Indian Railway Recruitment 2023 :
જો તમે અથવા તમે જાણો છો તે કોઈ નોકરી શોધી રહ્યા છે, તો અમારી પાસે તમારા માટે સારા સમાચાર Indian Railway Recruitment 2023 આસિસ્ટન્ટ લોકો પાઈલોટની કુલ 238 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતી માટે નિયત કરેલી લાયકાત ધરાવતા ઉમેદવારો તા. 07-4-2023 થી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. Indian Railway Recruitment 2023 : ઓનલાઇન અરજી કરવા માટે જરુરી વિગતો જેવી કે ફોર્મ ભરવાની તારીખો,વગેરે માટે આ પોસ્ટ પુરી વાંચો.
તો વાંચકો મિત્રો આજે આ લેખમાં, અમે તમને Indian Railway Recruitment 2023 વિશે તમામ જરૂરી વિગતો પ્રદાન કરીશું, જેમાં વયમર્યાદા .લાયકાત .મહત્વની તારીખો, પસંદગી પ્રક્રિયા અને અન્ય મહત્વપૂર્ણ માહિતીનો સમાવેશ થાય છે.
10 પાસ માટે ભારતીય રેલવેમાં ભરતી :
સંસ્થાનું નામ | ભારતીય રેલવે |
પોસ્ટનું નામ | આસિસ્ટન્ટ લોકો પાઈલોટ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ભારત |
નોટિફિકેશનની તારીખ | 29 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 07 એપ્રિલ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 06 મે 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://indianrailways.gov.in/ |
Indian Railway Recruitment 2023 :મહત્વની તારીખ :
આ ભરતી ની નોટિફિકેશન રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ઘ્વારા 29 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 07 એપ્રિલ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 06 મે 2023 છે.
Indian Railway Recruitment 2023 : પોસ્ટનું નામ :
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ રેલવે ભરતી બોર્ડ દ્વારા આસિસ્ટન્ટ લોકો પાઈલોટની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
કુલ 238 જગ્યાઓ પર ભરતી ની જાહેરાત કરવામાં આવી.:
રેલવે ભરતી બોર્ડની આ ભરતીમાં આસિસ્ટન્ટ લોકો પાઈલોટની પોસ્ટ માટે કુલ 238 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.
Indian Railway Recruitment 2023 : લાયકાત :
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ 10 પછી આઈટીઆઈ પૂર્ણ કરેલું હોવું જોઈએ સાથે જે તે ટ્રેડમાં એપ્રેન્ટિસ પણ પૂર્ણ કરેલી હોવું જોઈએ અથવા ઉમેદવારે મિકેલનીકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ તથા ઑટોમોબાઇલ્સ એન્જીનીયરીંગ કોઈ પણ એક કોર્સમાં ડિપ્લોમા પૂર્ણ કરેલું હોવું જોઈએ. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે તમારે એક વખત જાહેરાત જરૂરથી વાંચી લેવી.
Indian Railway Recruitment 2023 : પગારધોરણ :
રેલવેની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ તેમને ભારતીય રેલવે દ્વારા લેવલ-2 અનુસાર 1900નો ગ્રેડ પે એટલે કે માસિક રૂપિયા 5200 થી લઇ 20200 સુધી ચુકવવામાં આવશે.
Indian Railway Recruitment 2023 : પાત્રતા માપદંડ:
- ન્યૂનતમ શૈક્ષણિક
Indian Railway Recruitment 2023 :પસંદગી પ્રક્રિયા :
ભારતીય રેલવે બોર્ડની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે આપેલી પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.
- કમ્પ્યુટર આધારિત ટેસ્ટ/લેખિત પરીક્ષા
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- તબીબી પરીક્ષા
Indian Railway Recruitment 2023 :અરજી કરવા ની રીત :
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે તમે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઈટ https://www.nwr.indianrailways.gov.in/ પર જઈ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
Indian Railway Recruitment 2023 :Application ફી :
Application ફી | - |
મહત્વપૂર્ણ લિંક :
નોકરીની જાહેરાત | અહીં ક્લિક કરો |
અરજી કરવા | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
0 Comments