TICKER

6/recent/ticker-posts

Gujarat Metro Rail Corporation recruitment 2023 : ગુજરાત રેલ મેટ્રો વિભાગમાં વિવિઘ પદો પર ભરતી ની જાહેરાત

 Gujarat Metro Rail Corporation recruitment 2023 :   

શું મીત્રો તમે પણ તમારી આજુ બાજુમાં કોઈ પણ  સરકારી ભરતી માટે ની રાહ જોઈ રહ્યા છો તો આ લેખ તમારા માટે કારણ કે Gujarat Metro Rail Corporation recruitment 2023 : માટે સ્ટેશન કોન્ટ્રોલર/ટ્રેન ઓપરેટર,કસ્ટમર રિલેશન આસિસ્ટન્ટ (CRA),જુનિયર એન્જીનીયર  ઇલેક્ટ્રિકલ્સ,જુનિયર એન્જીનીયર ઈલેકટ્રોનીક્સ,જુનિયર એન્જીનીયર  મિકેનિકલ,જુનિયર એન્જીનીયર  સિવિલ,મેઇન્ટેનર ફીટર,મેઇન્ટેનર -ઇલેક્ટ્રિકલ્સ,મેઇન્ટેનર ઇલેક્ટ્રોનિક્સ પોસ્ટ 2023 : માટે એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી લાયક ઉમેદવાર ને જાણ કરવામાં આવે કે સતાવાર જાહેરાતના સંદર્ભે આ પોસ્ટ માટે અરજી કરી દો, તો મિત્રો આજે હું તમને આ લેખમાં  Gujarat Metro Rail Corporation recruitment 2023 : વિશે તમામ માહિતી જણાવીશ  જે વ્યક્તિ ને નોકરી ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેેેેખને શેર કરો 

ગુજરાત મેટ્રોમાં ભરતી 2023 :

સંસ્થા નું નામગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન
પોસ્ટ નું નામવિવિધ 
અરજી મોડઓનલાઇન
 ખાલી જગ્યાઓ434
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ09 જૂન 2023
વેબસાઈટ https://www.gujaratmetrorail.com/
Gujarat Metro Rail Corporation recruitment 2023 : ગુજરાત રેલ મેટ્રો વિભાગમાં વિવિઘ પદો પર ભરતી ની જાહેરાત

ગુજરાત મેટ્રોમાં ભરતી 2023 :

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી ની રાહ જોતા ઉમેદવાર ને આ નોકરી મેળવવા સુવર્ણ તક છે લાયક ઉમેદવારે સતાવાર જાહેરાત ના સંદર્ભે તારીખ 9 જૂન 2023 પેલા અરજી કરી દેવી અને અરજી કરતા પેલા જાહેરાત જરૂર વાંચી લેવી તો મિત્રો Metro Rail Corporation recruitment 2023 : વિશે તમામ માહિતી જણાવીશ પસંદગી પ્રક્રિયા, મહત્ત્વની તારિખ, લાયકાત, પગારધોરણ, વયમર્યાદા,પાત્રતા માપદંડ, અરજી કરવાની પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો આ લેખને અંત સુધી વાંચો 

પોસ્ટ નું નામ અને ખાલી જગ્યાઓ  :

મીત્રો ગુજરાત મેટ્રો ભરતી ની જાહેરાત માં જણાવ્યા મુજબ આ ભરતી ની પોસ્ટ નું નામ અને એ પોસ્ટ પર ખાલી જગ્યાઓ કેટલી છે તે નીચે આપેલ કોષ્ટક માં જોવા મળશે તો મિત્રો તમે નીચે મુજબ કોઈ પણ પોસ્ટ પર અરજી કરવા લાયક છો તો અત્યારે જ અરજી કરી દો આ તમારા માટે સુવર્ણ તક છે 

પોસ્ટનું નામખાલી જગ્યા
સ્ટેશન કોન્ટ્રોલર/ટ્રેન ઓપરેટર160
કસ્ટમર રિલેશન આસિસ્ટન્ટ (CRA)46
જુનિયર એન્જીનીયર – ઇલેક્ટ્રિકલ્સ21
જુનિયર એન્જીનીયર – ઈલેકટ્રોનીક્સ28
જુનિયર એન્જીનીયર – મિકેનિકલ12
જુનિયર એન્જીનીયર – સિવિલ06
મેઇન્ટેનર – ફીટર58
મેઇન્ટેનર -ઇલેક્ટ્રિકલ્સ60
મેઇન્ટેનર – ઇલેક્ટ્રોનિક્સ33
કુલ ખાલી જગ્યા434

ગુજરાત મેટ્રોમાં ભરતી 2023 :માટે મહત્વની તારીખ

મીત્રો ગુજરાત મેટ્રો ભરતી ના નોટિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી ની મહત્વની તારીખ નીચે આપેલ છે

  • ફોર્મ ભરવાની શરુઆત તારીખ      :- 10/5/2023
  • ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ.        :- 9/6/2023

ગુજરાત મેટ્રોમાં ભરતી 2023 :માટે પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં ઉમેદવારે ઉત્તેર્ણ થવા માટે બે પરીક્ષાઓ પાસ કરવી પડશે જેમાં પ્રથમ છે લેખિત પરીક્ષા અને બીજી ગુજરાતી ભાષા માટેની પરીક્ષા પાસ કરવી પડશે જે પણ ઉમેદવાર આ બંને પરીક્ષાઓમાં ઉત્તીર્ણ પામશે તેવા ઉમેદવારનું સિલેક્શન કરવામાં આવશે. વધુ માહિતી માટે એકવાર જાહેરાત અવશ્ય વાંચવી

ગુજરાત મેટ્રોમાં ભરતી 2023 :માટે લાયકાત

મીત્રો ગુજરાત મેટ્રો ભરતી ની તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે લાયકાત સબંધિત તમામ માહિતી માટે સતાવાર જાહેરાત ધ્યાનપુર્વક વાંચો 

ગુજરાત મેટ્રોમાં ભરતી 2023 : માટે પાત્રતા માપદંડ 


ગુજરાત મેટ્રો ભરતી ના ભાગ રૂપે ખુલ્લી જગ્યાઓ માટે લાયક બનવા માટે, અરજદારોએ નોકરીની સૂચિમાં દર્શાવેલ બધી આવશ્યકતાઓથી પોતાને પરિચિત કરવું આવશ્યક છે. અહીં, અમે વય મર્યાદાઓ અને શૈક્ષણિક પૂર્વજરૂરીયાતો અંગે સ્પષ્ટ વિગતો પ્રદાન કરી છે જે આશાવાદી ઉમેદવારોએ હાલમાં ઉપલબ્ધ ભૂમિકાઓ માટે લાયક ગણવા માટે પૂરી કરવાની જરૂર છે.

ગુજરાત મેટ્રોમાં ભરતી 2023 :માટે પગારધોરણ

મીત્રો ગુજરાત મેટ્રો ભરતી ના નોટિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી માં પસંદગી પામ્યા બાદ ઉમેદવાર ને માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તે નીચે આપેલ કોષ્ટક માં જોઈ શકો છો અને મિત્રો તમામ પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે

પોસ્ટનું નામપગારધોરણ
સ્ટેશન કોન્ટ્રોલર/ટ્રેન ઓપરેટરરૂપિયા 33,000 થી 1,00,000
કસ્ટમર રિલેશન આસિસ્ટન્ટ (CRA)રૂપિયા 25,000 થી 80,000
જુનિયર એન્જીનીયર – ઇલેક્ટ્રિકલ્સરૂપિયા 33,000 થી 1,00,000
જુનિયર એન્જીનીયર – ઈલેકટ્રોનીક્સરૂપિયા 33,000 થી 1,00,000
જુનિયર એન્જીનીયર – મિકેનિકલરૂપિયા 33,000 થી 1,00,000
જુનિયર એન્જીનીયર – સિવિલરૂપિયા 33,000 થી 1,00,000
મેઇન્ટેનર – ફીટરરૂપિયા 20,000 થી 60,000
મેઇન્ટેનર -ઇલેક્ટ્રિકલ્સરૂપિયા 20,000 થી 60,000
મેઇન્ટેનર – ઇલેક્ટ્રોનિક્સરૂપિયા 20,000 થી 60,000

ગુજરાત મેટ્રોમાં ભરતી 2023 : અરજી ફી

GMRC ભરતી 2023 માટેની અરજી ફી રૂ. 600/- જનરલ/યુઆર શ્રેણીઓ માટે અને રૂ. SEBC/OBC ઉમેદવારો માટે 300/- અને રૂ. SC/ST/EWS ઉમેદવારો માટે 150/-. અરજી ફી ઓનલાઈન ભરવાની રહેશે.

ગુજરાત મેટ્રોમાં ભરતી 2023 :માટે અરજી કરવાની પ્રક્રિયા ?

  • જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે તમે ગુજરાત મેટ્રોની સત્તાવાર વેબસાઈટ https://www.gujaratmetrorail.com/ પર જાઓ
  • તેમાં Career સેકશન માં જાઓ.
  • હવે તમને “Online Application Link” જોવા મળશે તેના ઉપર ક્લિક કરો એટલે એક Form ખુલી જશે.
  • આપેલ તમામ માહિતી ભરો
  • તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહત્વપૂર્ણ લિંક :

નોકરી જાહેરાત અહી ક્લિક કરો 
અરજી કરવાઅહીં ક્લિક કરો 
હોમ પેજઅહીં ક્લિક કરો


Post a Comment

0 Comments