TICKER

6/recent/ticker-posts

CPRI Recruitment 2023 :કેન્દ્રીય શક્તિ સંશોધન સંસ્થા માં ભરતી કુલ 99 જગ્યા માટે ભરતી જાણો સંપૂર્ણ માહિતી

 CPRI Recruitment 2023 :

તો વાંચકો મિત્રો તમે પણ નોકરી ની શોધ માં છો અથવા તમારા મિત્ર ગ્રુપ માં કે પરિવાર માં કોઈ પણ નોકરી ની શોધ કરી રહ્યા છો તો તમારા માટે એક ખુશખબર છે કેન્દ્રીય શક્તિ સંશોધન સંસ્થા માં ભરતી આવી ગઈ છે જેમાં કુલ ખાલી જગ્યા 99 માટે ની ભરતી કરવા માં આવી છે તો વાંચકો મિત્રો અમે તમને આ લેખ માં  CPRI Recruitment 2023 : વિશે તમામ જરૂરી વિગતો પ્રદાન કરીશું, જેમાં કુલ ખાલી જગ્યા અરજી કઇ રીતે કરવી , વયમર્યાદા. મહત્વ ની તારીખો, પસંદગી પ્રક્રિયા અને અન્ય મહત્વપૂર્ણ માહિતીનો સમાવેશ થાય છે. તો મિત્રો આ માહિતી વાચી અને તમારા મિત્રો ગ્રુપ માં શેર કરજો અને આ પોસ્ટ તમને કેવી લાગી એ કૉમેન્ટ માં જણાવજો.

CPRI ભરતી 2023 | સેન્ટ્રલ પાવર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભરતી 2023 :

સંસ્થાનું નામકેન્દ્રીય શક્તિ સંશોધન સંસ્થા
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળભારત
નોટિફિકેશનની તારીખ24 માર્ચ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ25 માર્ચ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ14 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://cpri.res.in/


કેન્દ્રીય શક્તિ સંશોધન સંસ્થા ભરતી મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન કેન્દ્રીય શક્તિ સંશોધન સંસ્થા દ્વારા ઘ્વારા 24 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 25 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 એપ્રિલ 2023 છે.

કેન્દ્રીય શક્તિ સંશોધન સંસ્થા ભરતી પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ CPRI દ્વારા એન્જીનીયરીંગ ઓફિસર ગ્રેડ-1, સાયન્ટિફ/એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ, ટેક્નિશિયન ગ્રેડ-1 તથા આસિસ્ટન્ટ ગ્રેડ-2 ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી રહી છે.

કેન્દ્રીય શક્તિ સંશોધન સંસ્થા ભરતી કુલ ખાલી જગ્યા:

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર સેન્ટ્રલ પાવર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની આ ભરતીમાં કુલ જગ્યા 99 છે જેમાં એન્જીનીયરીંગ ઓફિસર ગ્રેડ-1 ની 40, સાયન્ટિફ/એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ ની 17, ટેક્નિશિયન ગ્રેડ-1 ની 24 તથા આસિસ્ટન્ટ ગ્રેડ-2 ની 16 જગ્યા છે.

કેન્દ્રીય શક્તિ સંશોધન સંસ્થા ભરતી લાયકાત:

મિત્રો CPRIની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામલાયકાત
એન્જીનીયરીંગ ઓફિસર ગ્રેડ-1B.E અથવા B.Tech તથા GATE ના ગુણ
સાયન્ટિફ/એન્જીનીયરીંગ આસિસ્ટન્ટB.Sc (કેમેસ્ટ્રી) અથવા ડિપ્લોમા ઈન એન્જીનીયરીંગ
ટેક્નિશિયન ગ્રેડ-1ઇલેક્ટ્રિકલ ટ્રેડમાં આઈટીઆઈ
આસિસ્ટન્ટ ગ્રેડ-2સ્નાતક તથા ટાઈપીંગ

કેન્દ્રીય શક્તિ સંશોધન સંસ્થા ભરતી પગારધોરણ :

કેન્દ્રીય શક્તિ સંશોધન સંસ્થામાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને નીચે મુજબનો પગાર ચુકવવામાં આવશે.

પોસ્ટનું નામપગારધોરણ
એન્જીનીયરીંગ ઓફિસર ગ્રેડ-1રૂપિયા 44,900 થી 1,42,400 સુધી
સાયન્ટિફ/એન્જીનીયરીંગ આસિસ્ટન્ટરૂપિયા 35,400 થી 1,12,400 સુધી
ટેક્નિશિયન ગ્રેડ-1રૂપિયા 19,900 થી 63,200 સુધી
આસિસ્ટન્ટ ગ્રેડ-2રૂપિયા 25,500 થી 81,100 સુધી

કેન્દ્રીય શક્તિ સંશોધન સંસ્થા ભરતી પસંદગી પ્રક્રિયા:

મિત્રો આ ભરતીમાં સ્થાન પામવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા
  • કૌશલ્ય કસોટી (જો જરૂરી હોય તો)
  • દસ્તાવેજ ચકાસણી
  • તબીબી પરીક્ષા

 કેન્દ્રીય શક્તિ સંશોધન સંસ્થા ભરતી 2023 પાત્રતા માપદંડ :

સેન્ટ્રલ પાવર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CPRI) દ્વારા નિર્ધારિત પાત્રતા માપદંડોના આધારે ઉમેદવારો CPRI ભરતી 2023 માટે અરજી કરી શકે છે. ઉમેદવારોને CPRI ભરતી 2023 સૂચના દ્વારા તેમની યોગ્યતા અંગે કાળજીપૂર્વક તપાસ કરવા અને પછી અરજી કરવા સૂચન કરવામાં આવે છે. ઉમેદવારોની સરળતા માટે વિગતવાર CPRI પાત્રતા માપદંડ 2023 નીચે આપેલ છે.

કેન્દ્રીય શક્તિ સંશોધન સંસ્થા ભરતી 2023 એપ્લિકેશન ફી :

ઉમેદવારોએ તેમની CPRI ભરતી 2023 અરજી ફોર્મ સબમિટ કરતી વખતે ચૂકવવાની કેટેગરી મુજબની અરજી ફી નીચે ટેબ્યુલેટ કરવામાં આવી છે.
CPRI ભરતી 2023 એપ્લિકેશન ફી
શ્રેણી ફ્રી 
જનરલ/ OBC/ EWSરૂ/ 1000
SC/STરૂ/ 500

કેન્દ્રીય શક્તિ સંશોધન સંસ્થા ભરતી અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે CPRI ની ભરતી માટે અરજી કરવાની વેબસાઈટ https://cpri.res.in/ વિઝિટ કરો તથા Career સેકશનમાં જાવ.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

કેન્દ્રીય શક્તિ સંશોધન સંસ્થા ભરતી પરીક્ષા કેન્દ્ર/શહેર: 

દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગ્લોર, નાગપુર, ધનબાદ, પટના, હૈદરાબાદ, ભોપાલ, ચેન્નાઈ. માટે તમામ પ્રયાસો કરવામાં આવશે ઉમેદવારોની પસંદગી મુજબ પરીક્ષા કેન્દ્ર ફાળવો; જોકે, CPRI અનામત તેણે પસંદ કરેલ એક સિવાયના કોઈપણ પરીક્ષા કેન્દ્ર/શહેરને ફાળવવાનો અધિકાર માટે પરીક્ષા માટે કેન્દ્ર બદલવાની કોઈપણ વિનંતી સ્વીકારવામાં આવશે નહિ 

ખાસ તકેદારી :- 

CPRI ભરતી 2023 ના બાબતે કોઇ પણ નિર્ણય લેતા પહેલા હંમેશા ઓફિસિઅલ વેબસાઇટની મુલાકાત લો

નોકરીની જાહેરાત અહીં ક્લિક કરો
અરજી કરવા અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments