TICKER

6/recent/ticker-posts

Indian Railway Recruitment 2023 : ભારતીય રેલવે વિભાગ 10 પર 548 ખાલી જગ્યા પર ભરતી

 Indian Railway Recruitment 2023 :

નમસ્તે મિત્રો શું તમે પણ તમારી આજુ બાજુમાં સરકારી ભરતી ની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે કારણ કે ભારતીય રેલવે દ્વારા કાર્પેન્ટર, COPA, ડ્રાફ્ટ્સમેન (સિવિલ), ઇલેક્ટ્રિશિયન, જેવી વિવિધ પોસ્ટ પર અરજી માંગવામાં આવી છે તો મારી નમ્ર વિનતી છે કે આ લેખને તમારા મિત્રો ને શેર કરો

ભારતિય રેલવે વિભાગમાં ભરતી 2023 :

સંસ્થા નુ નામ દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે
પોસ્ટ નુ નામ વિવિધ 
ખાલી જગ્યા 548
 ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ3 જૂન 2023
વેબસાઇટ https://rrcrecruit.co.in

Indian railway recruitment 2023 :ભારતીય રેલવે વિભાગમાં ભરતી 2023 :

તો મિત્રો ભારતિય રેલવે માં ભરતી ની તૈયારી કરતા અથવા રાહ જોઈ રહ્યા ઉમેદવાર માટે સારા સમાચાર કારણ કે ભારતીય રેલવે વિભાગ માં કુલ 548 ખાલી જગ્યા છે અને તે જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી તો આ નોકરી મેળવવા માટે સુવર્ણ તક લાયક ઉમેદવાર સતાવાર જાહેરાતના સંદર્ભે અરજી કરી દેવી અને ઉમેદવારે અરજી કરતા પેલા સતાવાર જાહેરાત જરૂર વાચી લેવી મિત્રો મહત્વની માહિતી નીચે આપેલી છે જેવી કે મહત્વની તારીખ, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, પગારધોર, અરજી કરવાની પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે
Indian Railway Recruitment 2023 : ભારતીય રેલવે દ્વારા વિવિઘ પોસ્ટ માટે પર 548 જગ્યા પર ભરતી ની જાહેરાત


ભારતિય રેલવે વિભાગમાં ભરતી 2023 : માટે મહત્વની તારીખ 

મીત્રો ભારતિય રેલવે વિભાગમાં ભરતી ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી ની અરજી કરવાની અંત્તિમ તારીખ 3 જૂન 2023 છે તો લાયક ઉમેદવાર સમય મર્યાદા માં રાખી અરજી કરી દેવી 

ભારતિય રેલવે વિભાગમાં ભરતી 2023 : માટે પોસ્ટ નું નામ 

ભારતિય રેલવે વિભાગમાં ભરતી ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી ના પોસ્ટ માં કુલ 548 વિવિઘ જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી તો મિત્રો આ ભરતી ના પોસ્ટ ના નામ નીચે આપેલ છે

  • સુથાર: 25
  • કોપા: 100
  • ડ્રાફ્ટ્સમેન: 06
  • ઇલેક્ટ્રિશિયન: 105
  • ઇલેક્ટ્રોનિક્સ (મેક): 06
  • ફિટર: 135
  • મશીનિસ્ટ: 05
  • ચિત્રકાર: 25
  • પ્લમ્બર: 25
  • શીટ મેટલ વર્ક: 04
  • સ્ટેનો (અંગ્રેજી): 25
  • સ્ટેનો (હિન્દી): 20
  • ટર્નર: 08
  • વેલ્ડર: 40
  • વાયરમેન: 15
  • ડિજિટલ ફોટોગ્રાફર: 04 

ભારતિય રેલવે વિભાગમાં ભરતી 2023 : માટે લાયકાત 

  • ઉમેદવારો 10મા ધોરણની પરીક્ષામાં ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે પાસ હોવો જોઈએ.
  • આ ઉપરાંત, માન્ય સંસ્થામાંથી સંબંધિત વેપારમાં ITI કોર્સ પાસ જરૂરી છે.

ભારતિય રેલવે વિભાગમાં ભરતી 2023 : માટે વયમર્યાદા 

ભારતિય રેલવે વિભાગમાં ભરતી ના નોટીફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી માં અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર નીચે પ્રમાણે હોવી જોઈએ

  • 15 વર્ષ છે અને ઉપલી વય મર્યાદા 24 વર્ષ હોવી જોઈએ.
  • -ઉંમરની ગણતરીનો આધાર 1 મે, 2023 રાખવામાં આવ્યો છે.

ભારતિય રેલવે વિભાગમાં ભરતી 2023 : માટે પસંદગી પ્રક્રિયા 

આ ભરતી માં અરજી કરનાર ઉમેદવાર ને નીચે આપેલ પ્રક્રિયા માં સફળ થવાનું રહેશે

  • મેટ્રિક અને ITI બંને અભ્યાસક્રમોમાં ઉમેદવારોએ મેળવેલા ટકાવારી ગુણની સરેરાશ લઈને મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે

અરજી કરવાની પ્રક્રિયા?

  • અરજી કરવા માટે, ઉમેદવારે પહેલા સત્તાવાર વેબસાઇટ– rrcrecruit.co.in ની મુલાકાત લેવી આવશ્યક છે.
  • આ પછી વેબસાઇટના હોમ પેજ પર Apprentice Recruitmentની લિંક પર ક્લિક કરો.
  • આ પછી, નીચેની લિંક પર Latest Recruitment Southern Railway/ Eastern Railway ના વિકલ્પ પર જાઓ.
  • આગલા પેજ પર Registration માટે પૂછવામાં આવેલી વિગતો ભરીને નોંધણી કરો.
  • હવે અરજી ફોર્મ ભરો. વધુ જરૂરિયાત માટે પ્રિન્ટ આઉટ રાખો.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહત્વપૂર્ણ લિંક :

નોકરી જાહેરાત અહી ક્લિક કરો 
અરજી કરવાઅહીં ક્લિક કરો 
હોમ પેજઅહીં ક્લિક કરો

તમારે નીચે આપેલ ભરતી વિષે પણ જાણવું જોઈએ ?





Post a Comment

0 Comments