TICKER

6/recent/ticker-posts

બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતી 2022, કાયદા સલાહકાર પોસ્ટ્સ માટે અરજી કરો

  બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતી 2022, કાયદા                 સલાહકાર પોસ્ટ્સ માટે અરજી કરો |


બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતી વિષેની ની માહિતી

  • સંસ્થાનું નામ : બનાસકાંઠા જીલ્લા પંચાયત
  • નોકરીનું સ્થળ : બનાસકાંઠા
  • જગ્યાનું નામ : કાયદા સલાહકાર
  • પગાર ધોરણ : નોટિફિકેશન વાંચો
  • ભરતીનું વર્ષ : 2022
  • પ્રારંભિક તારીખ : નોટિફિકેશન વાંચો
  • અંતિમ તારીખ : 18/11/2022
  • એપ્લિકેશન મોડ :- R.P.A.D

પોસ્ટનું નામ તેની કુલ જગ્યાઓ

  • કાયદા સલાહકાર
બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતી 2022 ની વધુ જગ્યાઓ ની માહિતી માટે નીચે સતવાર વેબસાઇટ ની લિન્ક આપેલી છે, ત્યાં જઈને જાહેરાત વાંચી શકો છો,

કુલ જગ્યાઓ

  • જાહેરાત / ઓફિસિયલ નોટિફિકેશન વાંચો

શૈક્ષણિક લાયકાત

  • માન્ય યુનિવર્સીટીની કાયદાના સ્નાતકની પદવી. (LL.B)
  • ccc+ક્ષાનું કોમ્પ્યુટરનું જ્ઞાન
  • મહત્તમ વયમર્યાદા :- ૫૦ વર્ષ.
  • અનુભવ :-
  • વકીલાતની કામગીરીનો લઘુતમ પાંચ વર્ષનો અનુભવ, તેપૈકી નામ.હાઇકોર્ટમાં ઓછામાં ઓછો ૩ વર્ષની વકીલાતનો અનુભવ અથવા સરકારી વિભાગો/ વિભાગીય કચેરીઓમાં સરકાર વતી ના.સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ કેસમાં બચાવની કામગીરીનો ૩ વર્ષનો અનુભવ..
  • મહેનતાણું :-
  • કાયદા સલાહકારને આ જગ્યા પર માસિક રૂા.૬૦,૦૦૦


જીલ્લા પંચાયત બનાસકાંઠા ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?:

  • ઉમેદવારે અરજીપત્ર તા.18/11/2022 સુધીમાં કચેરી સમયગાળા દરમ્યાન RPAD, દ્વારા જ અરજીપત્રના નમુનામાં જરૂરી વિગતો જિલ્લા વિકાસ અધિકારીશ્રી,જિલ્લા પંચાયત-બનાસકાંઠાના મોકલી આપવાની રહેશે.

બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતી કેટલાક પ્રશ્નો અને તેના જવાબો

બનાસકાંઠા જીલ્લા પંચાયત ઇભરતી ની અરજીની લાસ્ટ તારીખ કઈ છે ?


બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતી ની લાસ્ટ તારીખ 18/11/2022

બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતી ના અરજી ફોર્મ ક્યારે શરૂ થાય છે?


બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતી તાજેતરમાં ચાલુ થઈ ગયા છે, વધુ માહિતી માટે સંપૂર્ણ પોસ્ટ વાંચો.
બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતી 2022, કાયદા સલાહકાર પોસ્ટ્સ માટે અરજી કરો





www.articlehj.blogespot.com આ વેબસાઈટ ઉપર મુલાકાત લેવા બદલ તમારો ખુબ ખુબ આભાર. આ સાઇટઉપર નોકરીઓ, રિજલ્ટ, સરકારી યોજનાઓ , સરકારી નોટિફિકેશન,જનરલ નોલેજ, અડમિટ કાર્ડ, ડીજીટલ ગુજરાત માહિતી વગેરે બાબતો મૂકવામાં આવે છે.અને આ પોસ્ટ તમને કેવી લાગી એ કૉમેન્ટ મા જણાવજો...........આભાર

Post a Comment

0 Comments