SSC Recruitment 2023:
શું મીત્રો તમે પણ તમારી આજુ બાજુમાં કોઈ પણ સરકારી ભરતી ની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે સારા એવા સમાચાર લઇ ને આવ્યા છીએ કારણ કે સ્ટાફ સિલેક્શન કમિશન (SSC RECRUITMENTS 2023) દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું જેમાં લોઅર ડિવીઝન ક્લાર્ક (LDC), જૂનિયર સચિવાલય સહાયક, ડેટા એન્ટ્રી ઓપરેટર (ડીઇઓ) પે લેવલ 4 અને 5, ડેટા એન્ટ્રી ઓપરેટર, ગ્રેડ ‘એ’ પે લેવલ 4 પોસ્ટ 2023 : માટે એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી લાયક ઉમેદવાર સતાવાર જાહેરાત ના સંદર્ભે અરજી કરી દો તો મિત્રો આજે હું તમને આ લેખમાં SSC RECRUITMENTS 2023 : વિશે સંપૂર્ણ માહિતી જણાવીશ જેવી કે પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, પગારધોરણ, પાત્રતા માપદંડ, મહત્વની તારીખ, અરજી કરવાની પ્રક્રિયા, જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી શેર કરવા મારી નમ્ર વિનંતી
SSC CHSL Bharti 2023 :
પોસ્ટ નું નામ | અલગ અલગ |
ખાલી જગ્યા | 1600 |
અરજી મોડ | ઓનલાઇન |
નોટીફિકેશન તારીખ | 9/5/2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 8/6/2023 |
વેબસાઈટ | https://ssc.nic.in/ |
સ્ટાફ સિલેક્શન કમિશન SSC RECRUITMENTS 2023
જે ઉમેદવાર સ્ટાફ સિલેક્શન કમિશન ની રાહ જોઇ રહ્યા હોય તેવા તમામ ઉમેદવાર માટે સારા સમાચાર લઇ ને આવ્યા છીએ કારણ કે સ્ટાફ સિલેક્શન કમિશન SSC RECRUITMENTS 2023 દ્વારા 9 મે 2023 ના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું અને આ ભરતી માં અરજી કરનાર ઉમેદવારે એપ્લિકેશન ફી તરીકે 100 રૂપિયા ચૂકવવામાં આવશે તો આ ભરતીમાં કોઈ પણ પોસ્ટ પર લાયકાત ધરાવતા હોય તો સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2023 સતાવાર વેબસાઇટ https://ssc.nic.in/ ની મારફતે ઓનલાઇન અરજી કરી શકે અને મિત્રો 9 મે 2023 થી 8 જૂન 2023 ની વચ્ચે સતાવાર જાહેરાત ના સંદર્ભે અરજી કરી દેવી અને મિત્રો અરજી કરતા પહેલા સતાવાર જાહેરાત ધ્યાનપુર્વક વાંચી લેવી
SC CHSL Bharti 2023 : મહત્વની તારીખ
મીત્રો સ્ટાફ સિલેક્શન કમિશન ના નોટિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી ની મહત્વની તારીખ નીચે મુજબ છે
- નોટીફિકેશન તારીખ :- 9/5/2023
- ફોર્મ ભરવાની શરુઆત તારીખ :- 9/5/2023
- ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ. ;- 8/6/2023
SSC CHSL Bharti 2023 : પોસ્ટ નું નામ
મીત્રો સ્ટાફ સિલેક્શન કમિશન ના નોટિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી ના પોસ્ટ ના નામ નીચે આપેલ છે એ પોસ્ટ પર અરજી માંગવામાં આવી
- લોઅર ડિવીઝન ક્લાર્ક (LDC)
- જૂનિયર સચિવાલય સહાયક
- ડેટા એન્ટ્રી ઓપરેટર (ડીઇઓ) પે લેવલ 4 અને 5
- ડેટા એન્ટ્રી ઓપરેટર, ગ્રેડ ‘એ’ પે લેવલ 4
SSC CHSL Bharti 2023 : લાયકાત
મીત્રો સ્ટાફ સિલેક્શન કમિશન ના નોટિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી ની લાયકાત નીચે આપેલ ફકરા માં જોઈ શકો છો
આ ભરતીમાં અરજી કરવા માટે લાયકાત માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા યુનિવર્સિટીથી ધોરણ 12પાસ અથવા સમકક્ષ લાયકાત ધરાવતા આ ભરતી માટે અરજી કરી શકશે
SSC CHSL Bharti 2023 : વયમર્યાદા
મીત્રો સ્ટાફ સિલેક્શન કમિશન ના નોટિફિકેશન માં જણાવ્યા આ ભરતી માં અરજી કરનાર ઉમેદવાર ની વયમર્યાદા નીચે મુજબ ની હોવી જોઈએ
- 18 વર્ષથી 27 વર્ષ વચ્ચે હોવી જોઈએ
SSC CHSL Bharti 2023 : ખાલી જગ્યા
સ્ટાફ સિલેક્શન કમિશન ના નોટિફિકેશન માં જણાવ્યા આ ભરતી માં 1600 જેટલી ખાલી જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી
SSC CHSL Bharti 2023 : પગારધોરણ
સ્ટાફ સિલેક્શન કમિશન ના નોટિફિકેશન માં જણાવ્યા આ ભરતી માં પસંદગી પામ્યા બાદ ઉમેદવાર ને માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તે નીચે મુજબ જોઈ શકો છો મીત્રો તામામ પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે
- લોઅર ડિવીઝન ક્લાર્ક (LDC)/ જૂનિયર સચિવાલય સહાયક (JSA)- પે લેવલ- 2 (રૂ. 19900- રૂ. 63200)
- ડેટા એન્ટ્રી ઓપરેટર (ડીઇઓ) પે લેવલ -4 (રૂ. 25,500-81,100) અને લેવલ -5 (રૂ. 29,200- રૂ. 92,300)
- ડેટા એન્ટ્રી ઓપરેટર, ગ્રેડ ‘એ’ – પે લેવલ -4 ( 25,500 થી 81,100 રૂપિયા)
SSC CGL Bharti 2023 :એપ્લિકેશન ફ્રી
સ્ટાફ સિલેક્શન કમિશન ના નોટિફિકેશન માં જણાવ્યા આ ભરતી માં અરજી કરવા ઇચ્છતા ઉમેદવારે એપ્લિકેશન ફ્રી તરીકે 100 રૂપિયા ચૂકવવા પડશે.
અરજી કઈ રીતે કરવાની રહેશે ?
- જે ઉમેદવારોને આ પોસ્ટ્સ માટે અરજી કરવા માગે છે, તેઓ તારીખ 8 જૂન 2023 અથવા તે પહેલાં SSC ની સત્તાવાર વેબસાઇટ પર જઇને ઓનલાઇન અરજી કરી શકો છો
- આ ભરતીમાં અરજી કરવાનું માધ્યમ ઑનલાઇન છે. એટલે તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે તમારે એપ્લિકેશન ફ્રી પણ ચૂકવવી પડશે.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
મહત્વપૂર્ણ લિંક :
નોકરી જાહેરાત | અહી ક્લિક કરો |
સતાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
0 Comments