TICKER

6/recent/ticker-posts

GSEB SSC 10 Time Table: ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓનુ ટાઈમ ટેબલ 2023 જાહેર જાણો સંપૂર્ણ માહિતી

 ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાઓનુ ટાઈમ ટેબલ જાહેર

 14 માર્ચથી શરુ થશે બોર્ડની પરીક્ષાઓ
ડાઉનલોડ કરો આખુ ટાઈમ ટેબલની PDF
ધોરણ 10  ssc-time-table-2023
ધોરણ 12  hsc-time-table-2023
SSC-HSC બોર્ડના તમામ વિદ્યાર્થીઓને શેર કરો

ધોરણ 10 માર્ચ 2023 ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર: 

ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB દ્વારા ધોરણ 10 નુ પરીક્ષાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આ વખતે ધોરણ 10 બોર્ડ ની પરીક્ષા 14 માર્ચ 2023 ના શરુ થશે, પરીક્ષા તારીખ અંગેની આતુરતા પણ જેમ જેમ દિવસ આગળ ધપતો જાય છે તેમ તેમ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વધતી જઈ રહી છે. ધોરણ 10 પરીક્ષાનો કાર્યક્રમ 2023, ધોરણ 10 ટાઈમ ટેબલ 2023

ધોરણ 10 પરીક્ષાનો કાર્યક્રમ 2023 :

પરીક્ષાનું નામધોરણ 10 બોર્ડ પરીક્ષા 2023
બોર્ડનું નામગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB
પોસ્ટ પ્રકારટાઈમ ટેબલ
પરીક્ષા ચાલુ તારીખ14 માર્ચ 2023
પરીક્ષા છેલ્લી તારીખ28 માર્ચ 2023
ટાઈમ ટેબલ જાહેર તારીખ02 જાન્યુઆરી 2023
ટાઈમ ટેબલ સ્થિતિજાહેર
સત્તાવાર વેબસાઈટhttp://gseb.org
GSEB SSC 10 Time Table: ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓનુ ટાઈમ ટેબલ 2023 જાહેર જાણો સંપૂર્ણ માહિતી


ધોરણ 10 બોર્ડની પરીક્ષા ટાઈમ ટેબલ જાહેર :

આ વખતે ધોરણ 10 બોર્ડ ની પરીક્ષા 14 માર્ચ 2023 ના શરુ થશે અને 28 માર્ચ 2023 ના રોજ છેલ્લું પેપર રહેશે, ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓને સોસિઓ એજ્યુકેશન ટીમ તરફ થી શુભેચ્છા, ખુબ મેહનત કરી તમારા પરિવારનું નામ રોશન કરો

GSEB SSC 10નું ટાઈમ ટેબલ 2023 કેવી રીતે જોવું ?

  • સત્તાવાર વેબસાઇટ gseb.org 2022 ની મુલાકાત લો.
  • GSEB SSC પરીક્ષાનો કાર્યક્રમ 2023 ’ લિંક પર ક્લિક કરો.
  • PDF સ્ક્રીન પર દેખાશે.

GSEB 10 ટાઈમ ટેબલ 2023 :

તારીખવિષયનું નામ
14 માર્ચ-ગુજરાતી
16 માર્ચ-સ્ટાન્ડર્ડ ગણિત
17 માર્ચ- બેઝિક ગણિત
20 માર્ચ- વિજ્ઞાન
23 માર્ચ-સામાજિક વિજ્ઞાન
25 માર્ચ- અંગ્રેજી
27 માર્ચ- ગુજરાતી(દ્વિતીય ભાષા)
28 માર્ચ- સંસ્કૃત/ હિન્દી

ધોરણ 10 ટાઈમ ટેબલ 2023 :

ધોરણ 10 બોર્ડ પરીક્ષાનુ ટાઇમ ટેબલ ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
www.articlehj.blogespot.com આ વેબસાઈટ ઉપર મુલાકાત લેવા બદલ તમારો ખુબ ખુબ આભાર. આ સાઇટઉપર નોકરીઓ, રિજલ્ટ, સરકારી યોજનાઓ  સરકારી નોટિફિકેશન,જનરલ નોલેજ, ડીજીટલ ગુજરાત માહિતી વગેરે બાબતો મૂકવામાં આવે છે.અને આ પોસ્ટ તમને કેવી લાગી એ કૉમેન્ટ મા જણાવજો.....આભાર

Post a Comment

0 Comments