Central Coalfields Limited Recruitment 2023 :
જો તમે અથવા તમે જાણો છો તે કોઈ નોકરી શોધી રહ્યા છે, તો અમારી પાસે તમારા માટે સારા સમાચાર Central Coalfields Limited Recruitment 2023 : જેમાં માઈનિંગ સિરદાર ની 77, ઈલેક્ટ્રીશિયન ની 126, ડેપ્યુટી સર્વેયર ની 20 તથા આસિસ્ટન્ટ ફોરમેન ઇલેક્ટ્રિકલ ની 107 જગ્યા છે. કુલ 330 જગ્યા માટેની ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી માટે નિયત કરેલી લાયકાત ધરાવતા ઉમેદવારો તા.30/3/2023 થી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. Central Coalfields Limited Recruitment 2023 : ઓનલાઇન અરજી કરવા માટે જરુરી વિગતો જેવી કે ફોર્મ ભરવાની તારીખો,વગેરે માટે આ પોસ્ટ પુરી વાંચો.
તો વાંચકો મિત્રો આજે આ લેખમાં, અમે તમને Central Coalfields Limited Recruitment 2023 વિશે તમામ જરૂરી વિગતો પ્રદાન કરીશું, જેમાં વયમર્યાદા .લાયકાત .મહત્વની તારીખો, પસંદગી પ્રક્રિયા અને અન્ય મહત્વપૂર્ણ માહિતીનો સમાવેશ થાય છે.
Coalfields Limited Recruitment 2023 :
સંસ્થાનું નામ | સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ભારત |
નોટિફિકેશનની તારીખ | 29 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 30 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 19 એપ્રિલ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | centralcoalfields.in |
Coalfields Limited Recruitment મહત્વની તારીખ :
આ ભરતી ની નોટિફિકેશન સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડ દ્વારા ઘ્વારા 29 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 30 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 19 એપ્રિલ 2023 છે.
Coalfields Limited Recruitment પોસ્ટનું નામ :
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડ દ્વારા માઈનિંગ સિરદાર, ઈલેક્ટ્રીશિયન, ડેપ્યુટી સર્વેયર તથા આસિસ્ટન્ટ ફોરમેન ઇલેક્ટ્રિકલની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે
Coalfields Limited Recruitmentમાટે પાત્રતા માપદંડ શું છે?
CCL સૌથી સામાન્ય લાયકાતની આવશ્યકતા છે SSLC, HSc., ડિપ્લોમા, B.E/B.Tech, CA, MBA, PGDM, Ph.D, ગ્રેજ્યુએટ ડિગ્રી અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી. તેથી ઉપરોક્ત કોઈપણ ડિગ્રી ધરાવતા ઉમેદવારો અમારી વેબસાઈટને અનુસરીને સેન્ટ્રલ કોલફિલ્ડ લિમિટેડમાં સરળતાથી નોકરીની તક મેળવી શકે છે.
Coalfields Limited Recruitment ઉંમર મર્યાદા :
CCL નોકરીઓ 2023 અરજી કરવા માટે ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદા: 33 વર્ષ
કુલ 330 જગ્યા પર ભરતી :
સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડની આ ભરતીમાં કુલ 330 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે જેમાં માઈનિંગ સિરદાર ની 77, ઈલેક્ટ્રીશિયન ની 126, ડેપ્યુટી સર્વેયર ની 20 તથા આસિસ્ટન્ટ ફોરમેન ઇલેક્ટ્રિકલ ની 107 જગ્યા છે.
Coalfields Limited Recruitment લાયકાત :
આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો. લાયકાત સંબંધિત તમામ માહિતી માટે તમારે એક વખત જાહેરાત જરૂરથી વાંચી લેવી.
પોસ્ટનું નામ | લાયકાત |
માઈનિંગ સિરદાર | 10 પાસ, માઈનિંગ સિરદારનું પ્રમાણપત્ર, વેલિડ ગેસ ટેસ્ટીંગનું પ્રમાણપત્ર, વેલિડ ફર્સ્ટ એડ પ્રમાણપત્ર |
ઈલેક્ટ્રીશિયન | 10 પાસ તથા ઈલેક્ટ્રીશિયનમાં ITI, એપ્રેન્ટિસનું પ્રમાણપત્ર |
ડેપ્યુટી સર્વેયર | 10 પાસ તથા વેલિડ માઈન્સ સર્વે પ્રમાણપત્ર |
આસિસ્ટન્ટ ફોરમેન ઇલેક્ટ્રિકલ | 10 પાસ તથા ઇલેક્ટ્રિકલ એન્જીનીયરીંગમાં ડિપ્લોમા, સુપરવાઇઝર પ્રમાણપત્ર |
Coalfields Limited Recruitment પગારધોરણ :
સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને નીચે મુજબનો પગાર ચુકવવામાં આવશે.
પોસ્ટનું નામ | પગારધોરણ |
માઈનિંગ સિરદાર | રૂપિયા 31,852 |
ઈલેક્ટ્રીશિયન | રૂપિયા 31,852 |
ડેપ્યુટી સર્વેયર | રૂપિયા 31,852 |
આસિસ્ટન્ટ ફોરમેન ઇલેક્ટ્રિકલ | રૂપિયા 31,852 |
Coalfields Limited Recruitment પસંદગી પ્રક્રિયા :
સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે આપેલી પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.
- કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT)
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
Coalfields Limited Recruitment અરજી ફી :
- ઉમેદવારો માટે અરજી સબમિશન ફી: OBC - રૂ. 200/-
- ઉમેદવાર માટે ફોર્મ સબમિશન ફી: SC, ST - કોઈ ફી નથી
Coalfields Limited Recruitment અરજી કઈ રીતે કરવાની રહેશે?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે તમે સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડની સત્તાવાર વેબસાઈટ cdn.digialm.com પર જઈ રેજીસ્ટ્રેશન કરો ત્યારબાદ આઈડી પાસવર્ડની મદદથી લોગીન કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે
મહત્વપૂર્ણ લિંક :
નોકરીની જાહેરાત | અહીં ક્લિક કરો |
અરજી કરવા | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
વધુ માહિતી | અહીં ક્લિક કરો |
0 Comments