AMC Vacancy 2023 :
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગાયનેકોલોજિસ્ટ, પીડિયાટ્રિશીયન, મેડિકલ ઓફિસર, એક્સ-રે ટેક્નિશિયન, લેબ ટેક્નિશિયન, ફાર્માસીસ્ટ, સ્ટાફ નર્સ, ફિમેલ હેલ્થ વર્કર (FHW), મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) પોસ્ટ 2023 : માટે એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી AMC Vacancy 2023 : આ ભરતી માં કુલ જગ્યા પર ભરતી બહાર પાડી લાયક ઉમેદવાર સતાવાર જાહેરાત ના સંદર્ભે અરજી કરી દો તારીખ 5 જૂન 2023 પેલા ઉમેદવારે અરજી કરી દેવી
અમદાવાદ મહાનગરપાલિકા મા ભરતી 2023 :
સંસ્થા નુ નામ | અમદાવાદ મહાનગરપાલિકા |
પોસ્ટ નુ નામ | વિવિધ |
ખાલી જગ્યા | 368 |
નોકરી સ્થળ | અમદાવાદ ગુજરાત |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 5/6/2023 |
વેબસાઈટ | https://ahmedabadcity.gov.in/ |
Ahmedabad Municipal Corporation Vacancy 2023 :
અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન ભરતી 2023 : માં રસ ધરાવતા તમામ ઉમેદવાર ને જાણ કરવામાં આવે કે તારીખ 5/6/2023 પેલા અરજી કરી દેવી એના સિવાય ની મહત્વની માહિતી નીચે આપેલ છે જેવી કે પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, પગારધોરણ, પાત્રતા માપદંડ, મહત્વની તારીખ, અરજી કરવાની પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે તો મારી નમ્ર વિનંતી છે તમે આ લેખને અંત સુધી વાચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી પહોચાડવા નમ્ર વિનંતી
AMC Vacancy 2023 : પોસ્ટ નું નામ
મીત્રો અમદાવાદ મહાનગરપાલિકા ભરતી ના નોટિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી ના પોસ્ટ ના નામ નીચે આપેલ છે એ પોસ્ટ પર ખાલી જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી
- ગાયનેકોલોજિસ્ટ,
- પીડિયાટ્રિશીયન,
- મેડિકલ ઓફિસર
- એક્સ-રે ટેક્નિશિયન
- લેબ ટેક્નિશિયન
- ફાર્માસીસ્ટ
- સ્ટાફ નર્સ
- ફિમેલ હેલ્થ વર્કર (FHW)
- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)
AMC Vacancy 2023 : ખાલી જગ્યાઓ
મીત્રો અમદાવાદ મહાનગરપાલિકા ભરતી ના નોટિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી ની અલગ અલગ પોસ્ટ કુલ 368 ખાલી
જગ્યા છે એ જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડી
- ગાયનેકોલોજિસ્ટ, :- 11 ખાલી જગ્યા
- પીડિયાટ્રિશીયન, :- 12 ખાલી જગ્યા
- મેડિકલ ઓફિસર :- 46 ખાલી જગ્યા
- એક્સ-રે ટેક્નિશિયન :- 2 ખાલી જગ્યા
- લેબ ટેક્નિશિયન :- 34 ખાલી જગ્યા
- ફાર્માસીસ્ટ :- 33 ખાલી જગ્યા
- સ્ટાફ નર્સ :- 9 ખાલી જગ્યા
- ફિમેલ હેલ્થ વર્કર (FHW) :- 55 ખાલી જગ્યા
- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) :- 166 ખાલી જગ્યા
AMC Vacancy 2023 : લાયકાત
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023 ના નોટિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતીની લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ છે લાયકાત જોવા માટે સતાવાર જાહેરાત વાચો
AMC Vacancy 2023 : પગારધોરણ
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023 ના નોટિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી માં સીલેકશન થયા બાદ ઉમેદવાર ને માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તે નીચે આપેલ છે અને મિત્રો તમામ પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે
પોસ્ટનું નામ | પગારધોરણ |
ગાયનેકોલોજિસ્ટ | રૂપિયા 67,700 થી 2,08,000 સુધી |
પીડિયાટ્રિશીયન | રૂપિયા 67,700 થી 2,08,000 સુધી |
મેડિકલ ઓફિસર | રૂપિયા 53,100 થી 1,67,800 સુધી |
એક્સ-રે ટેક્નિશિયન | રૂપિયા 35,400 થી 1,12,400 સુધી |
લેબ ટેક્નિશિયન | રૂપિયા 29,200 થી 92,300 સુધી |
ફાર્માસીસ્ટ | રૂપિયા 29,200 થી 92,300 સુધી |
સ્ટાફ નર્સ | રૂપિયા 29,200 થી 92,300 સુધી |
ફિમેલ હેલ્થ વર્કર (FHW) | રૂપિયા 19,900 થી 63,200 સુધી |
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) | રૂપિયા 19,900 થી 63,200 સુધી |
AMC Vacancy 2023 : પસંદગી પ્રક્રિયા
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી ના નોટિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી ની પસંદગી પ્રક્રિયા ઉમેદવારનું ફાઈનલ સિલેક્શન નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા અથવા મેરીટ ના આધારે કરવામાં આવશે.
AMC Vacancy 2023 : જરૂરી દસ્તાવેજો
જો મિત્રો તમે પણ અમદાવાદ મહાનગરપાલિકામાં અરજી કરવા ઇચ્છતા હોય તો તમારે નીચે આપેલ દસ્તાવેજો જમાં કરવા ના રહેશે
- આધારકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું પ્રમાણપત્ર
- ડિગ્રી
- ફોટો
- સહિ
- તથા અન્ય
અરજી કરવાની પ્રક્રિયા ?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે અમદાવાદ મ્યુનિસિપલ વિભાગની સત્તાવાર વેબસાઈટ https://ahmedabadcity.gov.in/ પર જઈ Registration સેકશન માં જાવ.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
મહત્વપૂર્ણ લિંક :
નોકરી જાહેરાત | અહી ક્લિક કરો |
અરજી કરવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
તમારે નીચે આપેલ ભરતી વિષે પણ જાણવું જોઈએ ?
- NIPER Recruitment 2023 :સરકારી સંસ્થા નાઈપર માં અરજી કરવાની છેલ્લી તારીખ 26 મે 2023
- GPSC recruitment 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 47 પદો પર ભરતી ની જાહેરાત
- SSC CHSL recruitment 2023 : સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 1600 જગ્યા પર ભરતી ની જાહેરાત
- Gujarat Metro Rail Corporation recruitment 2023 : ગુજરાત રેલ મેટ્રો વિભાગમાં વિવિઘ પદો પર ભરતી ની જાહેરાત
0 Comments