GMDC bharti 2023:
શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત ખનિજ વિકાસ નિગમમાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
આ લેખમાં, અમે તમને GMDC Recruitment 2023 વિશે તમામ જરૂરી વિગતો પ્રદાન કરીશું, જેમાં કુલ ખાલી જગ્યા અરજી કઇ રીતે કરવી , વયમર્યાદા. મહત્વ ની તારીખો, પસંદગી પ્રક્રિયા અને અન્ય મહત્વપૂર્ણ માહિતીનો સમાવેશ થાય છે.
Gujarat mineral devlopment corporation limited recruitment 2023
સંસ્થાનું નામ | ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિમિટેડ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઈન |
નોકરીનું સ્થળ | અમદાવાદ, ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 20 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 20 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 05 એપ્રિલ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.gmdcltd.com/ |
GMDC મહત્વની તારીખ:
આ ભરતી ની નોટિફિકેશન ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ઘ્વારા 20 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 20 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 05 એપ્રિલ 2023 છે.
GMDC પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આસિસ્ટન્ટ એન્જીનીયર (મિકેનિકલ), મેનેજમેન્ટ એક્ષેકયુટીવ (એમબીએ-માર્કેટિંગ), આસિસ્ટન્ટ એન્જીનીયર (ઇલેક્ટ્રિકલ), માઇનિંગ એન્જીનીયર, જિયોલોજિસ્ટ, મેનેજમેન્ટ એક્ષેકયુટીવ (એમબીએ-ફાઈનાન્સ), મેડિકલ ઓફિસર તથા સર્વેયરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
GMDC કુલ ખાલી જગ્યા:
જાહેરાતમાં જણાવ્યા અનુસાર GMDC ની આ ભરતીમાં આસિસ્ટન્ટ એન્જીનીયર (મિકેનિકલ)ની 01, મેનેજમેન્ટ એક્ષેકયુટીવ (એમબીએ-માર્કેટિંગ)ની 01, આસિસ્ટન્ટ એન્જીનીયર (ઇલેક્ટ્રિકલ)ની 02, માઇનિંગ એન્જીનીયરની 02, જિયોલોજિસ્ટની 01, મેનેજમેન્ટ એક્ષેકયુટીવ (એમબીએ-ફાઈનાન્સ)ની 01, મેડિકલ ઓફિસરની 01 તથા સર્વેયરની 01 જગ્યા ખાલી છે.
GMDC લાયકાત:
મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.
GMDC પગારધોરણ :
ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી.
GMDC પસંદગી પ્રક્રિયા:
GMDC ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે GMDC ની સત્તાવાર વેબસાઈટ https://www.gmdcltd.com/ પર જઈ Recruitment સેકશનમાં જાવ અને તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેની જાહેરાત ડાઉનલોડ કરો.
- આ જાહેરાતમાં જ તમને ફોર્મ જોવા મળશે તે ભરી તથા તેની સાથે જરૂરી પુરાવાઓ જોડી જનરલ મેનેજર (HR), GMDC લિમિટેડ “ખનીજ ભવન”, 132 Ft રિંગ રોડ, યુનિવર્સિટી ગ્રાઉન્ડ પાસે, વસ્ત્રાપુર, અમદાવાદ 380052 ખાતે પોસ્ટ દ્વારા મોકલી આપો.
- આ રીતે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
મહત્વપર્ણ લિંકો :
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
ઈગુજરાતી હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
0 Comments