TICKER

6/recent/ticker-posts

Gujarat High Court Assistant Recruitment 2023 : ગુજરાત હાઈકોર્ટ આસિસ્ટન્ટ ભરતી મા 1777 જગ્યા પર ભરતી ઓનલાઈન અરજી કરો

 ગુજરાત હાઇકોર્ટ  આસિસ્ટન્ટ ભરતી 2023:

ગુજરાત હાઈકોર્ટ દ્વારા આસિસ્ટન્ટ ભરતી શરૂ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટ આસિસ્ટન્ટ  ભરતી 2023 વિશેની તમામ વિગતો જાણવા આગળ વાંચો.

શું મિત્રો તમે પણ નોકરી ની શોધ માં છો અથવા તમારા મિત્ર ગ્રુપ માં કે પરિવાર માં કોઈ પણ નોકરી ની શોધ કરી રહ્યા છો તો તમારા માટે નોકરી મેળવવાની સુવર્ણ ગુજરાત હાઈકોર્ટ આસિસ્ટન્ટ માં  ભરતી આવી ગઈ છે જેમાં કુલ ખાલી જગ્યા 1777 માટે ની ભરતી કરવા માં આવી છે તો વાંચકો મિત્રો અમે તમને આ લેખ માં Gujarat High Court Assistant Recruitment 2023 : વિશે તમામ જરૂરી વિગતો પ્રદાન કરીશું, જેમાં કુલ ખાલી જગ્યા અરજી કઇ રીતે કરવી , વયમર્યાદા. મહત્વ ની તારીખો, પસંદગી પ્રક્રિયા અને અન્ય મહત્વપૂર્ણ માહિતીનો સમાવેશ થાય છે. 

ગુજરાત હાઈકોર્ટ આસિસ્ટન્ટ ભરતી 2023 :

જાહેરાત ક્રમાંકRC/1434/2022(II)
પોસ્ટ ટાઈટલGujarat High Court Assistant Bharti 2023
પોસ્ટ નામગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી 2023
કુલ જગ્યા1777
સ્થળગુજરાત રાજ્ય
સત્તાવાર વેબસાઈટhttps://gujarathighcourt.nic.in
https://hc-ojas.gujarat.gov.in
અરજી પ્રકારઓનલાઈન
Gujarat high court assistant recruitment 2023 

ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી 2023 :

HC Assistant Recruitment 2023 | HC Assistant Bharti 2023 | HC OJAS Bharti 2023 | HC OJAS Recruitment 2023 | ગુજરાત હાઇકોર્ટ દ્વારા કુલ 1777 આસિસ્ટન્ટની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે જેના ફોર્મ ટૂંક સમયમાં ભરાશે.


 કુલ 1777 જગ્યાઓ પર ભરતી :

  • 1777 જગ્યાઓ

ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી પોસ્ટ નું નામ :

  • આસિસ્ટન્ટ : 1777 જગ્યા
  • આસિસ્ટન્ટ/ કેશિયર : 78 જગ્યાઓ

ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી શૈક્ષણિક લાયકાત :

  • હજુ ફક્ત શોર્ટ નોટિફિકેશન જ જાહેર થયા છે પરંતુ જ્યારે પણ ફૂલ નોટિફિકેશન બહાર પડશે ત્યારે અહી અપલોડ કરવામાં આવશે જે તમે નીચેની લિન્ક પર થી ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકશો.

ગુજરાત હાઇકોર્ટની ભરતી માટે ઉમર મર્યાદા :

  • આ ભરતીમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારની ન્યૂનતમ ઉમર ૧૮ વર્ષની હોવી જોઈએ.

ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી એપ્લિકેશન ફી :

  • અત્યારે શોર્ટ નોટિફિકેશન માં તો કોઈ જ પ્રકાર ની ફી નો ઉલ્લેખ કરાયો નથી પણ જ્યારે અરજી કરવાની શરૂ થશે ત્યારે લગભગ એપ્લિકેશન ફી રૂ. ૧૦૦ હશે.

ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી મહત્વની તારીખ :

  • શોર્ટ નોટિફિકેશન માં હજી અરજી કરવાની શરૂઆત ની તારીખ અને છેલ્લી તારીખ જાહેર કરવામાં નથી આવી પણ ટૂંક સમયમાં તમે આ માહિતી ડિટેલ નોટિફિકેશન જાહેર થાય તેમાથી મેળવી શકો છો

ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી અરજી કઈ રીતે કરવી?

  • ગુજરાત હાઇકોર્ટની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો
  • હોમ પેજ પર HC -OJAS લખેલું બતાવતું હશે તેના પર ક્લિક કરો.
  • ત્યાં “રિકરુટમેંટ” લખેલું બતાવતું હશે તેના પર ક્લિક કરો
  • તેમાં આસિસ્ટન્ટ ભરતીના ઓપ્શન પર ક્લિક કરો
  • નોટિફિકેશન ધ્યાન થી વાંચો અને એપ્લિકેશન ફોર્મ કાળજીપૂર્વક ભરો
  • બધી વિગતો તપાસો, ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો.
ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા (ટૂંક સમયમાં જાહેર થશે)
હોમ પેજઅહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કર


Post a Comment

0 Comments