TICKER

6/recent/ticker-posts

NIPER Recruitment 2023 :સરકારી સંસ્થા નાઈપર માં અરજી કરવાની છેલ્લી તારીખ 26 મે 2023

 NIPER Recruitment 2023 :

નમસ્તે મિત્રો શું તમે પણ તમારી આજુ બાજુમાં કોઈ પણ સરકારી ભરતી ની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે કારણ કે સરકારી સંસ્થા નાઈપર દ્વારા એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી લાયકાત અને રુચિ ધરાવતા ઉમેદવારે સતાવાર જાહેરાત વાચી અને 26 મે 2023 પેલા અરજી કરી દેવી તો મિત્રો આજે હું તમને આ લેખમાં  NIPER Recruitment 2023 : વિશે સંપૂર્ણ માહિતી જણાવીશ જેવી કે પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, પગાણ, પાત્રતા માપદંડ, મહત્વની તારીખ, અરજી કરવાની પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો મિત્રો તમે આ લેખને અંત સુધી વાચો સારી લાગે તો શેર કરો

સરકારી સંસ્થા નાઈપર વિભાગ માં ભરતી 2023

સંસ્થા નુ નામ રાષ્ટ્રીય ઔષધ- નિર્માણ વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થા
પોસ્ટ નુ નામ વિવિધ 
અરજી મોડઓનલાઇન
 નોકરી સ્થળભારત
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ26/5/2023
વેબસાઈટ  https://www.niperahm.ac.in/

NIPER Recruitment 2023 : મહત્વની તારીખ

મીત્રો રાષ્ટ્રીય ઔષધ- નિર્માણ વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થા ના નોતિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી ની અરજી કરવાની અંત્તિમ તારીખ 26 મે 2023 છે આ તારીખ પેલા તમારે અરજી કરી દેવી 
NIPER Recruitment 2023 :સરકારી સંસ્થા નાઈપર માં અરજી કરવાની છેલ્લી તારીખ 26 મે 2023


NIPER Recruitment 2023 : પોસ્ટ નું નામ

મીત્રો રાષ્ટ્રીય ઔષધ- નિર્માણ વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થા ના નોતિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર, ઇસ્ટેટ એન્ડ સિક્યુરિટી ઓફિસર, મેડિકલ ઓફિસર, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, પબ્લિક રિલેશન ઓફિસર, રિસેપ્શનિસ્ટ કમ ટેલિકોલર આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ જીઆર-1 તથા જુનિયર હિન્દી ટ્રાન્સલેટરની પોસ્ટ 2023  : માટે એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી લાયક ઉમેદવાર સતાવાર જાહેરાતના સંદર્ભે અરજી કરી દો 

NIPER Recruitment 2023 : લાયકાત 

મીત્રો રાષ્ટ્રીય ઔષધ- નિર્માણ વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થા ના નોતિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી ની શૈક્ષણીક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરી જાહેરાત વાચી શકો 

NIPER Recruitment 2023 : પગારધોરણ

મીત્રો રાષ્ટ્રીય ઔષધ- નિર્માણ વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થા ના નોતિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી માં પસંદગી પામ્યા બાદ ઉમેદવાર ને માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તેની કોઈ માહિતી આપવામાં નથી આવી પરંતુ ઉમેદવાર ને 7 માં પગારપંચ અનુસાર 
પગાર ચૂકવવામાં આવશે

 

NIPER Recruitment 2023 : પસંદગી પ્રક્રિયા

આ ભરતી માં અરજી કરનાર ઉમેદવાર નીચે આપેલ પ્રક્રિયા માં સફળ થવાનું રહેશે
  • લેખિત પરીક્ષા
  • પર્સનલ ઇન્ટરવ્યૂ

અરજી કરવાની પ્રક્રિયા?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ http://www.niperhajipur.ac.in/ પર જાઓ તથા તેના ઉપર Current Jobs ના સેકશનમાં જાઓ.
  • તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
  • હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહત્વપૂર્ણ લિંક :

નોકરી જાહેરાત અહી ક્લિક કરો 
અરજી કરવાઅહીં ક્લિક કરો 
હોમ પેજઅહીં ક્લિક કરો



Post a Comment

0 Comments