગત રાજ્યની શાળાઓમાં ક્લસ્ટર કક્ષાએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ઉક્ત જુદી જુદી કેટેગરી મુજબ સ્પેશ્યલ એજ્યુકેટરની જગ્યાઓની કાયમી ભરતી ન થાય ત્યાં સુધી કામચલાઉ ધોરણે 11 માસના કરાર આધારિત કામગીરી કરાર માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઈન અરજી મંગાવવામાં આવે છે.
SSA ગુજરાત ભરતી 2022 :-
પોસ્ટ ટાઈટલ | સમગ્ર શિક્ષા અભિયાન ગુજરાત ભરતી 2022 |
પોસ્ટ નામ | સર્વ શિક્ષા અભિયાન ગુજરાત ભરતી 2022 |
કુલ જગ્યા | 1300 |
સંસ્થા | SSA |
વિભાગ | શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર |
સ્થળ | ગુજરાત રાજ્ય |
અરજી શરૂ તારીખ | 12/09/2022 |
અરજી છેલ્લી તારીખ | 01/10/2022 |
સત્તાવાર વેબસાઈટ | www.ssagujarat.org |
અરજી પ્રકાર | ઓનલાઈન |
સમગ્ર શિક્ષા અભિયાન (SSA) ભરતી2022:-
જે મિત્રો SSA દ્વારા બહાર પડતી ભરતીની રાહ જોઈ રહ્યા છે તે મિત્રો માટે આ ખુબ સારી તક છે તેથી સત્તાવાર જાહેરાત વાંચો અને પછી જ અરજી કરો નીચે તમામ માહિતી મુજ્બ છે.
જગ્યાનું નામ:
- વિશેષ શિક્ષક : Cerebral Palsy (CP) (65)
- સ્પેશિયલ એજ્યુકેટર : Hearing Impaired (HI) (39)
- સ્પેશિયલ એજ્યુકેટર: Visual Impaired (VI) (26)
- વિશેષ શિક્ષક: Multiple disabilities (MD) (520)
- વિશેષ શિક્ષક : Intellectual Disability (ID/MR) (650)
કુલ જગ્યા | 1300 |
SSA ગુજરાત ભરતી 2022 પાત્રતા માપદંડ:-
તેથી જો તમે આ બમ્પર શિક્ષક ભારતી માટે અરજી કરવા માંગતા હોય, તો આ માટે આપેલ પાત્રતા માપદંડોને પૂર્ણ કરો :
• ઉપયોગી લિંક નીચેની સત્તાવાર જાહેરાતમાં વાંચો .
સમગ્ર શિક્ષા અભિયાન (SSA) ભરતી 2022 પગાર :-
- વિશેષ શિક્ષક : સેરેબ્રલ પાલ્સી (CP): રૂ. 15,000/- દર મહિને
- સ્પેશિયલ એજ્યુકેટર : સાંભળવાની ક્ષતિ (HI): રૂ. 15,000/- દર મહિને
- સ્પેશિયલ એજ્યુકેટર : વિઝ્યુઅલ ઇમ્પેર્ડ (VI): રૂ. 15,000/- દર મહિને
- વિશેષ શિક્ષક : બહુવિધ વિકલાંગતાઓ (MD): રૂ. 15,000/- દર મહિને
- વિશેષ શિક્ષક : બૌદ્ધિક અક્ષમતા (ID/MR): રૂ. 15,000/- દર મહિને
ગુજરાત સમગ્ર શિક્ષા અભિયાન(SSA) ભરતી 2022 કેવી રીતે અરજી કરવી ?
રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
ગુજરાત સમગ્ર શિક્ષા ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?
• છેલ્લી તારીખ 01 ઓક્ટોબર 2022 છે
0 Comments