TICKER

6/recent/ticker-posts

રોજગાર ભરતી કચેરી, જોબ ફેર જાણો સંપૂર્ણ માહિતી

 અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023: 

અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023, રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી / રાણીપ આઈટીઆઈ રાણીપ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આયોજિત રોજગાર ભરતી મેળો અમદાવાદ 2023નું આયોજન થયેલ છે. આ ભરતી મેળામાં 20થી વધુ કંપનીઓ દ્વારા 1000થી વધુ જગ્યાઓ માટે job ઓફર થશે.

અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023: 

પોસ્ટનું નામAhmedabad Rojgar Bharti Mela 2023
જગ્યાઓ1000+
સંસ્થાશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર
સ્થળઅમદાવાદ
ભરતી મેળા તારીખ10-03-2023
વેબ સાઈટanubandham.gujarat.gov.in

અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023 :

અમદાવાદ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન તારીખ 10-03-2023ના રોજ સવારે 10 વાગ્યે કરવામાં આવ્યું છે આપેલ લાયકાત ધરાવતા ઉમેદવારો ભરતી મેળામાં ભાગ લઇ શકશે. આ રોજગાર ભરતી મેળો 2023માં અમદાવાદ જીલ્લાની નામાંકિત કાર્યાન્વિત અગ્રગણ્ય કંપનીઓ ઉપસ્થિત રહી નોકરીની ઓફર કરશે.

ગુજરાત રોજગાર ભરતી મેળો 2023માં ફીટર, વેલ્ડર, સિક્યુરીટી ગાર્ડ, હેલ્પર, ટેકનીશીયન, ટેલીકોલર, રીલેશનશીપ મેનેજર, એકાઉન્ટન્ટ, સેલ્સ એક્ઝીક્યુટીવ, એચઆર એક્ઝીક્યુટીવ, લાઈન મેન. એન્જિનિયર વગેરે પોસ્ટ માટે મેન્યુફેક્ચરીંગ સેક્ટર, સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર, ફાર્મા સેક્ટર માટે job ઓફર કરશે.

10 પાસ 12 પાસ લાયકાત માટે ભરતી મેળો :


10 પાસ 12 પાસ લાયકાત: ધોરણ 9 પાસ, 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજયુએટ, આઈ.ટી.આઈ તેમજ ડીપ્લોમાં બીઈ વગેરે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો અમદાવાદ રોજગાર ભરતી મેળા 2023માં ભાગ લઇ શકશે. તેમજ સ્વરોજગાર કરવા ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર દ્વારા ગુજરાત સરકારના અન્ય વિભાગો દ્વારા આપતી લોન સહાય તેમજ યોજનાકીય માહિતી માટે સ્વરોજગાર પુસ્તિકા તેમજ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે. રોજગાર ભરતી મેળા અમદાવાદ 2023માં 20 કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે.
 
રોજગાર ભરતી  કચેરી, જોબ ફેર જાણો સંપૂર્ણ માહિતી

વય મર્યાદા :

18 વર્ષ પૂર્ણ કર્યા હોવા જોઈએ
2016 થી 2021 પાસ આઉટ

પગાર ધોરણ :

પગારઃ 21000/-
15,000/- દર મહિને શિષ્યવૃત્તિ

જરૂરી દસ્તાવેજો સાથે લાવવા :

ધોરણ 10 અને ITI તમામ માર્કશીટ (2 ફોટોકોપી સાથે)
આધાર કાર્ડ
3 પાસપોર્ટ ફોટા
બાયોડેટા

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા ઉમેદવારોને તમામ અસલ પ્રમાણપત્રો સાથે જાહેરાતમાં આપેલા સરનામે હાજર રહેવા વિનંતી છે

અમદાવાદ રોજગાર ભરતી મેળો સ્થળ અને સમય :


અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023નું આયોજન આઈટીઆઈ રાણીપ, આઈઓસી પેટ્રોલ પંપની સામે, ન્યુ રાણીપ ચેનપુર રોડ, ચેનપુર, અમદાવાદ ખાતે તારીખ 10-03-2023ને સમય 10:30 કલાકે કરવામાં આવ્યું છે.

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Post a Comment

0 Comments