IPL 2023 Time Table:
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ TATA Indian Premier League 2023 Time Table (TATA IPL 2023 Schedule) જાહેર કર્યું છે. IPL 2023 ની પ્રથમ મેચ 31 માર્ચના રોજ અમદાવાદ ખાતે યોજાશે. IPL 2023ની તમામ મેચો ભારતના વિવિધ શહેરોમાં યોજાશે. મેચની લગતી તમામ માહિતી આપડે સમજીએ.
IPL 2023 Time Table :
પોસ્ટનું ટાઇટલ | IPL 2023 Time Table |
પોસ્ટનું નામ | ઇન્ડીયન પ્રીમિયર લીગ 2023 |
IPL શરુ તારીખ | 31 માર્ચ, 2023 |
સમાપ્તિ તારીખ | 28 મે, 2023 |
હોસ્ટ (Host) | ભારત (India) |
કુલ ટીમ | 10 |
કુલ મેચ | 74 |
વેબસાઈટ | iplt20.com |
IPL 31 માર્ચથી શરૂ થશે :
પ્લે ઓફ અને ફાઈનલ માટેના સમયપત્રક અને સ્થળોનો જાહેરાત પછીથી કરવામાં આવશે. TATA IPL 2023ની સમિટ ફ્લેશ 28 મે 2023ના રોજ રમાશે.
પ્રથમ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે મેચ
IPL 2023ની પ્રથમ મેચ 31 માર્ચના રોજ શરૂ થશે જે પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. સંપૂર્ણ ટાઈમટેબલ નીચે મુજબ છે
Date | Time | Home Team | Away Team | Venue |
31 માર્ચ 2023 | 07:30 PM | ગુજરાત ટાઇટન્સ | ચેન્નઈ સુપર કિંગ્સ | અમદાવાદ |
01 એપ્રિલ 2023 | 03:30 PM | પંજાબ કિંગ્સ | કોલકાતા નાઈટ રાઈડર્સ | મોહાલી |
01 એપ્રિલ 2023 | 07:30 PM | લખનઉ સુપર જાયનટ્સ | દિલ્હી કેપિટલ્સ | લખનઉ |
02 એપ્રિલ 2023 | 03:30 PM | સનરાઈઝર્સ હૈદરાબાદ | રાજસ્થાન રોયલ્સ | હૈદરાબાદ |
02 એપ્રિલ 2023 | 07:30 PM | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | મુંબઈ ઇન્ડિયન્સ | બેંગ્લોર |
03 એપ્રિલ 2023 | 07:30 PM | ચેન્નઈ સુપર કિંગ્સ | લખનઉ સુપર જાયનટ્સ | ચેન્નઈ |
04 એપ્રિલ 2023 | 07:30 PM | દિલ્હી કેપિટલ્સ | ગુજરાત ટાઇટન્સ | દિલ્હી |
05 એપ્રિલ 2023 | 07:30 PM | રાજસ્થાન રોયલ્સ | પંજાબ કિંગ્સ | ગુવાહાટી |
06 એપ્રિલ 2023 | 07:30 PM | કોલકાતા નાઈટ રાઈડર્સ | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | કોલકત્તા |
07 એપ્રિલ 2023 | 07:30 PM | લખનઉ સુપર જાયનટ્સ | સનરાઈઝર્સ હૈદરાબાદ | લખનઉ |
08 એપ્રિલ 2023 | 03:30 PM | રાજસ્થાન રોયલ્સ | દિલ્હી કેપિટલ્સ | ગુવાહાટી |
08 એપ્રિલ 2023 | 07:30 PM | મુંબઈ ઇન્ડિયન્સ | ચેન્નઈ સુપર કિંગ્સ | મુંબઈ |
70 લીગ મેચો રમાશે :
IPL 2023 Time Table જાહેર થયું તે મુજબ આ વખતે કુલ 70 લીગ મેચ રમાશે. આ વખતે ટુર્નામેન્ટમાં 10 ટીમની વચ્ચે કુલ 70 મેચ યોજવામાં આવશે. આ વખતે 18 ડબલ હેડર યોજાશે.
10 ટીમ કુલ 12 સ્થળ પર રમાશે મેચ :
IPL 2023ની કુલ 70 મેચ 10 ટીમો 12 સ્થળો પર રમશે. આ વખતે મેચો અમદાવાદ, લખનઉ, મોહાલી, બેંગ્લોર, હૈદરાબાદ, દિલ્હી, ચેન્નઈ, કોલકત્તા, જયપુર, મુંબઈ, ગુવાહાટી, ધર્મશાળાના મેદાનોમાં રમાશે.
IPL 2023 ટીમ અને કેપ્ટન નુ નામ લીસ્ટ :
- મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા
- ચેન્નઈ સુપર કિંગ્સઃ મહેન્દ્ર સિંહ ધોની
- કોલકાતા નાઇટ રાઇડર્સઃ શ્રેયસ અય્યર
- સનરાઇઝર્સ હૈદરાબાદઃ કેન વિલિયમ્સન
- રાજસ્થાન રોયલ્સઃ સંજુ સેમસન
- દિલ્હી કેપિટલ્સઃ રિષભ પંત
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ ફાફ ડુ પ્લેસીસ
- પંજાબ કિંગ્સઃ મયંક અગ્રવાલ
- ગુજરાત ટાઇટન્સઃ હાર્દિક પંડ્યા
- લખનૌ સુપર જાયન્ટ્સઃ લોકેશ રાહુલ
1 એપ્રિલે સીઝનનો પ્રથમ ડબલ હેડર દિવસ જોવા મળશે :
IPL ટાઇમ ટેબલ 2023 | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
IPL 2023 Schedule ગુજરાત ટાઈટન્સની કુલ રમશે :
Date | Time | Home Team | Away Team | Venue |
31 માર્ચ 2023 | 07:30 PM | ગુજરાત ટાઇટન્સ | ચેન્નઈ સુપર કિંગ્સ | અમદાવાદ |
04 એપ્રિલ 2023 | 07:30 PM | દિલ્હી કેપિટલ્સ | ગુજરાત ટાઇટન્સ | દિલ્હી |
09 એપ્રિલ 2023 | 03:30PM | ગુજરાત ટાઇટન્સ | કોલકાતા નાઈટ રાઈડર્સ | અમદાવાદ |
13 એપ્રિલ 2023 | 07:30 PM | પંજાબ કિંગ્સ | ગુજરાત ટાઇટન્સ | મોહાલી |
16 એપ્રિલ 2023 | 07:30 PM | ગુજરાત ટાઇટન્સ | રાજસ્થાન રોયલ્સ | અમદાવાદ |
22 એપ્રિલ 2023 | 03:30 PM | લખનઉ સુપર જાયનટ્સ | ગુજરાત ટાઇટન્સ | લખનઉ |
25 એપ્રિલ 2023 | 07:30 PM | ગુજરાત ટાઇટન્સ | મુંબઈ ઇન્ડિયન્સ | અમદાવાદ |
29 એપ્રિલ 2023 | 03:30 PM | કોલકાતા નાઈટ રાઈડર્સ | ગુજરાત ટાઇટન્સ | કોલકત્તા |
02 મે 2023 | 07:30 PM | ગુજરાત ટાઇટન્સ | દિલ્હી કેપિટલ્સ | અમદાવાદ |
05 મે 2023 | 07:30 PM | રાજસ્થાન રોયલ્સ | ગુજરાત ટાઇટન્સ | જયપુર |
07 મે 2023 | 03:30 PM | ગુજરાત ટાઇટન્સ | લખનઉ સુપર જાયનટ્સ | અમદાવાદ |
12 મે 2023 | 07:30 PM | મુંબઈ ઇન્ડિયન્સ | ગુજરાત ટાઇટન્સ | મુંબઈ |
15 મે 2023 | 07:30 PM | ગુજરાત ટાઇટન્સ | સનરાઈઝર્સ હૈદરાબાદ | અમદાવાદ |
21 મે 2023 | 07:30 PM | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | ગુજરાત ટાઇટન્સ | બેંગ્લોર |
0 Comments