SSC MTS 2023:-
સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા MTS (મલ્ટી-ટાસ્કિંગ(નોન-ટેકનીકલ) સ્ટાફ) અને હવાલદારની 11409 આશરે જગ્યાઓ માટે SSC MTS નોટિફિકેશન 2023 પ્રકાશિત કર્યું છે. લાયકાત ધરાવતા ઉમેદવારો SSC MTS 2023 નોટિફિકેશન વાંચો અને સત્તાવાર વેબસાઈટ પર જઈને SSC MTS ભરતી 2023 માટે ઓનલાઈન અરજી કરો
SSC MTS 2023 :-
પોસ્ટ ટાઈટલ | SSC MTS 2023 |
પોસ્ટ નામ | SSC MTS ભરતી 2023 SSC હવાલદાર ભરતી 2023 |
કુલ જગ્યા | 11409 (આશરે) |
નોકરી સ્થળ | ભારત |
છેલ્લી તારીખ | 17 ફેબ્રુઆરી 2023 |
સત્તાવાર વેબસાઈટ | ssc.nic.in |
અરજી પ્રકાર | ઓનલાઈન |
ધોરણ 10 પાસ SSC MTS ભરતી 2023 :-
સ્ટાફ સિલેક્શન કમિશન મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ અને હવાલદાર પદ માટેની પરીક્ષાનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. મોટી સંખ્યામાં કેન્ડિટેડ આ જાહેરાત રાહ જોઈને બેઠા હતા. આ ભરતીમાં એસએસસી 11 હજારથી વધારે પદોની ભરતી કરશે. આ ભરતી માટે અરજી કરવા ઇચ્છા ધરાવતા લોકોએ ઓનલાઈન અરજી કરવી પડશે.
SSC દ્વારા MTS ભરતી 2023 / SSC હવાલદાર ભરતી 2023 :-
તમે સ્ટાફ સિલેક્શન કમિશનની આ જગ્યાઓ માટે માહિતી મેળવવા માંગો છો કે અરજી કરવા માંગો છો, બંને કામ માટે તમારે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે. આ કરવા માટે SSC ની સત્તાવાર વેબસાઇટનું સરનામું છે – ssc.nic.in.
11409 જગ્યાઓ માટેની ભરતી :-
પોસ્ટ નામ | જગ્યા |
MTS | 10880 (અંદાજે) |
હવાલદાર (CBIC & CBN) | 529 |
SSC દ્વારા MTS શૈક્ષણિક લાયકાત શું છે :-
- ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી મેટ્રિક્સ અથવા તેને સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
આ પણ વાંચો:- CRPF ભરતી 2023, ASI અને HC પોસ્ટ માટે અરજી છેલ્લી તારીખ 25મી જાન્યુઆરી 2023
SSC દ્વારા MTS વય મર્યાદા શું છે :-
- 18–25 વર્ષ : MTS અને હવાલદાર (CBN)
- 18-27 વર્ષ : હવાલદાર (CBIC)
- અનામત કક્ષાના ઉમેદવારોને વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર છે. વધુ માહિતી માટે જાહેરાત વાંચો.
SSC દ્વારા MTS પગાર ધોરણ :-
પોસ્ટ નામ | પગાર |
MTS | પે લેવલ-1, 7માં પગાર પંચના પે મેટ્રિક્સ મુજબ |
હવાલદાર (CBIC & CBN) | પે લેવલ-1, 7માં પગાર પંચના પે મેટ્રિક્સ મુજબ |
અરજી ફ્રી :-
- BHIM UPI, નેટ બેંકિંગ દ્વારા, Visa, Mastercard, Maestro, RuPay ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને અથવા SBI ચલણ જનરેટ કરીને SBI શાખાઓમાં રોકડ દ્વારા ફીની ચુકવણી કરી શકાય છે.
- મહિલા/SC/ST/PwBD/ESM ઉમેદવારો માટે કોઈ ફી નથી
- અન્ય કેટેગરીના ઉમેદવારો રૂ. 100/-
નોંધ : સત્તાવાર જાહેરાતમાં આપેલ તમામ મહિતી વાંચી પછી જ અરજી કરવી.
SSC દ્વારા MTS અરજી પ્રક્રિયા કઇ રીતે કરવી :-
- લાયક ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ https://ssc.nic.in પર જાઓ.
- સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરો->માંગેલ માહિતી ભરો.
- લોગીન કરો.
- અરજી ફોર્મ ભરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- ફી ચૂકવો.
- અરજીપત્રકની પ્રિન્ટ કાઢો.
SSC દ્વારા MTS અરજી તારીખ :-
- અરજી શરૂ તારીખ : 18-01-2023
- અરજી છેલ્લી તારીખ : 17-02-2023
સત્તાવાર જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
Article hj હોમ પેજ | અહીં ક્લિક કરો |
FAQS
SSC MTS 2023 ભરતી અરજી કરવાની છેલ્લી તારીખ કઈ?
- SSC મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ અને હવાલદારની પોસ્ટ માટે અરજી આવતીકાલથી એટલે કે 18 જાન્યુઆરી 2023થી શરૂ થઈ ગઈ છે અને આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી 2023 છે.
SSC ભરતીની સતાવાર વેબસાઇટ કઈ છે?
- SSCની વેબસાઇટ https://ssc.nic.in છે
0 Comments