TICKER

6/recent/ticker-posts

NWDA Recruitment 2023: રાષ્ટ્રીય જળ વિકાસ એજન્સી ભરતી પગાર ધોરણ 1.12.400 સુધી જાણો સંપૂર્ણ માહિતી

 NWDA Recruitment 2023: 

શું તમે બેરોજગાર છો અથવા તમે હાલની નોકરીથી ખુશ નથી તો અમે તમારા માટે એક સારા સમાચાર લઈને આવ્યા છે કારણ કે ભારત સરકારની માલિકીની સંસ્થા રાષ્ટ્રીય જળ વિકાસ એજન્સીમાં 12 પાસ માટે ક્લાર્ક તથા અન્ય પોસ્ટ પર ભરતી આવી ગઈ છે. તો અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી જરૂર વાંચજો કારણ કે આ એક લેખ તમારી અને તમારા પરિવારની જિંદગી બદલી શકે છે.

આ લેખમાં, અમે તમને NWDA Recruitment 2023 વિશે તમામ જરૂરી વિગતો પ્રદાન કરીશું, જેમાં કુલ ખાલી જગ્યા અરજી કઇ રીતે કરવી , વયમર્યાદા. મહત્વ ની તારીખો, પસંદગી પ્રક્રિયા અને અન્ય મહત્વપૂર્ણ માહિતીનો સમાવેશ થાય છે.

રાષ્ટ્રીય જળ વિકાસ એજન્સી ભરતી 2023 :

સંસ્થાનું નામરાષ્ટ્રીય જળ વિકાસ એજન્સી
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળભારત
નોટિફિકેશનની તારીખ18 માર્ચ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ18 માર્ચ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ17 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://nwda.gov.in/
NWDA Recruitment 2023: રાષ્ટ્રીય જળ વિકાસ એજન્સી ભરતી પગાર ધોરણ 1.12.400 સુધી જાણો સંપૂર્ણ માહિતી


મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન રાષ્ટ્રીય જળ વિકાસ એજન્સી દ્વારા ઘ્વારા 18 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 18 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 17 એપ્રિલ 2023 છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ રાષ્ટ્રીય જળ વિકાસ એજન્સી દ્વારા જુનિયર એન્જીનીયર (સિવિલ), જુનિયર એકાઉન્ટ્સ ઓફિસર, ડ્રાફ્ટ્સમેન ગ્રેડ-3, અપર ડિવિઝન ક્લાર્ક, સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 તથા લોઅર ડિવિઝન ક્લાર્કની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

કુલ ખાલી જગ્યા:

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર National Water Development Agency ની આ ભરતીમાં જુનિયર એન્જીનીયર (સિવિલ)ની 13, જુનિયર એકાઉન્ટ્સ ઓફિસરની 01, ડ્રાફ્ટ્સમેન ગ્રેડ-3ની 06, અપર ડિવિઝન ક્લાર્કની 07, સ્ટેનોગ્રાફર ગ્રેડ-2ની 09 તથા લોઅર ડિવિઝન ક્લાર્કની 04 જગ્યા ખાલી છે.

લાયકાત:

મિત્રો, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેમાં જુનિયર એન્જીનીયર (સિવિલ) માટે લાયકાત ડિપ્લોમા ઈન સિવિલ એન્જીનીયરીંગ, જુનિયર એકાઉન્ટ્સ ઓફિસર માટે લાયકાત કોમર્સમાં સ્નાતક સાથે 3 વર્ષનો અનુભવ, ડ્રાફ્ટ્સમેન માટે લાયકાત ડ્રાફ્ટમેનશીપ ઈન ITI, અપર ડિવિઝન ક્લાર્ક માટે લાયકાત કોઈપણ સ્ટ્રીમથી સ્નાતક, સ્ટેનોગ્રાફર માટે લાયકાત 12 પાસ સાથે સ્ટેનો તથા લોઅર ડિવિઝન ક્લાર્ક માટે લાયકાત 12 પાસ સાથે ટાયપિંગ છે.

પગારધોરણ :

રૂ 19.900 થી1.12.400 પર મહિને 

વય મર્યાદા :

આ ભરતી માટે ઉમર ની મર્યાદા ૧૮ થી ૨૭ વર્ષ નક્કી કરવામાં આવી છે

પસંદગી પ્રક્રિયા:

NWDA ની આ ભરતીમાં પસંદગી પામવા માટે ઉમેદવારે નીચે મુજબ આપેલી પ્રક્રિયામાં સફળ થવું પડશે.

  • લેખિત પરીક્ષા
  • કૌશલ્ય પરીક્ષણ
  • દસ્તાવેજોની ચકાસણી
  • તબીબી પરીક્ષા

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે NWDA ની સત્તાવાર વેબસાઈટ https://nwda.gov.in/ પર જઈ Recruitment સેકશનમાં જાવ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે

મહત્વપૂર્ણ લિંક :

નોકરીની જાહેરાત અહીં ક્લિક કરો
અરજી કરવા અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
 હોમપેજઅહીં ક્લિક કરો

Post a Comment

0 Comments