TICKER

6/recent/ticker-posts

GHB RECRUITMENT 2023 : ગુજરાત હાઉસિંગ બોર્ડ માં 65 પદો પર ભરતી જાણો સંપૂર્ણ માહિતી

 ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી 2023 :

ગુજરાત હાઉસિંગ બોર્ડ વડોદરા દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટર્સ માટે ભરતી શરૂ કરવામાં આવી છે. GHB ભરતી 2023 વિશેની તમામ વિગતો જાણવા આગળ વાંચો.

તો વાંચકો મિત્રો તમે પણ નોકરી ની શોધ માં છો અથવા તમારા મિત્ર ગ્રુપ માં કે પરિવાર માં કોઈ પણ નોકરી ની શોધ કરી રહ્યા છો તો તમારા માટે નોકરી મેળવવાની સુવર્ણ  ગુજરાત હાઉસિંગ બોર્ડ
 ભરતી આવી ગઈ છે જેમાં કુલ ખાલી જગ્યા 65 માટે ની ભરતી કરવા માં આવી છે તો વાંચકો મિત્રો અમે તમને આ લેખ માં GHB 
RECRUITMENT 2023 : વિશે તમામ જરૂરી વિગતો પ્રદાન કરીશું, જેમાં કુલ ખાલી જગ્યા અરજી કઇ રીતે કરવી , વયમર્યાદા. મહત્વ ની તારીખો, પસંદગી પ્રક્રિયા અને અન્ય મહત્વપૂર્ણ માહિતીનો સમાવેશ થાય છે. 

ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી 2023 :

પોસ્ટ ટાઈટલગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત ભરતી 2023
પોસ્ટ નામડેટા એન્ટ્રી ઓપરેટર અને કોપા
કુલ જગ્યા85
સંસ્થાનું નામગુજરાત હાઉસિંગ બોર્ડ – સુરત
એપ્લીકેશન પ્રકારઓફલાઈન
GHB RECRUITMENT 2023 : ગુજરાત હાઉસિંગ બોર્ડ માં 65 પદો પર ભરતી જાણો સંપૂર્ણ માહિતી


ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ઘ્વારા 16 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 16 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 26 માર્ચ 2023 છે.

ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારાડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી રહી છે.

ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી 65 જગ્યા માટે ભરતી :

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર ગુજરાત હાઉસિંગ બોર્ડની આ ભરતીમાં કુલ જગ્યા 65 છે.

ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી લાયકાત:

મિત્રો GHB વડોદરાની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ 10 એટલે કે SSC પાસ કરેલું હોવું જોઈએ.

ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી પગારધોરણ :

ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 6,000 પગારધોરણ મળવાપાત્ર રહેશે.

ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ મેરીટ અનુસાર કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 12 માસ માટે કરવામાં આવશે.

ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી અરજી કઈ રીતે કરવી?

  • ઓફલાઈન અરજી કરતા પહેલા ઉમેદવારે નોટિફિકેશન જાહેર થયાના 10 દિવસની અંદર https://www.apprenticeshipindia.gov.in/ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
  • ત્યારબાદ તમારી ઈમેઈલ આઈડી પર એક લિંક મોકલવામાં આવશે તેના ઉપર ક્લિક કરી ફોર્મ ભરવાનું રહેશે.
  • હવે આ ફોર્મની પ્રિન્ટ કાઢી તથા સાથે જરૂરી પુરાવાઓ જોડી કાર્યપાલ ઈજનેરશ્રીની કચેરી, ડોમીનોઝ પીઝાની સામે ગુજરાત હાઉસિંગ બોર્ડ, સભાનપુરા રોડ, વડોદરા – 390023 ખાતે મોકલવાનું રહેશે.

અરજી ફી :

અરજી ફી સંબંધિત અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત વાંચો.

આપેલ સરનામે અરજી મોકલવી :

કાર્યપાલક ઈજનેરશ્રીની કચેરી, ગુજરાત હાઉસીંગ બોર્ડ, પહેલો માળ, ઉધના દરવાજા, ખટોદરા, સુરત-395002

મહત્વપૂર્ણ લિંક :

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

Post a Comment

0 Comments