ધોરણ 10 પાસ માટે SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022, અહીંથી કરો અરજી @ssc.nic.in
સ્ટાફ સીલેકશન ભરતી SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022:
સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) ની 24,369 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જે લોકો ભારતીય પેરામીલીટરી ફોર્સમાં જોડાવા માંગે છે તેમના માટે આ નોકરીનો સુવર્ણ મોકો છે. સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા GD કોન્સ્ટેબલ ની જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022
સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા GD કોન્સ્ટેબલ ની 24,369 જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10 પાસ અને શારીરિક રીતે ફિટ ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન અરજી કરી શકશે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ તારીખ 27 ઓક્ટોબર 2022 થી 30 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન ભરી શકાશે. કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ (CBT) નું આયોજન જાન્યુઆરી 2023 માં કરવામાં આવ્યું છે.
સંસ્થાનું નામ | સ્ટાફ સિલેક્શન કમિશન |
પોસ્ટનું નામ | GD કોન્સ્ટેબલ |
કુલ જગ્યાઓ | 24,369 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
જોબ લોકેશન | ભારત |
ફોર્મ શરૂ થવાની તારીખ | 27 ઓક્ટોબર 2022 |
ફોર્મની છેલ્લી તારીખ | 30 નવેમ્બર 2022 |
ઓફિશિયલ વેબસાઈટ | ssc.nic. in |
સ્ટાફ સિલેક્શન GD કોન્સ્ટેબલ ભરતી 2022
SSC GD કોન્સ્ટેબલ શૈક્ષણિક લાયકાત
- માન્ય બોર્ડ અથવા યુનિવર્સીટીમાંથી ધોરણ 10 પાસ. વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.
SSC GD કોન્સ્ટેબલ વય મર્યાદા
- ઉમેદવારની ઉંમર 18 થી 23 વર્ષની હોવી જોઈએ (01-01-2023 મુજબ). અનામત વર્ગના વિદ્યાર્થીઓને વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવેલ છે.
SSC GD કોન્સ્ટેબલ પગાર ધોરણ
- NCB પોસ્ટ : લેવલ 1 (રૂ. 18,000-56,900)
- અન્ય તમામ પોસ્ટ : લેવલ 3 (રૂ. 21,700-69,100)
અરજી ફી
GEN/EWS/OBC | રૂ.100/- |
Women/SC/ST/ESM | કોઈ ફી નહિ |
ઓફિશિયલ નોટિફિકેશન વાંચવા | અહીં ક્લિક કરો |
ઓનલાઈન ફોર્મ ભરવા | અહીં ક્લિક કરો |
0 Comments