GPSC Recruitment 2023:
શું મીત્રો તમે પણ તમારી આજુ બાજુમાં કોઈ પણ સરકારી ભરતી ની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે કારણ કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા અધિક્ષક, નાયબ બાગાયત નિયામક, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, ટેક્નિકલ ઓફિસર, ઈ.એન.ટી સર્જન, નાયબ નિયામક (હોમીયોપોથી), ભૂસ્તરશાસ્ત્રી, ઇન્ડસ્ટ્રીઅલ પ્રમોશન ઓફિસર, કાયદા અધિક્ષક તથા નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની પોસ્ટ 2023 : માટે એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી લાયક ઉમેદવારે સતાવાર જાહેરાત ના સંદર્ભે અરજી કરી દેવી તો મિત્રો આજે હું તમને આ લેખમાં GPSC Recruitment 2023: વિશે તમામ માહિતી આપીશ જેમ કે પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા,પગારધોરણ, મહત્વની તારીખ,લાયકાત,પાત્રતા માપદંડ,અરજી કઈ રીતે કરવી એ સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.
ગુજરાત જાહેર સેવા આયોગ માં ભરતી 2023 :
સંસ્થા નુ નામ | ગુજરાત જાહેર સેવા આયોગ |
પોસ્ટ નુ નામ | વિવિધ |
અરજી મોડ | ઓનલાઇન |
ખાલી જગ્યા | 47 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 31/5/2023 |
વેબસાઈટ | https://gpsc.gujarat.gov.in/ |
GPSC Recruitment 2023: મહત્વની તારીખ:
મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ માં ભરતી ના નોટિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી ની મહત્વની તારીખ નીચે આપેલ છે
- નોટિફિકેશન તારિખ :- 12/5/2023
- ફોર્મ ભરવાની શરૂઆત તારીખ :- 15/5/2023
- ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ :- 31/5/2023
GPSC Recruitment 2023: પોસ્ટ ના નામ
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી ની આ પોસ્ટ અધિક્ષક, નાયબ બાગાયત નિયામક, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, ટેક્નિકલ ઓફિસર, ઈ.એન.ટી સર્જન, નાયબ નિયામક (હોમીયોપોથી), ભૂસ્તરશાસ્ત્રી, ઇન્ડસ્ટ્રીઅલ પ્રમોશન ઓફિસર, કાયદા અધિક્ષક તથા નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની પોસ્ટ પર અરજી માંગવામાં આવી .
GPSC Recruitment 2023: ખાલી જગ્યા
ગુજરાત જાહેર સેવા આયોગની આ ભરતીમાં અધિક્ષક ની 04, નાયબ બાગાયત નિયામક ની 06, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ની 07, ટેક્નિકલ ઓફિસર ની 01, ઈ.એન.ટી સર્જન ની 15, નાયબ નિયામક (હોમીયોપોથી) ની 01, ભૂસ્તરશાસ્ત્રી ની 02, ઇન્ડસ્ટ્રીઅલ પ્રમોશન ઓફિસર ની 05, કાયદા અધિક્ષક ની 03 તથા નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની 03 જગ્યા આમ કુલ 47 જગ્યા ખાલી છે.
GPSC Recruitment 2023: લાયકાત
તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે લાયકાત જોવા માટે સતાવાર જાહેરાત વાચો
GPSC Recruitment 2023: પગારધોરણ
GPSC ની આ ભરતીમાં ઉમેદવારનું સિલેક્શન થયા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી પરંતુ આ વર્ગ-1 અને વર્ગ-2 ની સરકારી ભરતી હોવાથી ઉમેદવારને સારા પગારની સાથે સાથે અન્ય સરકારી લાભ પણ મળવાપાત્ર રહેશે.
GPSC Recruitment 2023: પસંદગી પ્રક્રિયા
- લેખિત પરીક્ષા
- પર્સનલ ઇન્ટરવ્યૂ
અરજી કરવાની પ્રક્રિયા :
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ https://gpsc.gujarat.gov.in/ પર જાઓ તથા તેના ઉપર Current Jobs ના સેકશનમાં જાઓ.
- તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
- હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
મહત્વપૂર્ણ લિંક :
નોકરી જાહેરાત | અહી ક્લિક કરો |
અરજી કરવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
0 Comments