TICKER

6/recent/ticker-posts

ICICI bank recruitment 2023 : ICICI બેંક મા 1000 જગ્યાઓ પર ભરતી જાણો સંપુર્ણ માહિતી

 ICICI bank recruitment 2023 : આઈસીઆઈસીઆઈ બેન્ક  દ્વારા એક નવી નોટિફીકેશન જાહેર કરવામાં આવી છે . આ જાહેરાત ભરતી અંગેની છે. આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા વિવિધ પોસ્ટ માટે જાહેરાત કરવામાં આવી છે. જો તમે પણ ICICI માં નોકરી કરવા માંગતા હોય તો તમારા માટે આ એક સુવર્ણ તો છે. ICICI bank recruitment 2023 :  અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે લેખ વાંચો.


ICICI બેંક ભરતી 2023 : 

સંસ્થાનું નામ ઈન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા
પોસ્ટ નુ નામ રિલેશનશિપ મેનેજર
જોબ સ્થળ અમદાવાદ તથા અન્ય શહેરોમાં
ખાલી જગ્યાઓ 1000
નોટિફિકેશનની તારીખ 10 જુન 2023
વેબસાઈટ www.icicibank.com

ICICI બેંક ભરતી 2023 :

જે ઉમેદવાર icici બેંક ભરતી (ICICI Bank recruitment 2023 : ) ની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર લઈ ને આવ્યા છીએ કારણ કે આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા 10 જુન 2023 ના રોજ આ ભરતી નુ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું મિત્રો આ ભરતી રિલેશનશિપ મેનેજર ની પોસ્ટ 2023: માટે એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી જેમાં કુલ 1000 ખાલી જગ્યાઓ છે તો મિત્રો જો તમે આ પોસ્ટ મા અરજી કરવા ઈચ્છતા હોય તો નીચે આપેલ માહિતી વાંચો 

ICICI bank recruitment 2023 : ICICI બેંક મા 1000 જગ્યાઓ પર ભરતી જાણો સંપુર્ણ માહિતી


1000 જગ્યાઓ પર બેંક ભરતી :

Icici બેંક મા 1000 જગ્યાઓ icici Bank bharti 2023 માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે icici બેંક નુ ફોર્મ ભરવાનું 10 જુન 2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ કઈ છે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી icici બેંક ભરતી મા અરજી કરનાર ઉમેદવાર નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારે નીચે આપેલ તમામ જરૂરી વિગત ડીટેઈલ વાંચી પાછી અરજી કરવી 


પોસ્ટ નુ નામ : 

રિલેશનશિપ મેનેજર.      :- 1000 પોસ્ટ 


શૈક્ષણિક લાયકાત :

આઈસીઆઈસીઆઈ બેંકની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોઈપણ કોર્સથી ગ્રેજ્યુએટ અથવા પોસ્ટગ્રેજ્યુએટ પૂર્ણ કરેલું હોવું જોઈએ તથા તમને 0 થી 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી.

ઉંમર મર્યાદા : 

મિત્રો ઉમર મર્યાદા સબંધિત તમામ માહિતી માટે એક વખત જાહેરાત જરૂર થી વાંચો 


પગાર ધોરણ :

ICICI બેંક ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી પરંતુ અમુક સ્ત્રોતના આધારે જાણવા મળેલી માહિતી અનુસાર ઉમેદવારને માસિક પગાર રૂપિયા 30,000 થી લઈ 50,000 સુધી મળી શકે છે.

પસંદગી પ્રક્રિયા :

ઈન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા બેંકની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે.

અરજી કરવાની છેલ્લી તારીખ :

મિત્રો icici બેંક ભરતી 2023 ના નોટિફિકેશન માં જણાવ્યા મુજબ આ ભરતી નુ નોટિફિકેશન 10 જુન 2023 ના રોજ બહાર પાડવામાં આવ્યું અને ફોર્મ ભરવાની શરૂઆત તારીખ 10 જુન 2023 છે અને અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી એટલે ઇચ્છુક ઉમેદવારે સમય મર્યાદામાં રાખી અને અરજી કરી દેવી 

અરજી કરવાની પ્રક્રિયા ?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જુઓ અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • અરજી કરવા માટે ગૂગલ પર Naukari.Com સર્ચ કરો ત્યારબાદ આ વેબસાઈટ ઉપર ICICI Bank લખી સર્ચ કરો.
  • હવે તમને તમામ પોસ્ટ ની માહિતી જોવા મળી જશે.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો


મહત્વપુર્ણ લિંક :

નોકરીની જાહેરાત અહી ક્લિક કરો
અરજી કરવા અહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો

Post a Comment

0 Comments