TICKER

6/recent/ticker-posts

Ahmedabad Municipal Corporation Recruitment 2023 : અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી માં વિવિધ પદો પર ભરતી ની જાહેરાત કરવામાં આવી

અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી  2023 :

શુ તમે પણ સરકારી નોકરી ની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે સારા એવા સમાચાર છે કારણ કે અમદાવાદ મહાનગરપાલિકામાં અલગ અલગ જગ્યા પર ભરતી આવી ગઈ છે  તો  તમારા માટે આ સુવર્ણ તક છે લાયકાત અને રુચિ ધરાવતા ઉમેદવારે ઓનલાઈન અરજી કઈ રીતે કરી શક્શો એ તમામ માહિતી તમને આ લેખ માં જોવા મળશે તો મિત્રો આ લેખ ને છેલ્લે સુધી વાચો અને સારો લાગે તો તમારા મિત્રો અને સગા સબંધી ને શેર કરવા નમ્ર વિનંતી.

અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી 2023 :

સંસ્થાનું નામઅમદાવાદ મહાનગરપાલિકા 
પોસ્ટનું નામઅલગ અલગ
નોકરીનું સ્થળઅમદાવાદ ગુજરાત 
ફોર્મ ભરવાની ની શરુઆત તારિખ6 એપ્રિલ 2023
નોટિફિકેશનની તારીખ6 એપ્રિલ 2023
સત્તાવાર વેબસાઇટ https://ahmedabadcity.gov.in
Ahmedabad Municipal Corporation Recruitment 2023 : અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી  માં વિવિધ પદો પર ભરતી ની જાહેરાત કરવામાં આવી


અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી 2023 :

જે મિત્ર કોઈ પણ સરકારી નોકરી ની રાહ જોઈ રહ્યા છે તેના માટે સારા સમાચાર છે અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી 2023 : ભરતી ની પસંદગી પ્રક્રિયા. લાયકાત. વયમર્યાદા. પગાર ધોરણ.અરજી કઈ રીતે કરવી એ સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે

અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી મહત્વની તારીખ

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન અમદાવાદ મહાનગરપાલિકા ઘ્વારા 06 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 06 એપ્રિલ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 26 એપ્રિલ 2023 છે.

અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી વય મર્યાદા 

નોટિફિકેશન આપેલ સતાવાર વેબસાઇટ પર મુલાકાત લો

અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશન દ્વારા એડિશનલ સીટી ઈજનેર, ડેપ્યુટી સીટી ઈજનેર, આસિસ્ટન્ટ સીટી એન્જીનીયર તથા આસિસ્ટન્ટ મેનેજર ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી કુલ ખાલી જગ્યા

અમદાવાદ મહાનગરપાલિકાની આ ભરતીમાં કુલ જગ્યા 51 છે જેમાં એડિશનલ સીટી ઈજનેર ની 02, ડેપ્યુટી સીટી ઈજનેર ની 07, આસિસ્ટન્ટ સીટી એન્જીનીયર ની 15 તથા આસિસ્ટન્ટ મેનેજરની 27 જગ્યા ખાલી છે.

અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી લાયકાત

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી પગારધોરણ

અમદાવાદ મહાનગરપાલિકાની આ ભરતીમાં અરજી કર્યા બાદ તથા ઉમેદવારની પસંદગી થયા બાદ કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો

પોસ્ટનું નામપગારધોરણ
એડિશનલ સીટી ઈજનેરરૂપિયા 1,18,500 થી 2,14,100 સુધી
ડેપ્યુટી સીટી ઈજનેરરૂપિયા 67,700 થી 2,08,700 સુધી
આસિસ્ટન્ટ સીટી એન્જીનીયરરૂપિયા 53,100 થી 1,67,800 સુધી
આસિસ્ટન્ટ મેનેજરરૂપિયા 53,100 થી 1,67,800 સુધી

અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી પસંદગી પ્રક્રિયા

AMC ની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા
  • પર્સનલ ઇન્ટરવ્યૂ
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન

અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ ahmedabadcity.gov.in સત્તાવાર વેબ્સિતે પર જવાનું રહશે.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ પર જઈ Registration સેકશન માં જાવ.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ લિંક 

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

Post a Comment

0 Comments