TICKER

6/recent/ticker-posts

AMC Vacancy 2023 :અમદાવાદ મહાનગરપાલિકા માં 368 ખાલી જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડી

 AMC Vacancy 2023 :

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગાયનેકોલોજિસ્ટ, પીડિયાટ્રિશીયન, મેડિકલ ઓફિસર, એક્સ-રે ટેક્નિશિયન, લેબ ટેક્નિશિયન, ફાર્માસીસ્ટ, સ્ટાફ નર્સ, ફિમેલ હેલ્થ વર્કર (FHW), મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) પોસ્ટ 2023 : માટે એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી AMC Vacancy 2023 : આ ભરતી માં કુલ જગ્યા પર ભરતી બહાર પાડી લાયક ઉમેદવાર સતાવાર જાહેરાત ના સંદર્ભે અરજી કરી દો તારીખ 5 જૂન 2023 પેલા ઉમેદવારે અરજી કરી દેવી 

અમદાવાદ મહાનગરપાલિકા મા ભરતી 2023 :

સંસ્થા નુ નામ અમદાવાદ મહાનગરપાલિકા 
પોસ્ટ નુ નામ વિવિધ 
ખાલી જગ્યા 368
 નોકરી સ્થળઅમદાવાદ ગુજરાત
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ5/6/2023
વેબસાઈટ  https://ahmedabadcity.gov.in/

Ahmedabad Municipal Corporation Vacancy 2023 :

અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન ભરતી 2023 : માં રસ ધરાવતા તમામ ઉમેદવાર ને જાણ કરવામાં આવે કે તારીખ 5/6/2023 પેલા અરજી કરી દેવી એના સિવાય ની મહત્વની માહિતી નીચે આપેલ છે જેવી કે પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, પગારધોરણ, પાત્રતા માપદંડ, મહત્વની તારીખ, અરજી કરવાની પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે તો મારી નમ્ર વિનંતી છે તમે આ લેખને અંત સુધી વાચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી પહોચાડવા નમ્ર વિનંતી 
AMC Vacancy 2023 :અમદાવાદ મહાનગરપાલિકા માં 368 ખાલી જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડી


AMC Vacancy 2023 : પોસ્ટ નું નામ

મીત્રો અમદાવાદ મહાનગરપાલિકા ભરતી ના નોટિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી ના પોસ્ટ ના નામ નીચે આપેલ છે એ પોસ્ટ પર ખાલી જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી

  • ગાયનેકોલોજિસ્ટ, 
  • પીડિયાટ્રિશીયન, 
  • મેડિકલ ઓફિસર
  • એક્સ-રે ટેક્નિશિયન
  • લેબ ટેક્નિશિયન
  •  ફાર્માસીસ્ટ
  • સ્ટાફ નર્સ
  • ફિમેલ હેલ્થ વર્કર (FHW)
  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) 

AMC Vacancy 2023 : ખાલી જગ્યાઓ 

મીત્રો અમદાવાદ મહાનગરપાલિકા ભરતી ના નોટિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી ની અલગ અલગ પોસ્ટ કુલ 368 ખાલી
 જગ્યા છે એ  જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડી

  • ગાયનેકોલોજિસ્ટ,       :- 11 ખાલી જગ્યા 
  • પીડિયાટ્રિશીયન, :- 12 ખાલી જગ્યા 
  • મેડિકલ ઓફિસર :- 46 ખાલી જગ્યા 
  • એક્સ-રે ટેક્નિશિયન :- 2 ખાલી જગ્યા
  • લેબ ટેક્નિશિયન :- 34 ખાલી જગ્યા 
  •  ફાર્માસીસ્ટ :- 33 ખાલી જગ્યા 
  • સ્ટાફ નર્સ :- 9 ખાલી જગ્યા 
  • ફિમેલ હેલ્થ વર્કર (FHW) :- 55 ખાલી જગ્યા 
  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)  :- 166 ખાલી જગ્યા

AMC Vacancy 2023 : લાયકાત 

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023 ના નોટિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતીની  લાયકાત  તમામ પોસ્ટ માટે અલગ અલગ છે લાયકાત જોવા માટે સતાવાર જાહેરાત વાચો 

AMC Vacancy 2023 : પગારધોરણ 

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023 ના નોટિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી માં સીલેકશન થયા બાદ ઉમેદવાર ને માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તે નીચે આપેલ છે અને મિત્રો તમામ પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે

પોસ્ટનું નામપગારધોરણ
ગાયનેકોલોજિસ્ટરૂપિયા 67,700 થી 2,08,000 સુધી
પીડિયાટ્રિશીયનરૂપિયા 67,700 થી 2,08,000 સુધી
મેડિકલ ઓફિસરરૂપિયા 53,100 થી 1,67,800 સુધી
એક્સ-રે ટેક્નિશિયનરૂપિયા 35,400 થી 1,12,400 સુધી
લેબ ટેક્નિશિયનરૂપિયા 29,200 થી 92,300 સુધી
ફાર્માસીસ્ટરૂપિયા 29,200 થી 92,300 સુધી
સ્ટાફ નર્સરૂપિયા 29,200 થી 92,300 સુધી
ફિમેલ હેલ્થ વર્કર (FHW)રૂપિયા 19,900 થી 63,200 સુધી
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)રૂપિયા 19,900 થી 63,200 સુધી

AMC Vacancy 2023 : પસંદગી પ્રક્રિયા

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી ના નોટિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી ની પસંદગી પ્રક્રિયા ઉમેદવારનું ફાઈનલ સિલેક્શન નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા અથવા મેરીટ ના આધારે કરવામાં આવશે. 

AMC Vacancy 2023 : જરૂરી દસ્તાવેજો
જો મિત્રો તમે પણ અમદાવાદ મહાનગરપાલિકામાં અરજી કરવા ઇચ્છતા હોય તો તમારે નીચે આપેલ દસ્તાવેજો જમાં કરવા ના રહેશે

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું પ્રમાણપત્ર
  • ડિગ્રી
  • ફોટો
  • સહિ 
  • તથા અન્ય
અરજી કરવાની પ્રક્રિયા ?
  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અમદાવાદ મ્યુનિસિપલ વિભાગની સત્તાવાર વેબસાઈટ https://ahmedabadcity.gov.in/ પર જઈ Registration સેકશન માં જાવ.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

મહત્વપૂર્ણ લિંક :

નોકરી જાહેરાત અહી ક્લિક કરો 
અરજી કરવાઅહીં ક્લિક કરો 
હોમ પેજઅહીં ક્લિક કરો

તમારે નીચે આપેલ ભરતી વિષે પણ જાણવું જોઈએ ?




Post a Comment

0 Comments