TICKER

6/recent/ticker-posts

VMC RECRUITMENT 2023 : વડોદરા મહાનગરપાલિકામાં ભરતી 370 જગ્યા પર ભરતી જાણો સંપૂર્ણ માહિતી

 VMC એપ્રેન્ટીસ ભરતી 2023 : 

તો વાંચકો મિત્રો તમે પણ નોકરી ની શોધ માં છો અથવા તમારા મિત્ર ગ્રુપ માં કે પરિવાર માં કોઈ પણ નોકરી ની શોધ કરી રહ્યા છો તો તમારા માટે એક ખુશખબર છે વડોદરા મહાનગરપાલિકામાં  ભરતી આવી ગઈ છે જેમાં કુલ ખાલી જગ્યા 370 માટે ની ભરતી કરવા માં આવી છે તો વાંચકો મિત્રો અમે તમને આ લેખ માં VMC RECRUITMENT 2023 : વિશે તમામ જરૂરી વિગતો પ્રદાન કરીશું, જેમાં કુલ ખાલી જગ્યા અરજી કઇ રીતે કરવી , વયમર્યાદા. મહત્વ ની તારીખો, પસંદગી પ્રક્રિયા અને અન્ય મહત્વપૂર્ણ માહિતીનો સમાવેશ થાય છે. તો મિત્રો આ માહિતી વાચી અને તમારા મિત્રો ગ્રુપ માં શેર કરજો અને આ પોસ્ટ તમને કેવી લાગી એ કૉમેન્ટ માં જણાવજો.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 :

 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશ (VMC Recruitment 2023)ને પબ્લિક હેલ્થ વર્કર(PHW), ફિલ્ડ વર્કર (પુરૂષ)(FW) 554 જગ્યાઓ 2023 માટે ભરતી નોટિફીકેશન (Job Notification) બહાર પાડી છે. 1 ફેબ્રુઆરી, 2023 થી 9 ફેબ્રુઆરી, 2023 દરમિયાન આ પોસ્ટ માટે ઉમેદવારો અરજી કરી શકે છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી (Job) કરવા ઇચ્છતા ઉમેદવારો માટે વીએમસી ભરતી 2023 એક સારી તક છે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 : 

સંસ્થાનું નામવડોદરા મહાનગરપાલિકા
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળવડોદરા, ગુજરાત
નોટિફિકેશનની તારીખ24 માર્ચ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ24 માર્ચ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ03 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://vmc.gov.in/
VMC RECRUITMENT 2023 : વડોદરા મહાનગરપાલિકામાં ભરતી 370 જગ્યા પર ભરતી જાણો સંપૂર્ણ માહિતી


વડોદરા મહાનગરપાલિકા ભરતી મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન વડોદરા મહાનગપાલિકા દ્વારા ઘ્વારા 24 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 24 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 03 એપ્રિલ 2023 છે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વડોદરા મ્યુનિસિપાલિકા કોર્પોરેશન દ્વારા ક્લીનીંગ સ્ટાફ, સિક્યોરીટી ગાર્ડ, એમ.પી.એચ.ડબલ્યુ, સ્ટાફ નર્સ તથા મેડીકલ ઓફિસરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી કુલ ખાલી જગ્યા:

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ 370 જગ્યા છે જેમાં ક્લીનીંગ સ્ટાફની 74, સિક્યોરીટી ગાર્ડની 74, એમ.પી.એચ.ડબલ્યુની 74, સ્ટાફ નર્સની 74 તથા મેડીકલ ઓફિસરની 74 જગ્યા ખાલી છે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી ઉમર મર્યાદા :

મેડીકલ ઓફિસર માટે 62 વર્ષથી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહી અને અન્ય જગ્યાઓ માટે 45 વર્ષથી વધુ નહી તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહી. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખને ધ્યાને લઈને ઉંમર ગણવામાં આવશે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી લાયકાત:

મિત્રો, આ ભરતીમાં દરેક પોસ્ટ માટે શેક્ષણિક લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો. વધુ માહિતી માટે તમે જાહેરાત જોઈ શકો છો.
પોસ્ટનું નામલાયકાત
ક્લીનીંગ સ્ટાફધોરણ 4 પાસ
સિક્યોરીટી ગાર્ડધોરણ 8 પાસ
એમ.પી.એચ.ડબલ્યુ12 પાસ તથા SI કોર્સ તથા અન્ય
સ્ટાફ નર્સજનરલ નર્સિંગ ડિપ્લોમા અને મિડવાઈફરીનો કોર્સ તથા અન્ય
મેડીકલ ઓફિસરએમબીબીએસ

વડોદરા મહાનગરપાલિકા ભરતી પગારધોરણ :

ઉમેદવારની પસંદગી કર્યા બાદ તમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામપગારધોરણ
ક્લીનીંગ સ્ટાફરૂપિયા 10,000
સિક્યોરીટી ગાર્ડરૂપિયા 10,000
એમ.પી.એચ.ડબલ્યુરૂપિયા 13,000
સ્ટાફ નર્સરૂપિયા 13,000
મેડીકલ ઓફિસરરૂપિયા 70,000

વડોદરા મહાનગરપાલિકા ભરતી  પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર વડોદરા મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/ પર અરજી કરી શકે છે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે વડોદરા મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/ પર જઈ તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વપુર્ણ લિંક :

VMC Recruitment 2023 જાહેરાતઅહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટેઅહીં ક્લિક કરો
         હોમપેજ અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

Post a Comment

0 Comments