CRPF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022 12 પાસ પર કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત
કેન્દ્રીય રિજર્વ પોલીસ ફોર્સ (CRPF) હેડ કોન્સ્ટેબલ ભરતી 2022 :
કેન્દ્રીય અનામત પોલીસ દળ (સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ-CRPF) દ્વારા હેડ કોન્ટેબલ (જનરલ ડ્યુટી)ની 322 સ્પોર્ટ્સ ક્વોટા જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવમાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા બાદ અરજી કરવાની રહેશે.
કેન્દ્રીય રિજર્વ પોલીસ ફોર્સ (CRPF)હેડ કોન્સ્ટેબલ ભરતી 2022
પોસ્ટ ટાઈટલ | CRPF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022 |
પોસ્ટ નામ | હેડ કોન્સ્ટેબલ (GD) |
કુલ જગ્યા | 322 |
સંસ્થા | CRPF |
અરજી પ્રકાર | ઓફલાઈન |
કેન્દ્રીય રિજર્વ પોલીસ ફોર્સ (CRPF) ભરતી 2022 :
CRPF દ્વારા હેડ કોન્સ્ટેબલ (GD)ની 322 સપોર્ટ ક્વોટાની જગ્યાઓની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. અરજીને લગતી માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરેની માહિતી આ લેખમાં મેળવીએ.
શૈક્ષણિક લાયકાત :
- ઉમેદવારો માન્ય બોર્ડ/યુનિવર્સીટીમાંથી 10+2 કે સમકક્ષ લાયકાત પાસ અને સ્પોર્ટ્સ લાયકાત ધરાવતા હોવા જોઈએ.
પગાર ધોરણ :
- 7માં સીપીસી પે મેટ્રીક્સ મુજબ સુધારેલ પે સ્કેલ : લેવલ 4 (રૂ. 25,500-81,100)
- અન્ય ભથ્થા : ઉપરોક્ત પદોમાં મોંઘવારી ભથ્થું, એચઆરએ તથા સમયાંતરે સરકારી આદેશ મુજબ સીઆરપીએફમાં લાગુ પડતા અન્ય ભથ્થા.
વય મર્યાદા :
- ઉમેદવારોની ઉંમર 18 થી 23 વર્ષની હોવી જોઈએ.
- વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર છે.
શારીરિક ધોરણ :
- પુરુષ ઉમેદવાર માટે ઉંચાઈ : 170 સેમી, મહિલા ઉમેદવાર માટે 157 સેમી. અન્ય માહિતી માટે જાહેરાત વાંચો
- નોંધ : અરજી કરતા પહેલા જાહેરાતમાં આપેલ તમામ માહિતી વનન્ચો પછી જ અરજી કરો.
કેન્દ્રીય રિજર્વ પોલીસ ફોર્સ (CRPF) હેડ કોન્સ્ટેબલ ભરતી 2022 પસંદગી પ્રક્રિયા કઈ છે?
- ઉમેદવારોની પસંગી PST, સપોર્ટ ટ્રાયલ ટેસ્ટ, મેરીટ લિસ્ટ,DME, RME મુજબ થશે. (નિયમો મુજબ)
કેન્દ્રીય રિજર્વ પોલીસ ફોર્સ(CRPF) હેડ કોન્સ્ટેબલ ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?
લાયકાત ધરાવતા ઉમેદવારો સીઆરપીએફ વેબસાઈટ https://crpf.gov.in પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકશે. સંબંધિત દસ્તાવેજ તથા જરૂરી અરજી ફી (લાગુ પડતી હોય તો) ક્રોસ કરેલ ઇન્ડીયન પોસ્ટલ ઓર્ડર/ડીમાન્ડ ડ્રાફ્ટ/બેન્કર્સ ચેક જાહેરાતમાં આપેલ ઓથોરીટીની તરફેણમાં સહીત પૂર્ણરૂપે ભરેલ અરજી ફોર્મ સંબંધિત ભરતી કેન્દ્ર પર મોકલવાના રહેશે. શારીરિક ધોરણો, મેડીકલ ધોરણો, શૈક્ષણિક લાયકાત, સ્પોર્ટ્સ લાયકાત, પસંદગી પ્રક્રિયા, જરૂરી ફોર્મ વગેરે સહિતની વિસ્તૃત સૂચના / જાહેરાત સીઆરપીએફની વેબસાઈટ https://crpf.gov.in પર ઉપલબ્ધ છે.
કેન્દ્રીય રિજર્વ પોલીસ ફોર્સ (CRPF) હેડ કોન્સ્ટેબલ ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
- છેલ્લી તારીખ : 15/12/2022
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
અરજી ફોર્મ | અહીં ક્લિક કરો |
0 Comments