ONGS ભરતી 2023 :
ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ અમદાવાદમાં 56 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે. આ માટે સત્તાવાર વેબસાઇટ પોર્ટલ પર નોટિસ જારી કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો પ્રકાશિત સૂચનાને સારી રીતે વાંચે અને અરજીની પ્રક્રિયા પૂર્ણ કરે.
ONGC ભરતી 2023 : કુલ 56 જગ્યાઓ માટે ભરતી
સંસ્થાનું નામ | ઓઇલ એન્ડ નેશનલ કોર્પોરેશન લિમિટેડ |
કુલ જગ્યાઓ | 56 |
પગાર | 42.000 થી 70.000 |
છેલ્લી તારીખ | 9/3/2023 |
સત્તાવાર વેબસાઈટ નોકરી નું સ્થળ | https://ongcindia.com અમદાવાદ સુરત |
ONGS ભરતી 2023 : માટે ખાલી જગ્યાઓ ની વિગત :
- કુલ જગ્યાઓ : 56
- જુનિયર કન્સલ્ટન : 18
- એશોસિયેટ કન્સલ્ટન : 38
ONGC ભરતી 2023 યોગ્યતા :
આ પદો પર અરજી કરનાર ઉમેદવારોની યોગ્યતા પદ અનુસાર નક્કી કરવામાં આવી છે. વધુ જાણકારી માટે તમે નોટિફિકેશન જોઈ શકો છો.
પોસ્ટ :
પોસ્ટ | જગ્યાઓ |
---|---|
જુનિયર કન્સલ્ટન્ટ (E1 થી E3 સ્તર) | 18 (ઉત્પાદન શિસ્ત) |
એસોસિયેટ કન્સલ્ટન્ટ (E4 થી E5) *E6 સ્તરના એક્ઝિક્યુટિવ પણ અરજી કરી શકે છે. | 38 – (ઉત્પાદન શિસ્ત) |
- 22 ફેબ્રુઆરી 2023 સુધી
- વય મર્યાદા : 65 વર્ષ
- સંપૂર્ણ માહિતી માટે માહીતી વાંચો
ONGC ભરતી 2023 : માટે આધાર ધોરણ :
- ONGC કન્સલ્ટન માટે પગાર 42.000 થી 70.000
પસંદગી પ્રક્રિયા :
પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો.
ONGC ભરતી 2023 : માટે મહત્વની તારીખ :
- ONGC અરજી સબમિટ કરવાની શરૂ તારીખ 22/2/2023
- ONGC અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 9/3/2023
ONGC ભરતી 2023 : અરજી પ્રક્રિયાઃ
તમે તેલ અને પ્રાકૃતિક ગેસ નિગમ લિમિટેડ અમદાવાદની સત્તાવાર વેબસાઇટ પર જઈને આ જાહેરાત વાંચો અને નિર્દેશોનું પાલન કરો.
0 Comments