TICKER

6/recent/ticker-posts

MDM Navsari Recruitment : MDM નવસારી ભરતી 2023 જાણો તમામ માહિતી

મધ્યાહન ભોજન યોજના નવસારી ભરતી 2023: 

તાજેતરમાં મધ્યાન ભોજન યોજના માટે ૧૧ માસના કરાર આધારિત ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી નવસારી જીલ્લા માટે બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે અરજી ઓફલાઈન મોડ માં કરવાની રહેશે આજે અપણે આ લેખ માં આ ભરતી વિશેની તમામ માહિતી લઈશું . જેવી કે વય મર્યાદા , લાયકાત, અરજી કરવાની રીત અને ક્યાં સુધી મળશે પગાર. તો મિત્રો આ માટે ની તમામ માહિતી માટે આ લેખ વાંચવાનું ચુકાસો નહિ

મધ્યાહન ભોજન યોજના  ભરતી 2023: MDM નવસારી ભરતી 2023, તમામ માહિતી અહીંથી જુઓ


મધ્યાહન ભોજન યોજના ભરતી 2023 :

પોસ્ટ ટાઈટલMDM Navsari Recruitment
2023
પોસ્ટનું નામજિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર
MDM તાલુકા સુપરવાઈઝર
કુલ જગ્યા07
સ્થળનવસારી
વિભાગમધ્યાહન ભોજન વિભાગ નવસારી
અરજી પ્રકારઓફલાઈન

વય મર્યાદા :

  • ૧૮ થી ૫૮ વર્ષ

પગાર ધોરણ :

  • જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર : રૂ. 10,000/- ફિક્સ
  • MDM તાલુકા સુપરવાઇઝર : રૂ. 15,000/- ફિક્સ

મધ્યાહન ભોજન યોજના નવસારી ભરતી 2023 :

નવસારી જીલ્લામાં મધ્યાહન ભોજના યોજના અંતર્ગત 07 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.


મધ્યાહન ભોજન યોજના નવસારી ભરતી 2023 :


મધ્યાહન ભોજન યોજનામાં જીલ્લા કક્ષાએ જીલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ એમ.ડી.એમ. સુપરવાઈઝરની જગ્યાઓ 11 માસના કરારના ધોરણે ભરતી કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેની ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે

પોસ્ટ નામજગ્યા
જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર01
MDM તાલુકા સુપરવાઇઝર06


તમામ ઉમેદવારોને અરજીનો નમુનો, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અનુભવ તેમજ અન્ય જરૂરી વિગતો https://navsari.gujarat.gov.in વેબસાઇટ પર જોવા અથવા નાયબ કલેકટરશ્રી, મધ્યાહ્ન ભોજન યોજના, જીલ્લા સેવા સદન, ત્રીજા માળે, કાલીયાવાડી, નવસારીની કચેરીથી રૂબરૂ મેળવી લેવા જણાવવામાં આવે છે.


MDM Navsari Recruitment 2023: નમુના મુજબની અરજી કરવાની સમયમર્યાદા તારીખ 27-02-2023 થી તારીખ 13-03-2023 સાંજે 18:00 કલાક સુધીમાં ઉમેદવારને તેમની અરજી સાદી ટપાલથી, રજીસ્ટર એ.ડી. કે સ્પીડ પોસ્ટથી મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. સમયમર્યાદા બાદ મળેલ અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહી.

આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી કલેકટર કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઈન્ટરવ્યુ / પ્રમાણપત્રની ચકાસણી માટે નાયબ કલેકટરશ્રી, મ.ભો.યો. દ્વારા લેખિત / ઈ-મેઈલ દ્વારા જાણ કરવામાં આવશે.


મધ્યાહન ભોજન યોજના નવસારી ભરતી 2023 ની અરજી કરવાની રીત  :

MDM Navsari Recruitment 2023: નમુના મુજબની અરજી કરવાની સમયમર્યાદા તારીખ 27-02-2023 થી તારીખ 13-03-2023 સાંજે 18:00 કલાક સુધીમાં ઉમેદવારને તેમની અરજી સાદી ટપાલથી, રજીસ્ટર એ.ડી. કે સ્પીડ પોસ્ટથી મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. સમયમર્યાદા બાદ મળેલ અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહી.

આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી કલેકટર કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઈન્ટરવ્યુ / પ્રમાણપત્રની ચકાસણી માટે નાયબ કલેકટરશ્રી, મ.ભો.યો. દ્વારા લેખિત / ઈ-મેઈલ દ્વારા જાણ કરવામાં આવશે.


અરજી મોકલવાનું સરનામું :

  • નાયબ કલેકટરશ્રી,
  • મધ્યાહ્ન ભોજન યોજના,
  • ત્રીજો માળ,
  • કલેકટર કચેરી,
  • જીલ્લા સેવા સદન,
  • કાલીયાવાડી, નવસારી.

મહત્વ પૂર્ણ લિંક :

આ ભરતી માટે નીચે પ્રમાણે મહત્વ ની કાડી ઓ દ્રારા તમે વધુ માહિતી મેળવી શકો છો 
જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
અરજી ફોર્મઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

FAQS :-

MDM Navsari દ્વારા કેટલી જગ્યાઓ માટે ભરતી પ્રસિદ્ધ કરેલ છે?

  • કુલ 7 જગ્યાઓ માટે


MDM નવસારી ભરતી 2023 કઈ કઈ પોસ્ટ છે?

  • જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને MDM તાલુકા સુપરવાઇઝર
TGS :- MDM Navsari Recruitment : MDM નવસારી ભરતી 2023 જાણો તમામ માહિતી 

www.articlehj.blogespot.com આ વેબસાઈટ ઉપર મુલાકાત લેવા બદલ તમારો ખુબ ખુબ આભાર. આ સાઇટઉપર નોકરીઓ, રિજલ્ટ, સરકારી યોજનાઓ , સરકારી નોટિફિકેશન,જનરલ નોલેજ, ડીજીટલ ગુજરાત માહિતી વગેરે બાબતો મૂકવામાં આવે છે.અને આ પોસ્ટ તમને કેવી લાગી એ કૉમેન્ટ મા જણાવજો.....આભાર

Post a Comment

0 Comments