TICKER

6/recent/ticker-posts

ITBP કોન્સ્ટેબલ ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @itbpolice.nic.in

 ITBP Bharti 2022 Online Form Date | ITBP New Vacancy 2022 | ITBP Recruitment 2022 in Gujarati | BSF ITBP Recruitment 2022 | ITBP Online Apply | ITBP કોન્સ્ટેબલ ભરતી 2022

ITBP Bharti 2023:

 ભારત-તિબ્બત સીમા પોલીસ દળ (ITBP)માં નોકરી મેળવવાનો ઉત્તમ અવસર આવ્યો છે. ITBPએ કોન્સ્ટેબલ/જનરલ ડ્યૂટી ( Sportsman )ના પદ (ITBP Recruitment 2023) પર ભરતી માટે અરજી આમંત્રિત કરી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર ITBPની સત્તાવાર વેબસાઈટ recruitment.itbpolice.nic.inના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકશે. આ પદ માટે ઉમેદવારી અરજી પ્રક્રિયા 20 ફેબ્રુઆરીથી કરી શકશે.

ITBP Bharti 2023 :

પોસ્ટનું નામITBP Bharti 2023
કેટેગરીસરકારી નોકરી
પોસ્ટકોન્સ્ટેબલ/જનરલ ડ્યૂટી ( સ્પોર્ટ્સમેન )
કુલ ખાલી જગ્યાઓ71
તારીખ20 ફેબ્રુઆરી 2023 થી 21 માર્ચ 2023
વેબસાઈટrecruitment.itbppolice.nic.in

ITBPમાં પરીક્ષા વગર નોકરી :

જે વિદ્યાર્થીઓ શરતો પૂર્ણ કરે છે તેઓ વેબસાઇટ www.recruitment.itbpolice.nic.in નો ઉપયોગ કરીને ITBP વેકેન્સી 2023 માટે તેમની અરજીઓ ઑનલાઇન સબમિટ કરી શકે છે. નીચે તમને ITBP ભરતી 2023 વિશે જોઈતી તમામ બાબતોનો સંપૂર્ણ ભાગ છે.
ITBP કોન્સ્ટેબલ ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @itbpolice.nic.in


ITBP કોન્સ્ટેબલ શૈક્ષણિક લાયકાત :

  • 10 પાસ અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ

ITBP Bharti 2023- ખાલી જગ્યાનું વિવરણ :

આ ભરતી અભિયાન કોન્સ્ટેબલ/જનરલ ડ્યૂટીની 71 ખાલી જગ્યા ભરવા માટે આયોજીત થઈ રહી છે.


ITBP Bharti 2023 વય મર્યાદા :

ઉમેદવાર જે પણ આ પદ માટે અરજી કરવા માગે છે, તેની ઉંમર 21 માર્ચ, 2023ના રોજ 18થી 23ની વચ્ચે હોવી જોઈએ.
અરજી પ્રક્રિયા શરુ થવાની તારીખ20 ફેબ્રુઆરી, 2023
અરજી પ્રક્રિયાની અંતિમ તારીખ21 માર્ચ, 2023

ITBP ભરતી 2023 માટે યોગ્યતા :

ઉમેદવાર જે આ પદ માટે અરજી કરવા ઈચ્છુક છે, તેમની પાસે સત્તાવાર નોટિફિકેશનમાં આપવામાં આવેલ યોગ્યતા હોવી જોઈએ.


ITBP ભરતી 2023 અરજી ફી :

યૂઆર/ઓબીસી/ઈડબ્લ્યૂએસ શ્રેણીના પુરુષ ઉમેદવારને અરજી ફી તરીકે 100 રૂપિયાની ચુકવણી કરવાની રહેશે. અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ અને મહિલા ઉમેદવાર સંબંધિત ઉમેદવારને ફીમાંથી મુક્તિ આપવામાં આવે છે.

ITBP કોન્સ્ટેબલ ભરતી 2022 માટે પસંદગીની પ્રકિયા

  • શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET),
  • શારીરિક ધોરણો ટેસ્ટ (PST),
  • લેખિત કસોટી,
  • કૌશલ્ય કસોટી,
  • દસ્તાવેજીકરણ,
  • વિગતવાર તબીબી પરીક્ષા (DME)/ સમીક્ષા તબીબી પરીક્ષા (RME).


ITBP Recruitment 2023 પગારધોરણ :

જે પણ ઉમેદવાર આ પદ માટે પસંદગી પામશે તેમને સેલરી તરીકે 21700થી 69100 રૂપિયા આપવામાં આવશે.
ITBP ભરતી નોટિફિકેશન 2023અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો

ITBP કોન્સ્ટેબલ ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?

  • છેલ્લી તારીખ 21 માર્ચ 2023 છે

ITBP કોન્સ્ટેબલ ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે
  • ITBP ની સત્તાવાર વેબસાઇટ https://recruitment.itbpolice.nic.in/ છે
www.articlehj.blogespot.com આ વેબસાઈટ ઉપર મુલાકાત લેવા બદલ તમારો ખુબ ખુબ આભાર. આ સાઇટઉપર નોકરીઓ, રિજલ્ટ, સરકારી યોજનાઓ , સરકારી નોટિફિકેશન,જનરલ નોલેજ, ડીજીટલ ગુજરાત માહિતી વગેરે બાબતો મૂકવામાં આવે છે.અને આ પોસ્ટ તમને કેવી લાગી એ કૉમેન્ટ મા જણાવજો.....આભાર

Post a Comment

0 Comments